1986-11-06
1986-11-06
1986-11-06
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11589
કરી કૃપા માડી આજે, સુકાન તારા હાથે લેજે
કરી કૃપા માડી આજે, સુકાન તારા હાથે લેજે
ભવસાગરમાં માડી મારી, નાવડીને આજ તો ચલાવજે
નાખી દૃષ્ટિ તારી પ્રેમથી, સંસાર તાપથી બચાવજે

ના દેખાયે પ્રકાશ ક્યાંય, અંધકાર હૈયેથી કાઢજે

મન, વિચાર વમળોમાં સપડાયા, અહં હૈયે તો વ્યાપે

દીધા કોલ તો પાળજે, માડી સદા સહાયે તો આવજે

વાતો મારી સાંભળજે સદા, પ્રેમથી સદા તો બોલાવજે

રાખજે હસતો સદા જીવનમાં, દુઃખદર્દ મારા કાપજે

દાન દયાના આપજે, ગેરસમજ મારી સદા કાપજે

દર્શન તારા આપજે, મારા મનડાંને સ્થિર કરી નાખજે

ભૂલો મારી માફ કરજે, સદ્દબુદ્ધિ સદા આપજે

Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karī kr̥pā māḍī ājē, sukāna tārā hāthē lējē
bhavasāgaramāṁ māḍī mārī, nāvaḍīnē āja tō calāvajē
nākhī dr̥ṣṭi tārī prēmathī, saṁsāra tāpathī bacāvajē
bhavasāgaramāṁ māḍī mārī, nāvaḍīnē āja tō calāvajē
nā dēkhāyē prakāśa kyāṁya, aṁdhakāra haiyēthī kāḍhajē
bhavasāgaramāṁ māḍī mārī, nāvaḍīnē āja tō calāvajē
mana, vicāra vamalōmāṁ sapaḍāyā, ahaṁ haiyē tō vyāpē
bhavasāgaramāṁ māḍī mārī, nāvaḍīnē āja tō calāvajē
dīdhā kōla tō pālajē, māḍī sadā sahāyē tō āvajē
bhavasāgaramāṁ māḍī mārī, nāvaḍīnē āja tō calāvajē
vātō mārī sāṁbhalajē sadā, prēmathī sadā tō bōlāvajē
bhavasāgaramāṁ māḍī mārī, nāvaḍīnē āja tō calāvajē
rākhajē hasatō sadā jīvanamāṁ, duḥkhadarda mārā kāpajē
bhavasāgaramāṁ māḍī mārī, nāvaḍīnē āja tō calāvajē
dāna dayānā āpajē, gērasamaja mārī sadā kāpajē
bhavasāgaramāṁ māḍī mārī, nāvaḍīnē āja tō calāvajē
darśana tārā āpajē, mārā manaḍāṁnē sthira karī nākhajē
bhavasāgaramāṁ māḍī mārī, nāvaḍīnē āja tō calāvajē
bhūlō mārī māpha karajē, saddabuddhi sadā āpajē
bhavasāgaramāṁ māḍī mārī, nāvaḍīnē āja tō calāvajē
English Explanation |
|
In this Gujarati Bhajan Kakaji is requesting the Almighty to take the charge to drive our life. As we are not wise enough to handle our life and as this life is an emotional ocean and due to our ignorance we our
likely to drown in it.
Kakaji is requesting
Put your grace today O'Mother, & take the rudder of my life in your hands.
In this emotional ocean My Mother, drive the canoe today.
Put your eyes with love and save us from the heat of the world.
In this emotional ocean My Mother, drive the canoe today.
No light can be seen anywhere remove darkness from the heart
In this emotional ocean My Mother, drive the canoe today.
The mind & thoughts fall into the whirlpool & ego prevails in the heart.
In this emotional ocean My Mother, drive the canoe today.
Give you a call O' Mother you are just there to help.
In this emotional ocean My Mother, drive the canoe today.
You always listen to me, with love you call me.
In this emotional ocean My Mother, drive the canoe today.
Kakaji pleads to
Keep me always smiling in life cut off all the sorrows and grief from my life.
In this emotional ocean My Mother, drive the canoe today.
Donate me with mercy, cut off all my misunderstandings
In this emotional ocean My Mother, drive the canoe today.
Give me your vision and keep my mind stable
In this emotional ocean My Mother, drive the canoe today
Forgive me for my mistakes, always give me good thoughts & sense.
In this emotional ocean today O'Mother drive my canoe today.
|