1987-02-15
1987-02-15
1987-02-15
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11697
જાગે કૂડકપટ હૈયામાં, ત્યાં બનતી તું વિકરાળ
જાગે કૂડકપટ હૈયામાં, ત્યાં બનતી તું વિકરાળ
જ્યાં હૈયું થાયે શુદ્ધ, ત્યાં લાગે તું તો પ્રેમાળ
મનડું મળે જ્યાં તારી સાથે, આવે ત્યાં તું તત્કાળ
ત્રિવિધ તાપે તપતાં રહે છે સંસારમાં તારા બાળ
હણવા અસુરોને, ‘મા’ બનતી સદા તું વિકરાળ
ભક્તો કાજે જગમાં રહી છે, સદા તું તો પ્રેમાળ
સૂણી પુકાર સાચી, કરવા સહાય, દોડે તું તત્કાળ
જગમાં તું દુઃખી ન રાખે, બન્યા જે સાચા બાળ
ઉતારવા જગનો સદા ભાર, બનતી ત્યારે તું વિકરાળ
બને ભલે તું વિકરાળ, હૈયું તારું તો છે પ્રેમાળ
આવે જગ સારાના કર્મો માડી, નજરમાં તારી તત્કાળ
સદા જગમાં નિર્ભય રહે, રહે વિશ્વાસે જે તારા બાળ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jāgē kūḍakapaṭa haiyāmāṁ, tyāṁ banatī tuṁ vikarāla
jyāṁ haiyuṁ thāyē śuddha, tyāṁ lāgē tuṁ tō prēmāla
manaḍuṁ malē jyāṁ tārī sāthē, āvē tyāṁ tuṁ tatkāla
trividha tāpē tapatāṁ rahē chē saṁsāramāṁ tārā bāla
haṇavā asurōnē, ‘mā' banatī sadā tuṁ vikarāla
bhaktō kājē jagamāṁ rahī chē, sadā tuṁ tō prēmāla
sūṇī pukāra sācī, karavā sahāya, dōḍē tuṁ tatkāla
jagamāṁ tuṁ duḥkhī na rākhē, banyā jē sācā bāla
utāravā jaganō sadā bhāra, banatī tyārē tuṁ vikarāla
banē bhalē tuṁ vikarāla, haiyuṁ tāruṁ tō chē prēmāla
āvē jaga sārānā karmō māḍī, najaramāṁ tārī tatkāla
sadā jagamāṁ nirbhaya rahē, rahē viśvāsē jē tārā bāla
English Explanation |
|
In this Gujarati devotional bhajan, Shri Devendra Ghia, our Guruji, also called Pujya Kaka is elaborating on two forms of Divine Mother. Divine Mother (supreme energy) manifests in different forms representing different qualities.
He is saying...
When my heart thinks of cheating, you become fierce with anger,
As soon as the heart becomes pure, you also become loving.
When my heart and mind syncs with you, you come running to me instantaneously.
In this world, every one suffers from different sorrows, though they are your children.
To kill the demons, O Mother, you became fierce with anger,
And for devotees, you always remain loving,
As you hear a true call from devotees, you come running to help.
In this world, you don't keep your true devotee who is your child unhappy.
But, to remove burden of evil in this world, you become fierce with anger.
O Mother, you monitor everyone 's karmas (actions), though your true devotees remain fearless.
Kaka is explaining that Divine Mother manifests in different forms represented by qualities like strength, love, power, righteousness, anger depending on your state of mind.
Divine Mother is the controller, doer, protector of this world. The supreme energy is symbolising love as well as righteousness, good over evil.
|