Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 630 | Date: 29-Nov-1986
દુઃખદર્દથી ગયો ટેવાઈ, દુઃખ તો સહન કરી શકીશ
Duḥkhadardathī gayō ṭēvāī, duḥkha tō sahana karī śakīśa

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 630 | Date: 29-Nov-1986

દુઃખદર્દથી ગયો ટેવાઈ, દુઃખ તો સહન કરી શકીશ

  No Audio

duḥkhadardathī gayō ṭēvāī, duḥkha tō sahana karī śakīśa

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1986-11-29 1986-11-29 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11619 દુઃખદર્દથી ગયો ટેવાઈ, દુઃખ તો સહન કરી શકીશ દુઃખદર્દથી ગયો ટેવાઈ, દુઃખ તો સહન કરી શકીશ

ભજતા તને દુઃખ રહે, શાન જાયે તારી, સહન એ ના કરી શકીશ

ધાર્યું જગમાં થાયે નહિ માડી, સહન એ પણ કરી શકીશ

કહેતાં તુજને થાયે નહિ માડી, સહન એ તો ના કરી શકીશ

જગને પગે પડતાં, પગ ખસેડી લેતા, સહન એ તો કરી શકીશ

ચરણમાં તારા પડતાં, પગને જો તું ખસેડીશ, સહન એ ના કરી શકીશ

ફરતું રહ્યું મનડું જગમાં, સહન એ પણ કરી શકીશ

જોડતાં તુજમાં, રહે જો એ ફરતું, સહન એ તો ના કરી શકીશ

સુખદુઃખની ભરતી આવે જીવનમાં, સહન એ તો કરી શકીશ

ભાવમાં તારા ઓટ જો આવે, સહન એ તો ના કરી શકીશ

તુજ કાજે જે-જે કરવું પડે માડી, સહન એ તો કરી શકીશ

મુજ કાજે સહન કરવું પડે તારે, સહન એ તો ના કરી શકીશ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

duḥkhadardathī gayō ṭēvāī, duḥkha tō sahana karī śakīśa

bhajatā tanē duḥkha rahē, śāna jāyē tārī, sahana ē nā karī śakīśa

dhāryuṁ jagamāṁ thāyē nahi māḍī, sahana ē paṇa karī śakīśa

kahētāṁ tujanē thāyē nahi māḍī, sahana ē tō nā karī śakīśa

jaganē pagē paḍatāṁ, paga khasēḍī lētā, sahana ē tō karī śakīśa

caraṇamāṁ tārā paḍatāṁ, paganē jō tuṁ khasēḍīśa, sahana ē nā karī śakīśa

pharatuṁ rahyuṁ manaḍuṁ jagamāṁ, sahana ē paṇa karī śakīśa

jōḍatāṁ tujamāṁ, rahē jō ē pharatuṁ, sahana ē tō nā karī śakīśa

sukhaduḥkhanī bharatī āvē jīvanamāṁ, sahana ē tō karī śakīśa

bhāvamāṁ tārā ōṭa jō āvē, sahana ē tō nā karī śakīśa

tuja kājē jē-jē karavuṁ paḍē māḍī, sahana ē tō karī śakīśa

muja kājē sahana karavuṁ paḍē tārē, sahana ē tō nā karī śakīśa
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan, our Guruji, Pujya Kaka is expressing utmost faith and respect in the relationship between Divine Mother and him. Love and reverence towards Divine is so pure in his communication with Mother.

He is saying...

Accustomed to pain and sorrow, that grief I can bear,

After worshipping you, if there is sorrow, that is the disrespectful,

That I can not bear.

Expected doesn't always happen in the world, O Mother, that I can bear,

After confiding in you, if it doesn't happen,

That I can not bear.

Discarded and ditched by the world, that I can bear,

Discarded by you, O Mother,

That I can not bear.

Wandering around in the world, that I can bear,

Wandering, after connecting with you,

That I can not bear.

Tide of joy and sorrow in life, that I can bear,

Low tide in my devotion for you,

That I can not bear.

Whatever I need to do for you, O Mother, that I can bear,

If you need to bear the pain because of me,

That I can not bear.

Kaka's love, admiration and respect for Divine Mother is very expressive in this bhajan. No cause is lost who realizes his follies and approach Divine with devotion.
Scan Image

Gujarati Bhajan no. 630 by Satguru Devendra Ghia - Kaka
First...628629630...Last