1987-02-27
1987-02-27
1987-02-27
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11707
ભલે આવે આફતો જીવનમાં, ડગલે ડગલે ને ઘડી ઘડી
ભલે આવે આફતો જીવનમાં, ડગલે ડગલે ને ઘડી ઘડી
વધતો રહેજે સદા તું આગળ, ભરતો ના પગલાં પાછળ જરી
પ્રભુપ્રેમમાં તો પાગલ રહે, પરવા ના કરે જગની એ કદી
પ્રભુના એ તો પ્યારા રહ્યાં, પ્રભુએ દરકાર તો એની કરી
માયા તરફ તો લક્ષ્ય નથી, હૈયેથી માયા તો સદા ખંખેરી
મન તો છે સદા પ્રભુચરણમાં, રહે હટે ના ત્યાંથી જરી
જગની આશાઓની હોળી કરી, પ્રભુમિલનની એક આશ ધરી
પ્રભુના એ તો પ્યારા રહ્યાં, દરકાર પ્રભુએ તો સદા એની કરી
કામે પણ વાટ જોવી પડી, નજર એની તોય ના પડી
હસતા હસતા તો દુઃખ સહે, દુઃખ પણ ત્યાં તો પડે નહીં
અહં તો ત્યાંથી સદા ભાગી જાતો, નમ્રતામાં સદા રહે વસી
પ્રભુના એ તો પ્યારા રહ્યાં, દરકાર પ્રભુએ તો એની કરી
મોટાઈથી તો સદા રહ્યાં દૂર, સેવા કાજે રહ્યાં સદા દોડી
નિજદુઃખમાં પણ મસ્ત રહે, હૈયું પરદુઃખે તો જાયે દ્રવી
મોતથી પણ ના ડરે કદી, મોતને પણ સદા વહાલું ગણી
પ્રભુના એ તો પ્યારા રહ્યાં, દરકાર પ્રભુએ તો એની કરી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhalē āvē āphatō jīvanamāṁ, ḍagalē ḍagalē nē ghaḍī ghaḍī
vadhatō rahējē sadā tuṁ āgala, bharatō nā pagalāṁ pāchala jarī
prabhuprēmamāṁ tō pāgala rahē, paravā nā karē jaganī ē kadī
prabhunā ē tō pyārā rahyāṁ, prabhuē darakāra tō ēnī karī
māyā tarapha tō lakṣya nathī, haiyēthī māyā tō sadā khaṁkhērī
mana tō chē sadā prabhucaraṇamāṁ, rahē haṭē nā tyāṁthī jarī
jaganī āśāōnī hōlī karī, prabhumilananī ēka āśa dharī
prabhunā ē tō pyārā rahyāṁ, darakāra prabhuē tō sadā ēnī karī
kāmē paṇa vāṭa jōvī paḍī, najara ēnī tōya nā paḍī
hasatā hasatā tō duḥkha sahē, duḥkha paṇa tyāṁ tō paḍē nahīṁ
ahaṁ tō tyāṁthī sadā bhāgī jātō, namratāmāṁ sadā rahē vasī
prabhunā ē tō pyārā rahyāṁ, darakāra prabhuē tō ēnī karī
mōṭāīthī tō sadā rahyāṁ dūra, sēvā kājē rahyāṁ sadā dōḍī
nijaduḥkhamāṁ paṇa masta rahē, haiyuṁ paraduḥkhē tō jāyē dravī
mōtathī paṇa nā ḍarē kadī, mōtanē paṇa sadā vahāluṁ gaṇī
prabhunā ē tō pyārā rahyāṁ, darakāra prabhuē tō ēnī karī
English Explanation |
|
In this beautiful Gujarati bhajan Shri Devendra Ghia, our Guruji, fondly called Pujya Kaka is shedding light on how you get closer to God and attributes that attracts God to come closer to you.
He is saying...
Let calamities come in life, every step of the way and every now and then, you keep moving forward, don't take steps to go backwards.
Those who are madly in love with God, and don't care about this world,
Those who do not focus on illusion, and illusion is discarded from heart,
Those whose mind is focused only on feet of Divine, and focus is not moving from there,
Those whose hopes and desires of this world is burned down, and only desire of meeting with God is alive,
They are dear to God, and surely, God takes care of them.
For those, temptations and lust has to wait, and it has no effect on them,
Those who endure grief without feeling any sadness,
Those who have managed to run away from their ego, and have managed to imbibe humility,
They are dear to God, and surely, God takes care of them.
Those who have managed to stay away from being a braggart, and is always ready for service of others,
Those who stays joyful even in pathetic situations, and is considerate with grief of others,
Those who do not fear death, and always beloved death,
They are dear to God, and surely God will take care of them.
Kaka is explaining that God is naturally closer to people who have imbibed Godliness in them. Devotion, love for God, focus only in God are some attributes that are acknowledged by Divine. Life of Meera bai, Narsihn Mehta are symbolic to this bhajan.
|