Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 633 | Date: 01-Dec-1986
વાણીએ શૂરો, કર્તવ્યે અધૂરો
Vāṇīē śūrō, kartavyē adhūrō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 633 | Date: 01-Dec-1986

વાણીએ શૂરો, કર્તવ્યે અધૂરો

  Audio

vāṇīē śūrō, kartavyē adhūrō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1986-12-01 1986-12-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11622 વાણીએ શૂરો, કર્તવ્યે અધૂરો વાણીએ શૂરો, કર્તવ્યે અધૂરો

   માડી છું હું તો હજી એવો ને એવો

મદથી છકેલો, અહંમાં ડૂબેલો

   માડી છું હું તો હજી એવો ને એવો

કામથી ભરેલો, દંભમાં તો પૂરો

   માડી છું હું તો હજી એવો ને એવો

મોહથી મઢેલો, ક્રોધથી ભરેલો

   માડી છું હું તો હજી એવો ને એવો

પુણ્યે અધૂરો, પાપમાં ડૂબેલો

   માડી છું હું તો હજી એવો ને એવો

પ્રેમે કાટ ચડેલો, અધીરાઈએ પૂરો

   માડી છું હું તો હજી એવો ને એવો

કૂડકપટે ભરેલો, લુચ્ચાઈમાં પૂરો

   માડી છું હું તો હજી એવો ને એવો

આરંભે શૂરો, આળસે ડૂબેલો

   માડી છું હું તો હજી એવો ને એવો

યાદ નથી અવગુણો, જેમાં ના ડૂબેલો

   માડી છું હું તો હજી એવો ને એવો

મૂકજે મુજ મસ્તકે, હસ્ત તુજ હૂંફ ભરેલો

   માડી છું હું તો હજી એવો ને એવો
https://www.youtube.com/watch?v=kk5PTHakIHQ
View Original Increase Font Decrease Font


વાણીએ શૂરો, કર્તવ્યે અધૂરો

   માડી છું હું તો હજી એવો ને એવો

મદથી છકેલો, અહંમાં ડૂબેલો

   માડી છું હું તો હજી એવો ને એવો

કામથી ભરેલો, દંભમાં તો પૂરો

   માડી છું હું તો હજી એવો ને એવો

મોહથી મઢેલો, ક્રોધથી ભરેલો

   માડી છું હું તો હજી એવો ને એવો

પુણ્યે અધૂરો, પાપમાં ડૂબેલો

   માડી છું હું તો હજી એવો ને એવો

પ્રેમે કાટ ચડેલો, અધીરાઈએ પૂરો

   માડી છું હું તો હજી એવો ને એવો

કૂડકપટે ભરેલો, લુચ્ચાઈમાં પૂરો

   માડી છું હું તો હજી એવો ને એવો

આરંભે શૂરો, આળસે ડૂબેલો

   માડી છું હું તો હજી એવો ને એવો

યાદ નથી અવગુણો, જેમાં ના ડૂબેલો

   માડી છું હું તો હજી એવો ને એવો

મૂકજે મુજ મસ્તકે, હસ્ત તુજ હૂંફ ભરેલો

   માડી છું હું તો હજી એવો ને એવો




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

vāṇīē śūrō, kartavyē adhūrō

   māḍī chuṁ huṁ tō hajī ēvō nē ēvō

madathī chakēlō, ahaṁmāṁ ḍūbēlō

   māḍī chuṁ huṁ tō hajī ēvō nē ēvō

kāmathī bharēlō, daṁbhamāṁ tō pūrō

   māḍī chuṁ huṁ tō hajī ēvō nē ēvō

mōhathī maḍhēlō, krōdhathī bharēlō

   māḍī chuṁ huṁ tō hajī ēvō nē ēvō

puṇyē adhūrō, pāpamāṁ ḍūbēlō

   māḍī chuṁ huṁ tō hajī ēvō nē ēvō

prēmē kāṭa caḍēlō, adhīrāīē pūrō

   māḍī chuṁ huṁ tō hajī ēvō nē ēvō

kūḍakapaṭē bharēlō, luccāīmāṁ pūrō

   māḍī chuṁ huṁ tō hajī ēvō nē ēvō

āraṁbhē śūrō, ālasē ḍūbēlō

   māḍī chuṁ huṁ tō hajī ēvō nē ēvō

yāda nathī avaguṇō, jēmāṁ nā ḍūbēlō

   māḍī chuṁ huṁ tō hajī ēvō nē ēvō

mūkajē muja mastakē, hasta tuja hūṁpha bharēlō

   māḍī chuṁ huṁ tō hajī ēvō nē ēvō
English Explanation Increase Font Decrease Font


In this Gujarati bhajan, Shri Devendra Ghia( Kaka), is talking to Divine Mother as how his perception is clouded, how hypocrisy has engulfed him. He is putting his hope in Divine Mother to change him as he navigates through undesirable qualities in him.

He is communicating to Mother...

I am a big talker, but falling short in doing my duties,

Mother, I am still the same.

I am full of delusions, and soaked in arrogance,

Mother, I am still the same.

I am full of desires, and am a hypocrite,

Mother, I am still the same.

I am embedded in infatuation, and filled with anger,

Mother, I am still the same.

I am too rusty to give love, and full of impatience,

Mother, I am still the same.

I am always cheating and am cunning ,

Mother, I am still the same.

I am very good in starting new, but am lazy to finish,

Mother, I am still the same.

I can't remember any virtue that I may have,

Mother, I am still the same.

Please put your loving caring hand on my head and give me blessings, since,

Mother, I am still the same.

This bhajan, actually indicates that we are all still the same, and haven't worked at all to change ourselves. We are not even worthy of asking Mother for her blessings. We need to change!!
Scan Image

Gujarati Bhajan no. 633 by Satguru Devendra Ghia - Kaka

વાણીએ શૂરો, કર્તવ્યે અધૂરોવાણીએ શૂરો, કર્તવ્યે અધૂરો

   માડી છું હું તો હજી એવો ને એવો

મદથી છકેલો, અહંમાં ડૂબેલો

   માડી છું હું તો હજી એવો ને એવો

કામથી ભરેલો, દંભમાં તો પૂરો

   માડી છું હું તો હજી એવો ને એવો

મોહથી મઢેલો, ક્રોધથી ભરેલો

   માડી છું હું તો હજી એવો ને એવો

પુણ્યે અધૂરો, પાપમાં ડૂબેલો

   માડી છું હું તો હજી એવો ને એવો

પ્રેમે કાટ ચડેલો, અધીરાઈએ પૂરો

   માડી છું હું તો હજી એવો ને એવો

કૂડકપટે ભરેલો, લુચ્ચાઈમાં પૂરો

   માડી છું હું તો હજી એવો ને એવો

આરંભે શૂરો, આળસે ડૂબેલો

   માડી છું હું તો હજી એવો ને એવો

યાદ નથી અવગુણો, જેમાં ના ડૂબેલો

   માડી છું હું તો હજી એવો ને એવો

મૂકજે મુજ મસ્તકે, હસ્ત તુજ હૂંફ ભરેલો

   માડી છું હું તો હજી એવો ને એવો
1986-12-01https://i.ytimg.com/vi/kk5PTHakIHQ/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=kk5PTHakIHQ


First...631632633...Last