1987-02-16
1987-02-16
1987-02-16
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11698
ફરતા મનડાંને મારા, માડી સ્થિર કરી દેજે
ફરતા મનડાંને મારા, માડી સ્થિર કરી દેજે
તુજ ચરણથી માડી હટવા એને ના દેજે
દેવું હોય તો આટલું જ દેજે માડી
નહિતર હાથ મારા, માડી ખાલી રાખજે
વિશુદ્ધ એવી માડી, તારી દૃષ્ટિ દેજે
હૈયેથી કૂડકપટ સદા હટાવી દેજે - દેવું...
લોભ-મોહના મારથી ભાંગી ન પડું જોજે
શક્તિ તારી સદા હૈયે એવી ભરજે - દેવું...
નિર્લેપ રહી કર્મો કરવા દેજે
ભક્તિથી સદા હૈયું મારું ભરી દેજે - દેવું...
અમાપ એવું તારું જ્ઞાન છે માડી
જ્ઞાન હૈયે મારે સાચું તું ભરી દેજે - દેવું...
વેર હૈયે કોઈથી ન જાગે
હૈયું શુદ્ધ, પ્રેમથી સદા ભરી દેજે - દેવું...
માયા તારી નિહાળું ભલે
બંધન માયાના હૈયેથી હટાવી દેજે - દેવું...
દિનરાત તને રહું રટતો
હૈયે તો નામ તારું સ્થાપી દેજે - દેવું...
ના ભૂખ્યો રહું, ના રાખું અન્યને
શક્તિ મુજમાં એવી ભરી દેજે - દેવું...
ચંચળતા ચિત્ત સદા હરી લેજે
હૈયે મારા શુદ્ધ પ્રેમ ભરી દેજે - દેવું...
https://www.youtube.com/watch?v=brtW4Wy7mj0
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ફરતા મનડાંને મારા, માડી સ્થિર કરી દેજે
તુજ ચરણથી માડી હટવા એને ના દેજે
દેવું હોય તો આટલું જ દેજે માડી
નહિતર હાથ મારા, માડી ખાલી રાખજે
વિશુદ્ધ એવી માડી, તારી દૃષ્ટિ દેજે
હૈયેથી કૂડકપટ સદા હટાવી દેજે - દેવું...
લોભ-મોહના મારથી ભાંગી ન પડું જોજે
શક્તિ તારી સદા હૈયે એવી ભરજે - દેવું...
નિર્લેપ રહી કર્મો કરવા દેજે
ભક્તિથી સદા હૈયું મારું ભરી દેજે - દેવું...
અમાપ એવું તારું જ્ઞાન છે માડી
જ્ઞાન હૈયે મારે સાચું તું ભરી દેજે - દેવું...
વેર હૈયે કોઈથી ન જાગે
હૈયું શુદ્ધ, પ્રેમથી સદા ભરી દેજે - દેવું...
માયા તારી નિહાળું ભલે
બંધન માયાના હૈયેથી હટાવી દેજે - દેવું...
દિનરાત તને રહું રટતો
હૈયે તો નામ તારું સ્થાપી દેજે - દેવું...
ના ભૂખ્યો રહું, ના રાખું અન્યને
શક્તિ મુજમાં એવી ભરી દેજે - દેવું...
ચંચળતા ચિત્ત સદા હરી લેજે
હૈયે મારા શુદ્ધ પ્રેમ ભરી દેજે - દેવું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
pharatā manaḍāṁnē mārā, māḍī sthira karī dējē
tuja caraṇathī māḍī haṭavā ēnē nā dējē
dēvuṁ hōya tō āṭaluṁ ja dējē māḍī
nahitara hātha mārā, māḍī khālī rākhajē
viśuddha ēvī māḍī, tārī dr̥ṣṭi dējē
haiyēthī kūḍakapaṭa sadā haṭāvī dējē - dēvuṁ...
lōbha-mōhanā mārathī bhāṁgī na paḍuṁ jōjē
śakti tārī sadā haiyē ēvī bharajē - dēvuṁ...
nirlēpa rahī karmō karavā dējē
bhaktithī sadā haiyuṁ māruṁ bharī dējē - dēvuṁ...
amāpa ēvuṁ tāruṁ jñāna chē māḍī
jñāna haiyē mārē sācuṁ tuṁ bharī dējē - dēvuṁ...
vēra haiyē kōīthī na jāgē
haiyuṁ śuddha, prēmathī sadā bharī dējē - dēvuṁ...
māyā tārī nihāluṁ bhalē
baṁdhana māyānā haiyēthī haṭāvī dējē - dēvuṁ...
dinarāta tanē rahuṁ raṭatō
haiyē tō nāma tāruṁ sthāpī dējē - dēvuṁ...
nā bhūkhyō rahuṁ, nā rākhuṁ anyanē
śakti mujamāṁ ēvī bharī dējē - dēvuṁ...
caṁcalatā citta sadā harī lējē
haiyē mārā śuddha prēma bharī dējē - dēvuṁ...
English Explanation: |
|
This wandering mind of mine, O divine Mother, please stabilise, please let it remain under your feet.
If you want to bless me, then give me only this. Otherwise, you can keep me empty handed.
Symbol of purity, you are , O Mother, please give me your vision, please remove all deception from my heart.
Please make sure that I don't break because of the burden of my greed and temptation, please fill my heart with your energy so that I remove the same.
Please make me do right deeds with detachment and fill my heart with devotion forever.
Immeasurable is your intellect and knowledge, please fill my heart with true knowledge.
Please don't make me feel revengeful towards anybody, please fill my heart with pure love.
I may observe the illusion that you have created, but please make me stay away from the bondage of this illusion.
Please make me chant your name day and night, please engrave your name in my heart.
Please make sure that I do not remain hungry, and I do not let anyone else remain hungry, please fill such energy in my heart.
Please take away fickleness from my conscious and fill pure love in my heart.
ફરતા મનડાંને મારા, માડી સ્થિર કરી દેજેફરતા મનડાંને મારા, માડી સ્થિર કરી દેજે
તુજ ચરણથી માડી હટવા એને ના દેજે
દેવું હોય તો આટલું જ દેજે માડી
નહિતર હાથ મારા, માડી ખાલી રાખજે
વિશુદ્ધ એવી માડી, તારી દૃષ્ટિ દેજે
હૈયેથી કૂડકપટ સદા હટાવી દેજે - દેવું...
લોભ-મોહના મારથી ભાંગી ન પડું જોજે
શક્તિ તારી સદા હૈયે એવી ભરજે - દેવું...
નિર્લેપ રહી કર્મો કરવા દેજે
ભક્તિથી સદા હૈયું મારું ભરી દેજે - દેવું...
અમાપ એવું તારું જ્ઞાન છે માડી
જ્ઞાન હૈયે મારે સાચું તું ભરી દેજે - દેવું...
વેર હૈયે કોઈથી ન જાગે
હૈયું શુદ્ધ, પ્રેમથી સદા ભરી દેજે - દેવું...
માયા તારી નિહાળું ભલે
બંધન માયાના હૈયેથી હટાવી દેજે - દેવું...
દિનરાત તને રહું રટતો
હૈયે તો નામ તારું સ્થાપી દેજે - દેવું...
ના ભૂખ્યો રહું, ના રાખું અન્યને
શક્તિ મુજમાં એવી ભરી દેજે - દેવું...
ચંચળતા ચિત્ત સદા હરી લેજે
હૈયે મારા શુદ્ધ પ્રેમ ભરી દેજે - દેવું...1987-02-16https://i.ytimg.com/vi/brtW4Wy7mj0/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=brtW4Wy7mj0 ફરતા મનડાંને મારા, માડી સ્થિર કરી દેજેફરતા મનડાંને મારા, માડી સ્થિર કરી દેજે
તુજ ચરણથી માડી હટવા એને ના દેજે
દેવું હોય તો આટલું જ દેજે માડી
નહિતર હાથ મારા, માડી ખાલી રાખજે
વિશુદ્ધ એવી માડી, તારી દૃષ્ટિ દેજે
હૈયેથી કૂડકપટ સદા હટાવી દેજે - દેવું...
લોભ-મોહના મારથી ભાંગી ન પડું જોજે
શક્તિ તારી સદા હૈયે એવી ભરજે - દેવું...
નિર્લેપ રહી કર્મો કરવા દેજે
ભક્તિથી સદા હૈયું મારું ભરી દેજે - દેવું...
અમાપ એવું તારું જ્ઞાન છે માડી
જ્ઞાન હૈયે મારે સાચું તું ભરી દેજે - દેવું...
વેર હૈયે કોઈથી ન જાગે
હૈયું શુદ્ધ, પ્રેમથી સદા ભરી દેજે - દેવું...
માયા તારી નિહાળું ભલે
બંધન માયાના હૈયેથી હટાવી દેજે - દેવું...
દિનરાત તને રહું રટતો
હૈયે તો નામ તારું સ્થાપી દેજે - દેવું...
ના ભૂખ્યો રહું, ના રાખું અન્યને
શક્તિ મુજમાં એવી ભરી દેજે - દેવું...
ચંચળતા ચિત્ત સદા હરી લેજે
હૈયે મારા શુદ્ધ પ્રેમ ભરી દેજે - દેવું...1987-02-16https://i.ytimg.com/vi/khIxUplmV2I/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=khIxUplmV2I
|