1987-01-16
1987-01-16
1987-01-16
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11671
લાખ યત્નો બુદ્ધિ કરે, અંદાજ તારો આવે ના
લાખ યત્નો બુદ્ધિ કરે, અંદાજ તારો આવે ના
અંદાજ તારો આવે ના
વહેતી રહેતી, કરુણા તો તારી, એ તો સમજાય ના
અંદાજ તારો આવે ના
સુખમાં તો વિસરાય સદા, દુઃખે તો ભુલાય ના
અંદાજ તારો આવે ના
ભૂલે તુજને, તોય સમતા ધરતી, તું કદી ભૂલે ના
અંદાજ તારો આવે ના
કદી તો તું લાગે પાસે, કદી ગોતી તો ગોતાય ના
અંદાજ તારો આવે ના
હર સમયે તું સાથે રહેતી, તોય તું દેખાય ના
અંદાજ તારો આવે ના
માયા સદા બાંધે અમને, માયા તુજને બાંધે ના
અંદાજ તારો આવે ના
કર્મોની કર્તા સદા તું છે, કર્મો તુજને બાંધે ના
અંદાજ તારો આવે ના
સદા સહુને તું તો દેતી, તોય ઓછું કદી થાયે ના
અંદાજ તારો આવે ના
ભાવે તો તું ભીંજાઈ જાતી, પ્રેમ વિના બંધાય ના
અંદાજ તારો આવે ના
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
લાખ યત્નો બુદ્ધિ કરે, અંદાજ તારો આવે ના
અંદાજ તારો આવે ના
વહેતી રહેતી, કરુણા તો તારી, એ તો સમજાય ના
અંદાજ તારો આવે ના
સુખમાં તો વિસરાય સદા, દુઃખે તો ભુલાય ના
અંદાજ તારો આવે ના
ભૂલે તુજને, તોય સમતા ધરતી, તું કદી ભૂલે ના
અંદાજ તારો આવે ના
કદી તો તું લાગે પાસે, કદી ગોતી તો ગોતાય ના
અંદાજ તારો આવે ના
હર સમયે તું સાથે રહેતી, તોય તું દેખાય ના
અંદાજ તારો આવે ના
માયા સદા બાંધે અમને, માયા તુજને બાંધે ના
અંદાજ તારો આવે ના
કર્મોની કર્તા સદા તું છે, કર્મો તુજને બાંધે ના
અંદાજ તારો આવે ના
સદા સહુને તું તો દેતી, તોય ઓછું કદી થાયે ના
અંદાજ તારો આવે ના
ભાવે તો તું ભીંજાઈ જાતી, પ્રેમ વિના બંધાય ના
અંદાજ તારો આવે ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
lākha yatnō buddhi karē, aṁdāja tārō āvē nā
aṁdāja tārō āvē nā
vahētī rahētī, karuṇā tō tārī, ē tō samajāya nā
aṁdāja tārō āvē nā
sukhamāṁ tō visarāya sadā, duḥkhē tō bhulāya nā
aṁdāja tārō āvē nā
bhūlē tujanē, tōya samatā dharatī, tuṁ kadī bhūlē nā
aṁdāja tārō āvē nā
kadī tō tuṁ lāgē pāsē, kadī gōtī tō gōtāya nā
aṁdāja tārō āvē nā
hara samayē tuṁ sāthē rahētī, tōya tuṁ dēkhāya nā
aṁdāja tārō āvē nā
māyā sadā bāṁdhē amanē, māyā tujanē bāṁdhē nā
aṁdāja tārō āvē nā
karmōnī kartā sadā tuṁ chē, karmō tujanē bāṁdhē nā
aṁdāja tārō āvē nā
sadā sahunē tuṁ tō dētī, tōya ōchuṁ kadī thāyē nā
aṁdāja tārō āvē nā
bhāvē tō tuṁ bhīṁjāī jātī, prēma vinā baṁdhāya nā
aṁdāja tārō āvē nā
English Explanation |
|
Our Guruji, Kaka, also known as Shri Devendra Ghia, is exploring the mysteries of Divine here in this bhajan.
He is saying...
Despite my intelligent mind's many efforts, I can not understand you, I can not judge you.
Your eternal flow of compassion, I can not understand, I can not judge you.
I never call for you in my happiness, and remember you only in my grief, still you never forget me. I can not understand you, I can not judge you.
Sometimes, I feel you next to me and sometimes, I can not find you. I can not understand you, I can not judge you.
Illusion always traps me, you never get trapped by illusion, you are the doer of all the actions, but actions don't bind you. I can not understand you, I can not judge you.
Feelings make you melt, only love can bind you. I can not understand you, I can not judge you.
Kaka is talking about The Divine and The Divinity. The Divine is so pure, mystical and obscure.
|