1987-02-26
1987-02-26
1987-02-26
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11705
રહી રહીને કર્મો મારા માડી, યાદ મને તો આવી જાય છે
રહી રહીને કર્મો મારા માડી, યાદ મને તો આવી જાય છે
શાંત એવા હૈયામાં મારા, હલચલ મચાવી એ તો જાય છે
ના સમજણથી કર્મો કીધાં, સમજણ એની હવે તો જાગી જાય છે
હૈયાના આવેગો, મારા કર્મોને કયાં ના ક્યાં ઘસડી જાય છે
સમજાયું ના સાચું કે ખોટું, આશા હૈયાને તો ખેંચી જાય છે
બીન સમજણના કર્મો મારા, દેવમાંથી તો દાનવ બનાવી જાય છે
યાદ ભુસાયે તો ના જલદી, યાદની યાદ તો આવી જાય છે
છું પરમાત્માનો અંશ પોતે, સદા એ તો વીસરી જવાય છે
રટણ સદા જાગે માયાનું, માયા યાદ તો સદા આવી જાય છે
કૃપા ઉતરે જો માડી તારી, તો યાદ સદા હૈયે ટકી જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahī rahīnē karmō mārā māḍī, yāda manē tō āvī jāya chē
śāṁta ēvā haiyāmāṁ mārā, halacala macāvī ē tō jāya chē
nā samajaṇathī karmō kīdhāṁ, samajaṇa ēnī havē tō jāgī jāya chē
haiyānā āvēgō, mārā karmōnē kayāṁ nā kyāṁ ghasaḍī jāya chē
samajāyuṁ nā sācuṁ kē khōṭuṁ, āśā haiyānē tō khēṁcī jāya chē
bīna samajaṇanā karmō mārā, dēvamāṁthī tō dānava banāvī jāya chē
yāda bhusāyē tō nā jaladī, yādanī yāda tō āvī jāya chē
chuṁ paramātmānō aṁśa pōtē, sadā ē tō vīsarī javāya chē
raṭaṇa sadā jāgē māyānuṁ, māyā yāda tō sadā āvī jāya chē
kr̥pā utarē jō māḍī tārī, tō yāda sadā haiyē ṭakī jāya chē
English Explanation |
|
In this beautiful bhajan on life approach and spiritual awareness, Shri Devendra Ghia, our Guruji, fondly called a Pujya Kaka is shedding light on our lack of understanding and awareness about actions taken by us and futility of it.
He is saying...
Eventually, my karmas (actions), O Mother, I remember It all at once, and it creates a stir in my otherwise peaceful heart.
I did all my karmas (actions) without any understanding, and now, that understanding has risen within me.
Impulses of my heart dragged me to do such karmas (actions).
Without any understanding of right or wrong, I just dragged my heart in hope.
Such negative karmas (actions), of without any comprehension, has made me a devil.
I can not forget this at all. I think about it again and again.
I am a part of Supreme Soul that I always tend to forget.
I always get attracted to illusion and get drawn towards it.
If you shower your grace upon me, O Divine Mother, I will not forget the truth about me.
This bhajan is about repentance.Kaka is explaining that we all are so busy doing the karmas at the impulse of our emotions without any comprehension of what we are actually doing, and in the midst of all the chaos, we forget the biggest truth about our existence, which is that we are part of Supreme Soul waiting to be merged. If Divine Mother bestows grace upon us then we will understand what actions we need to undertake. And our spiritual awareness may just begin.
|