1986-12-01
1986-12-01
1986-12-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11623
કરુણાસાગર છે તું તો કરુણા કરતી
કરુણાસાગર છે તું તો કરુણા કરતી
અમપર ઉપકાર તો સદાયે કરતી
રક્ષણ અમારું, તું તો સદાયે કરતી
અમારાથી તોય તું છુપાઈ રહેતી
પ્રેમથી સદા તું તો દ્રવી ઊઠતી
પોકારે તું તો સહાય કરતી
સંકટ અમારા સદા તું તો હરતી
અમારાથી તોય તું છુપાઈ રહેતી
ભૂલો થાયે અમારી, માફ તું તો કરતી
પડતાં આખડતાં સંભાળી લેતી
જોઈ અમને મલકતી રહેતી
અમારાથી તોય તું છુપાઈ રહેતી
ભૂલતાં મારગ, તું તો મારગ ચીંધતી
વિનાકારણ, પ્રેમ તો કરતી
ભાવથી સદાયે તું તો રીઝતી
અમારાથી તોય તું છુપાઈ રહેતી
દેખી અમને તું તો હરખાઈ જાતી
ધડકન અમારી તો વધતી જાતી
અસહાય જાણી, તું શરણે લેતી
અમારાથી તોય તું છુપાઈ રહેતી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
કરુણાસાગર છે તું તો કરુણા કરતી
અમપર ઉપકાર તો સદાયે કરતી
રક્ષણ અમારું, તું તો સદાયે કરતી
અમારાથી તોય તું છુપાઈ રહેતી
પ્રેમથી સદા તું તો દ્રવી ઊઠતી
પોકારે તું તો સહાય કરતી
સંકટ અમારા સદા તું તો હરતી
અમારાથી તોય તું છુપાઈ રહેતી
ભૂલો થાયે અમારી, માફ તું તો કરતી
પડતાં આખડતાં સંભાળી લેતી
જોઈ અમને મલકતી રહેતી
અમારાથી તોય તું છુપાઈ રહેતી
ભૂલતાં મારગ, તું તો મારગ ચીંધતી
વિનાકારણ, પ્રેમ તો કરતી
ભાવથી સદાયે તું તો રીઝતી
અમારાથી તોય તું છુપાઈ રહેતી
દેખી અમને તું તો હરખાઈ જાતી
ધડકન અમારી તો વધતી જાતી
અસહાય જાણી, તું શરણે લેતી
અમારાથી તોય તું છુપાઈ રહેતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karuṇāsāgara chē tuṁ tō karuṇā karatī
amapara upakāra tō sadāyē karatī
rakṣaṇa amāruṁ, tuṁ tō sadāyē karatī
amārāthī tōya tuṁ chupāī rahētī
prēmathī sadā tuṁ tō dravī ūṭhatī
pōkārē tuṁ tō sahāya karatī
saṁkaṭa amārā sadā tuṁ tō haratī
amārāthī tōya tuṁ chupāī rahētī
bhūlō thāyē amārī, māpha tuṁ tō karatī
paḍatāṁ ākhaḍatāṁ saṁbhālī lētī
jōī amanē malakatī rahētī
amārāthī tōya tuṁ chupāī rahētī
bhūlatāṁ māraga, tuṁ tō māraga cīṁdhatī
vinākāraṇa, prēma tō karatī
bhāvathī sadāyē tuṁ tō rījhatī
amārāthī tōya tuṁ chupāī rahētī
dēkhī amanē tuṁ tō harakhāī jātī
dhaḍakana amārī tō vadhatī jātī
asahāya jāṇī, tuṁ śaraṇē lētī
amārāthī tōya tuṁ chupāī rahētī
English Explanation |
|
He is saying...
You are an ocean of compassion, always, supporting us with kindness.
You are always protecting us, still you remain in hiding from us.
You always melt with love, and with a call, you always help us.
You always take away our crisis, still you remain in hiding from us.
You always forgive us for our mistakes, and take care of us when we are loosing our balance and falling.
You always keep smiling, looking at us, still you remain in hiding from us.
You always direct us to the correct path, when we lose our way. You love us without any reason.
You always melt with our feelings, still you remain in hiding from us.
Looking at us, you became so happy,
Our hearts start beating faster.
Seeing our helplessness, you give us refuge, still you remain in hiding from us.
Kaka is describing that though Divine Mother is not seen, she is very much there looking at us, looking after us and looking out for us. She is the one and only one who is protecting you, loving you, caring for you. Many experiences in our lives are beyond our comprehension. Like intelligent fools, we sit and try to analyse it, but fail to understand. Which obviously, tell us that there is a super power up there who is looking after us and managing our lives much better than we ever can. We just need to lift the divine spirit in us and follow the path of spiritual growth. We just need to make the effort and leave the rest in God's hands.
|
|