Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 601 | Date: 06-Nov-1986
આવ્યો જગમાં તું એકલો, જાશે જગમાંથી તું એકલો
Āvyō jagamāṁ tuṁ ēkalō, jāśē jagamāṁthī tuṁ ēkalō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 601 | Date: 06-Nov-1986

આવ્યો જગમાં તું એકલો, જાશે જગમાંથી તું એકલો

  Audio

āvyō jagamāṁ tuṁ ēkalō, jāśē jagamāṁthī tuṁ ēkalō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1986-11-06 1986-11-06 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11590 આવ્યો જગમાં તું એકલો, જાશે જગમાંથી તું એકલો આવ્યો જગમાં તું એકલો, જાશે જગમાંથી તું એકલો

ગોતતો રહ્યો તું સાથ સદા, વિચારજે મળ્યો તને કેટલો

દીધો સથવારો સ્મશાન સુધીનો, મળશે તને તો તેટલો

મળ્યો સાથ સુખમાં કંઈકનો, દુઃખમાં મળશે તને તો કેટલો

સાથ હસવામાં આપશે સહુ, રડવામાં મળશે તો કેટલો

કરી કૂડકપટ, ભેગો કર્યો પૈસો, લઈ જાશે સાથે તું કેટલો

કરતો રહ્યો અપમાન વાતે વાતે, પ્રેમ પામીશ તું તો કેટલો

ભારો પાપનો બાંધતો ગયો, વધુ બાંધશે તો તું કેટલો

ભટક્યો બહુ આ જગમાં, ભટકીશ વધુ હવે તું કેટલો

વીત્યો સમય દર્શન ન પામ્યો, સમય વિતાવીશ હવે તું કેટલો
https://www.youtube.com/watch?v=E-wPEqLyWAg
View Original Increase Font Decrease Font

આવ્યો જગમાં તું એકલો, જાશે જગમાંથી તું એકલો

ગોતતો રહ્યો તું સાથ સદા, વિચારજે મળ્યો તને કેટલો

દીધો સથવારો સ્મશાન સુધીનો, મળશે તને તો તેટલો

મળ્યો સાથ સુખમાં કંઈકનો, દુઃખમાં મળશે તને તો કેટલો

સાથ હસવામાં આપશે સહુ, રડવામાં મળશે તો કેટલો

કરી કૂડકપટ, ભેગો કર્યો પૈસો, લઈ જાશે સાથે તું કેટલો

કરતો રહ્યો અપમાન વાતે વાતે, પ્રેમ પામીશ તું તો કેટલો

ભારો પાપનો બાંધતો ગયો, વધુ બાંધશે તો તું કેટલો

ભટક્યો બહુ આ જગમાં, ભટકીશ વધુ હવે તું કેટલો

વીત્યો સમય દર્શન ન પામ્યો, સમય વિતાવીશ હવે તું કેટલો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvyō jagamāṁ tuṁ ēkalō, jāśē jagamāṁthī tuṁ ēkalō

gōtatō rahyō tuṁ sātha sadā, vicārajē malyō tanē kēṭalō

dīdhō sathavārō smaśāna sudhīnō, malaśē tanē tō tēṭalō

malyō sātha sukhamāṁ kaṁīkanō, duḥkhamāṁ malaśē tanē tō kēṭalō

sātha hasavāmāṁ āpaśē sahu, raḍavāmāṁ malaśē tō kēṭalō

karī kūḍakapaṭa, bhēgō karyō paisō, laī jāśē sāthē tuṁ kēṭalō

karatō rahyō apamāna vātē vātē, prēma pāmīśa tuṁ tō kēṭalō

bhārō pāpanō bāṁdhatō gayō, vadhu bāṁdhaśē tō tuṁ kēṭalō

bhaṭakyō bahu ā jagamāṁ, bhaṭakīśa vadhu havē tuṁ kēṭalō

vītyō samaya darśana na pāmyō, samaya vitāvīśa havē tuṁ kēṭalō
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan, Devendra Ghia,( Kaka), is trying to point out what is important in life and what is truth and what is worthless.

He says, you have come in this world alone and going to leave this world also alone. No one is going to be able to come with you beyond this life.

Many will be with you in your happiness, but how many will support you when you are unhappy or heartbroken.

By cheating, you have collected so much wealth, how much of it, will you be able to take with you beyond this life.

You have insulted people every now and then, how much love will you receive back.

You have committed so many sins, how many more will you commit.

You have wandered so much in life, how much more will you wander

You have spent so much time, not following the correct path, how much more time will you pass aimlessly.

Kaka is making one to introspect as to what is important and what is worthless, and making one to think what is the right path to take which will impact not only this life, but also have impact beyond current life.
Scan Image

Gujarati Bhajan no. 601 by Satguru Devendra Ghia - Kaka

First...601602603...Last