1986-11-29
1986-11-29
1986-11-29
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11620
તરસ લાગે તને ને કૂવો ખોદવા જાય, તરસ એ ક્યારે છિપે
તરસ લાગે તને ને કૂવો ખોદવા જાય, તરસ એ ક્યારે છિપે
તરસ લાગે ને સરોવર પાસે જાય, તરસ તારી જલદી છિપાય
ભૂખ લાગે ને રસોઈ કરવા જાય, ભૂખ અડધી ત્યાં મરી જાય
વિચારીને ભાથું રાખે જો તૈયાર, સમયસર ભૂખ સંતોષી શકાય
પામવી હૈયે શાંતિ, ને મનડું ફરતું રાખે જો તું સદાય
શાંતિ તો રહેશે દૂર, દોડી દોડી અંતે તો થાકી જવાય
પ્રકાશના કરવા હૈયે દર્શન, આંખ બંધ રાખે જો સદાય
પ્રકાશના દર્શન દૂર રહેશે, અંધકારના દર્શન ત્યાં થાય
મુખ જોઈ `મા’ નું ભૂલે જો ભાન, માંગવાનું પણ વિસરાય
ફિકર ના કરતો જગમાં કદી, સોંપી દે ફિકર તારી સદાય
સમય રહે સદા સરકતો, ન મળે પાછો તો એ ક્યાંય
કરજે ઉપયોગ સદા એ નો, નહિતર પસ્તાવો કોતરી ખાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tarasa lāgē tanē nē kūvō khōdavā jāya, tarasa ē kyārē chipē
tarasa lāgē nē sarōvara pāsē jāya, tarasa tārī jaladī chipāya
bhūkha lāgē nē rasōī karavā jāya, bhūkha aḍadhī tyāṁ marī jāya
vicārīnē bhāthuṁ rākhē jō taiyāra, samayasara bhūkha saṁtōṣī śakāya
pāmavī haiyē śāṁti, nē manaḍuṁ pharatuṁ rākhē jō tuṁ sadāya
śāṁti tō rahēśē dūra, dōḍī dōḍī aṁtē tō thākī javāya
prakāśanā karavā haiyē darśana, āṁkha baṁdha rākhē jō sadāya
prakāśanā darśana dūra rahēśē, aṁdhakāranā darśana tyāṁ thāya
mukha jōī `mā' nuṁ bhūlē jō bhāna, māṁgavānuṁ paṇa visarāya
phikara nā karatō jagamāṁ kadī, sōṁpī dē phikara tārī sadāya
samaya rahē sadā sarakatō, na malē pāchō tō ē kyāṁya
karajē upayōga sadā ē nō, nahitara pastāvō kōtarī khāya
English Explanation |
|
In this beautiful bhajan of life lesson, Kaka is explaining the essence of time by giving different examples.
He is saying...
When thirst strikes and if you start to dig the well, when will you quench the thirst.
When thirst strikes and if you go to the lake, thirst will be quenched immediately. (Right action and timely action).
When hunger strikes, and if you begin to cook, then hunger will die before eating.
Thinking through, if you keep food ready, then hunger will be satisfied in time. (timely action).
Want to achieve peace in heart, but if you keep your mind always wandering, peace will stay at a distance, plus wandering and running of mind will make you tired.
Want to get the vision of light, and if you keep eyes closed, you will never see the light, only darkness will be visible.
Looking at Divine Mother's face, when you lose your senses and even forget to ask for blessings,
Do not ever worry in this world, pass this worries to Divine.
Time always passes, and will never come back,
Always use time wisely, otherwise, remorse will engrave forever.
Kaka is explaining timely actions and correct actions only will lead you to success in achieving the actual purpose of this life. We all are given limited period of time in this world, in this body. And purpose of this human life is also defined. One needs to embark the journey of spiritual awakening and liberation of soul without any delay. This time waits for none and doesn't ever return, so without wasting time on frivolous matters of life, one must invest this precious time in attaining the actual purpose of life. Right actions and timely actions should be followed with integrity.
|