Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 717 | Date: 27-Feb-1987
છે શુદ્ધ સનાતન બ્રહ્મ તું, હે જગજનની, હે જગમાતા
Chē śuddha sanātana brahma tuṁ, hē jagajananī, hē jagamātā

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 717 | Date: 27-Feb-1987

છે શુદ્ધ સનાતન બ્રહ્મ તું, હે જગજનની, હે જગમાતા

  No Audio

chē śuddha sanātana brahma tuṁ, hē jagajananī, hē jagamātā

મા, ભગવાન (Almighty Mother, God)

1987-02-27 1987-02-27 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11706 છે શુદ્ધ સનાતન બ્રહ્મ તું, હે જગજનની, હે જગમાતા છે શુદ્ધ સનાતન બ્રહ્મ તું, હે જગજનની, હે જગમાતા

છે નિરાકાર ને સાકાર પણ તું, હે જગજનની હે જગમાતા

છે સૃષ્ટિકાળે બનતી સર્જનકારી, હે જગજનની હે માત મારી

પ્રલયકાળે બનતી તું વિકરાળી, હે જગજનની હે માત મારી

પાલનકર્તા છે જગની, તું તો કૃપાળી, હે જગજનની હે માત મારી

રક્ષણ કરતી સદા છે તું તો દયાળી, હે જગજનની હે માત મારી

તેજનું પણ તેજ છે પરમ તેજવાળી, હે જગજનની હે માત મારી

જ્ઞાનથી પણ છે, છે તું સદા જ્ઞાનકારી, હે જગજનની હે માત મારી

ધર્મને ધારી, બને તું રક્ષણહારી, હે જગજનની હે માત મારી

અમ તણાં પાપોને છે બાળનારી, હે જગજનની હે માત મારી

વેદપુરાણ, ઋષિમુનિઓથી વંદનકારી, હે જગજનની હે માત મારી

આર્તજનો ને ભક્તોની ભીડ ભાંગનારી, હે જગજનની હે માત મારી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē śuddha sanātana brahma tuṁ, hē jagajananī, hē jagamātā

chē nirākāra nē sākāra paṇa tuṁ, hē jagajananī hē jagamātā

chē sr̥ṣṭikālē banatī sarjanakārī, hē jagajananī hē māta mārī

pralayakālē banatī tuṁ vikarālī, hē jagajananī hē māta mārī

pālanakartā chē jaganī, tuṁ tō kr̥pālī, hē jagajananī hē māta mārī

rakṣaṇa karatī sadā chē tuṁ tō dayālī, hē jagajananī hē māta mārī

tējanuṁ paṇa tēja chē parama tējavālī, hē jagajananī hē māta mārī

jñānathī paṇa chē, chē tuṁ sadā jñānakārī, hē jagajananī hē māta mārī

dharmanē dhārī, banē tuṁ rakṣaṇahārī, hē jagajananī hē māta mārī

ama taṇāṁ pāpōnē chē bālanārī, hē jagajananī hē māta mārī

vēdapurāṇa, r̥ṣimuniōthī vaṁdanakārī, hē jagajananī hē māta mārī

ārtajanō nē bhaktōnī bhīḍa bhāṁganārī, hē jagajananī hē māta mārī
English Explanation Increase Font Decrease Font

He is saying...

You are symbol of purity, you are eternal and you are truth, O universal Mother, O Mother of this world.

You are formless and also manifested in many forms, O universal Mother, O Mother of this world.

At the time of creation, you have been a creator, O Mother of this world, O My Mother.

At the time of upheaval, you been the Saviour, O Mother of this world, O My Mother.

You are the nurturer of this world, you are gracious, O Mother of this world, O My Mother.

You are always protective and you are compassionate, O Mother of this world, O My Mother.

You are brighter than bright, you are so radiant, O Mother of this world, O My Mother.

You are above all knowledge and wisdom, you are powerhouse of knowledge, O Mother of this world, O My Mother.

With righteousness, you become the protector, O Mother of this world, O My Mother .

You are the one who burns away our sins, O Mother of this world, O My Mother.

You are saluted in Vedpurans (scriptures) and by sages.

You always take care of your devotees and bestow grace upon them, O Mother of this world, O My Mother.
Scan Image

Gujarati Bhajan no. 717 by Satguru Devendra Ghia - Kaka
First...715716717...Last