1987-04-16
1987-04-16
1987-04-16
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11752
છે સદા સર્વદા માડી તું તો સુખનો સિંધુ
છે સદા સર્વદા માડી તું તો સુખનો સિંધુ
હું તો ઝંખુ સદા માડી, તારા પ્રેમનું એક બિંદુ
ભવરણે ભટકી, સંસાર તાપે તપી, ઝંખુ હું તો પ્રેમનું બિંદુ
ઝીલ્યા ઘા વિધાતાના ઘણા, જલી હતાશાની હૈયે હોળી
માડી હું તો સદા ઝંખું, તારી કૃપાનું તો એક બિંદુ
અટવાઈ છે નાવડી ભવસાગરે, ઘેરાયું હૈયું લોભ-લાલચે
માડી હું તો ઝંખું સદા, તારી કૃપાનું તો એક બિંદુ
તાલ જીવનતણા બેતાલ બન્યા, બેસૂરા બન્યા સૂર જીવનના
માડી હું તો ઝંખુ સદા, તારી કૃપાનું તો એક બિંદુ
પગ સદા તો લથડતા રહ્યાં, રાહ નવ સૂઝી તો સાચી

ભરી માયા તણો અંધકાર હૈયે, કિરણ તારા પ્રકાશનું ઝંખું

વિલસી રહી છે તારી વિભૂતિ, જગમાં સદા સર્વદા તુજને વંદુ

Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē sadā sarvadā māḍī tuṁ tō sukhanō siṁdhu
huṁ tō jhaṁkhu sadā māḍī, tārā prēmanuṁ ēka biṁdu
bhavaraṇē bhaṭakī, saṁsāra tāpē tapī, jhaṁkhu huṁ tō prēmanuṁ biṁdu
jhīlyā ghā vidhātānā ghaṇā, jalī hatāśānī haiyē hōlī
māḍī huṁ tō sadā jhaṁkhuṁ, tārī kr̥pānuṁ tō ēka biṁdu
aṭavāī chē nāvaḍī bhavasāgarē, ghērāyuṁ haiyuṁ lōbha-lālacē
māḍī huṁ tō jhaṁkhuṁ sadā, tārī kr̥pānuṁ tō ēka biṁdu
tāla jīvanataṇā bētāla banyā, bēsūrā banyā sūra jīvananā
māḍī huṁ tō jhaṁkhu sadā, tārī kr̥pānuṁ tō ēka biṁdu
paga sadā tō lathaḍatā rahyāṁ, rāha nava sūjhī tō sācī
māḍī huṁ tō jhaṁkhu sadā, tārī kr̥pānuṁ tō ēka biṁdu
bharī māyā taṇō aṁdhakāra haiyē, kiraṇa tārā prakāśanuṁ jhaṁkhuṁ
māḍī huṁ tō jhaṁkhu sadā, tārī kr̥pānuṁ tō ēka biṁdu
vilasī rahī chē tārī vibhūti, jagamāṁ sadā sarvadā tujanē vaṁdu
māḍī huṁ tō jhaṁkhu sadā, tārī kr̥pānuṁ tō ēka biṁdu
English Explanation |
|
In this bhajan he is singing praises in glory of Divine Mother, and yearning for blessings from Divine Mother.
He is saying...
O Mother, you are the eternal treasure of happiness, I long for one drop of your love, O Mother.
Wandering through different births and bearing the burden of this illusion,
I long for one drop of your love.
I have suffered from blows of destinies and fire of disheartenment is burning in my heart.
O Mother, I long for one drop of your grace.
My boat of life is stuck in worldly existence, and heart is surrounded by greed and temptation,
O Mother, I long for one drop of your grace.
The rhythm of my life has become dissonant and the music of my life has become untuned,
O Mother, I long for a drop of your grace.
My legs are wobbly, and I still haven’t found the right path,
O Mother, I long for one drop of your grace.
I have filled my heart with ignorance, and I am longing for a ray of light from you,
O Mother, I long for one drop of your grace.
Your grace is falling short in this world, I bow down to you always.