1987-01-15
1987-01-15
1987-01-15
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11670
હૈયે ભર્યો જો ગુસ્સો, બહાર કાઢી ના નાંખતો
હૈયે ભર્યો જો ગુસ્સો, બહાર કાઢી ના નાંખતો
જલાવી રહ્યો છે તને, અન્યને હવે જલાવી ન નાંખતો
પામ્યો નથી તું જે જગમાં, જોઈ અન્યનું ના જલી જાતો
મળ્યું નથી જે તને, બીજાનું હવે બગાડી ન નાંખતો
હૈયે ભરી છે જે ક્રૂરતા, બહાર કાઢી તું ન નાંખતો
વાગશે ઘા એના ભલે અન્યને, બચી એમાંથી તો નવ જાશે
ભર્યો છે લોભ હૈયે, કાઢી અન્યને લપેટી એમાં ન નાંખતો
બનશે મુશ્કેલ છૂટવું તારું, ભૂલી એ તું ન જાતો
શરૂ કરી પુણ્યકાર્ય, અધવચ્ચેથી ખસી તું ન જાતો
પૂર્ણ થાશે ના કદી, હૈયેથી ભૂલી તું એ ન જાતો
કામમાં રાચી હૈયેથી, હૈયાની નિર્મળતા ખોઈ ન નાંખતો
હૈયું બનશે સદા અસ્થિર, ભૂલી તું એ ન જાતો
બોલીને કડવા વેણ, હૈયું અન્યનું વીંધી તું ન નાંખતો
જાગશે પસ્તાવો એક દિન, ભૂલી તું એ ન જાતો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
haiyē bharyō jō gussō, bahāra kāḍhī nā nāṁkhatō
jalāvī rahyō chē tanē, anyanē havē jalāvī na nāṁkhatō
pāmyō nathī tuṁ jē jagamāṁ, jōī anyanuṁ nā jalī jātō
malyuṁ nathī jē tanē, bījānuṁ havē bagāḍī na nāṁkhatō
haiyē bharī chē jē krūratā, bahāra kāḍhī tuṁ na nāṁkhatō
vāgaśē ghā ēnā bhalē anyanē, bacī ēmāṁthī tō nava jāśē
bharyō chē lōbha haiyē, kāḍhī anyanē lapēṭī ēmāṁ na nāṁkhatō
banaśē muśkēla chūṭavuṁ tāruṁ, bhūlī ē tuṁ na jātō
śarū karī puṇyakārya, adhavaccēthī khasī tuṁ na jātō
pūrṇa thāśē nā kadī, haiyēthī bhūlī tuṁ ē na jātō
kāmamāṁ rācī haiyēthī, haiyānī nirmalatā khōī na nāṁkhatō
haiyuṁ banaśē sadā asthira, bhūlī tuṁ ē na jātō
bōlīnē kaḍavā vēṇa, haiyuṁ anyanuṁ vīṁdhī tuṁ na nāṁkhatō
jāgaśē pastāvō ēka dina, bhūlī tuṁ ē na jātō
English Explanation |
|
In this Gujarati bhajan of life approach, Shri Devendra Ghia, our Guruji, fondly called Pujya Kaka is guiding us to contain our bad attributes and salvage others around us as well as ourselves.
He is saying...
Anger is filled in your heart, please do not express it to others, It is burning you inside, do not burn others with your anger.
Whatever you have not achieved in this world, don't be jealous when others achieve the same.
Whatever you have not obtained, do not ruin other's s acquirement of the same.
Cruelty is filled in your heart, please do not express it to others, blows of your cruelty will hurt others and you as well and no one will be saved.
Greed is filled in your heart, don't wrap others in it, it will be difficult for you to let go of it.
Do not ever forget that.
After starting virtuous deed, do not step away from it halfway, it will not get completed,
Do not ever forget that.
Lust is spread in your heart, do not lose innocence of your heart, you heart will remain unstable,
Do not ever forget that.
Harsh words spoken from your mouth, will pierce through someone's heart, and you will repent one day,
Do not ever forget that.
Kaka is explaining that one should contain their anger, jealousy, cruelty, greed, irresponsibility, lust and speech. It not only harms others, but it also hurts you. No cause is lost who realises his follies and invoke their own divine spirit.
|