Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 659 | Date: 20-Dec-1986
તારી કૃપા વિના દૃષ્ટિ સાચી મળતી નથી
Tārī kr̥pā vinā dr̥ṣṭi sācī malatī nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)



Hymn No. 659 | Date: 20-Dec-1986

તારી કૃપા વિના દૃષ્ટિ સાચી મળતી નથી

  Audio

tārī kr̥pā vinā dr̥ṣṭi sācī malatī nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1986-12-20 1986-12-20 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11648 તારી કૃપા વિના દૃષ્ટિ સાચી મળતી નથી તારી કૃપા વિના દૃષ્ટિ સાચી મળતી નથી

સાચી દૃષ્ટિ વિના માડી, સાચું દેખાતું નથી

તારી કૃપા વિના માડી, પ્રકાશ સાચો મળતો નથી

સાચા પ્રકાશ વિના માડી, અંધકાર તો હટતો નથી

તારી કૃપા વિના માડી, શ્રદ્ધા તો ટકતી નથી

શ્રદ્ધા વિના તો માડી, ભક્તિ તો જડતી નથી

તારી કૃપા વિના માડી, શક્તિ તો ટકતી નથી

ભક્તિ જાગ્યા વિના માડી, દર્શન તો થાતાં નથી

તારી કૃપા વિના માડી, ધીરજ તો જળવાતી નથી

ધીરજ વિના માડી, તારી ભક્તિ તો થાતી નથી
https://www.youtube.com/watch?v=sp0P9AKFr5A
View Original Increase Font Decrease Font


તારી કૃપા વિના દૃષ્ટિ સાચી મળતી નથી

સાચી દૃષ્ટિ વિના માડી, સાચું દેખાતું નથી

તારી કૃપા વિના માડી, પ્રકાશ સાચો મળતો નથી

સાચા પ્રકાશ વિના માડી, અંધકાર તો હટતો નથી

તારી કૃપા વિના માડી, શ્રદ્ધા તો ટકતી નથી

શ્રદ્ધા વિના તો માડી, ભક્તિ તો જડતી નથી

તારી કૃપા વિના માડી, શક્તિ તો ટકતી નથી

ભક્તિ જાગ્યા વિના માડી, દર્શન તો થાતાં નથી

તારી કૃપા વિના માડી, ધીરજ તો જળવાતી નથી

ધીરજ વિના માડી, તારી ભક્તિ તો થાતી નથી




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tārī kr̥pā vinā dr̥ṣṭi sācī malatī nathī

sācī dr̥ṣṭi vinā māḍī, sācuṁ dēkhātuṁ nathī

tārī kr̥pā vinā māḍī, prakāśa sācō malatō nathī

sācā prakāśa vinā māḍī, aṁdhakāra tō haṭatō nathī

tārī kr̥pā vinā māḍī, śraddhā tō ṭakatī nathī

śraddhā vinā tō māḍī, bhakti tō jaḍatī nathī

tārī kr̥pā vinā māḍī, śakti tō ṭakatī nathī

bhakti jāgyā vinā māḍī, darśana tō thātāṁ nathī

tārī kr̥pā vinā māḍī, dhīraja tō jalavātī nathī

dhīraja vinā māḍī, tārī bhakti tō thātī nathī
English Explanation Increase Font Decrease Font


He is saying...

Without your grace, true vision can not be found,

Without true vision, O Mother, truth can not be seen.

Without your grace, O Mother, light(awareness) can not be found,

Without light(awareness), O Mother, darkness (ignorance) can not be removed.

Without your grace, O Mother, faith can not last,

Without faith, O Mother, devotion can not be found.

Without your grace, O Mother, strength can not last,

Without devotion, O Mother, your vision can not be attained.

Without your grace, O Mother, patience can not be maintained,

Without patience, O Mother, can not pray in your devotion.

Kaka is expressing, that the most important element in path of devotion is Divine grace. Without Divine grace there is no awareness, there is no devotion, there is no realization.

But, to receive the grace, in the first place, one needs to be worthy of the grace. That itself is a very long and difficult path. Loving God eternally is the simplest way to become worthy Divine Grace
Scan Image

Gujarati Bhajan no. 659 by Satguru Devendra Ghia - Kaka


તારી કૃપા વિના દૃષ્ટિ સાચી મળતી નથીતારી કૃપા વિના દૃષ્ટિ સાચી મળતી નથી

સાચી દૃષ્ટિ વિના માડી, સાચું દેખાતું નથી

તારી કૃપા વિના માડી, પ્રકાશ સાચો મળતો નથી

સાચા પ્રકાશ વિના માડી, અંધકાર તો હટતો નથી

તારી કૃપા વિના માડી, શ્રદ્ધા તો ટકતી નથી

શ્રદ્ધા વિના તો માડી, ભક્તિ તો જડતી નથી

તારી કૃપા વિના માડી, શક્તિ તો ટકતી નથી

ભક્તિ જાગ્યા વિના માડી, દર્શન તો થાતાં નથી

તારી કૃપા વિના માડી, ધીરજ તો જળવાતી નથી

ધીરજ વિના માડી, તારી ભક્તિ તો થાતી નથી
1986-12-20https://i.ytimg.com/vi/sp0P9AKFr5A/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=sp0P9AKFr5A


First...658659660...Last