Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 762 | Date: 15-Apr-1987
કોઈ નમે તને માડી દુઃખોથી દાઝનારા
Kōī namē tanē māḍī duḥkhōthī dājhanārā

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 762 | Date: 15-Apr-1987

કોઈ નમે તને માડી દુઃખોથી દાઝનારા

  No Audio

kōī namē tanē māḍī duḥkhōthī dājhanārā

મા, ભગવાન (Almighty Mother, God)

1987-04-15 1987-04-15 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11751 કોઈ નમે તને માડી દુઃખોથી દાઝનારા કોઈ નમે તને માડી દુઃખોથી દાઝનારા

   કોઈ નમે તને માડી, આશાથી ભજનારા

કોઈ નમે તને માડી, સંકટે સપડાયા

   કોઈ નમે તને માડી, હૈયા પ્રેમથી વિંધાયા

કોઈ નમે તને માડી, અંધારે અટવાયા

   કોઈ નમે તને માડી, પ્રેમથી પૂજનારા

કોઈ નમે તને માડી, પાપોથી ખરડાયા

   કોઈ નમે તને માડી, પંથ શોધનારા

કોઈ નમે તને માડી, લોભે લપટાયા

   કોઈ નમે તને માડી, શાંતિ ઝંખનારા

કોઈ નમે તને માડી, કાળા કર્મો કરનારા

   કોઈ નમે તને માડી, ભક્તિથી ભજનારા

કોઈ નમે તને માડી, માયાથી હાર્યા

   કોઈ નમે તને માડી, જુગ જુગ જોનારા

કોઈ નમે તને માડી, પ્રેમથી ભીંજાયા

   કોઈ નમે તને માડી, મુક્તિ ઝંખનારા

કોઈ નમે તને માડી, સંયમે રહેનારા

   કોઈ નમે તને માડી વૃત્તિથી વહેંચાયા
View Original Increase Font Decrease Font


કોઈ નમે તને માડી દુઃખોથી દાઝનારા

   કોઈ નમે તને માડી, આશાથી ભજનારા

કોઈ નમે તને માડી, સંકટે સપડાયા

   કોઈ નમે તને માડી, હૈયા પ્રેમથી વિંધાયા

કોઈ નમે તને માડી, અંધારે અટવાયા

   કોઈ નમે તને માડી, પ્રેમથી પૂજનારા

કોઈ નમે તને માડી, પાપોથી ખરડાયા

   કોઈ નમે તને માડી, પંથ શોધનારા

કોઈ નમે તને માડી, લોભે લપટાયા

   કોઈ નમે તને માડી, શાંતિ ઝંખનારા

કોઈ નમે તને માડી, કાળા કર્મો કરનારા

   કોઈ નમે તને માડી, ભક્તિથી ભજનારા

કોઈ નમે તને માડી, માયાથી હાર્યા

   કોઈ નમે તને માડી, જુગ જુગ જોનારા

કોઈ નમે તને માડી, પ્રેમથી ભીંજાયા

   કોઈ નમે તને માડી, મુક્તિ ઝંખનારા

કોઈ નમે તને માડી, સંયમે રહેનારા

   કોઈ નમે તને માડી વૃત્તિથી વહેંચાયા




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kōī namē tanē māḍī duḥkhōthī dājhanārā

   kōī namē tanē māḍī, āśāthī bhajanārā

kōī namē tanē māḍī, saṁkaṭē sapaḍāyā

   kōī namē tanē māḍī, haiyā prēmathī viṁdhāyā

kōī namē tanē māḍī, aṁdhārē aṭavāyā

   kōī namē tanē māḍī, prēmathī pūjanārā

kōī namē tanē māḍī, pāpōthī kharaḍāyā

   kōī namē tanē māḍī, paṁtha śōdhanārā

kōī namē tanē māḍī, lōbhē lapaṭāyā

   kōī namē tanē māḍī, śāṁti jhaṁkhanārā

kōī namē tanē māḍī, kālā karmō karanārā

   kōī namē tanē māḍī, bhaktithī bhajanārā

kōī namē tanē māḍī, māyāthī hāryā

   kōī namē tanē māḍī, juga juga jōnārā

kōī namē tanē māḍī, prēmathī bhīṁjāyā

   kōī namē tanē māḍī, mukti jhaṁkhanārā

kōī namē tanē māḍī, saṁyamē rahēnārā

   kōī namē tanē māḍī vr̥ttithī vahēṁcāyā
English Explanation Increase Font Decrease Font


In this one more devotional, Gujarati bhajan,

He is saying...

Many bow down to you, O Mother, in their grief, many bow down to you, O Mother, in expectation.

Many bow down to you, O Mother, in their troubles, many bow down to you, O Mother, with their heart pierced with love.

Many bow down to you, O Mother with lost perspective, many bow down to you, O Mother, in devotion with love.

Many bow down to you, O Mother, after sinking in sins, many bow down to your, O Mother, seeking their path.

Many bow down to you,O Mother, in greed, many bow down to you, O Mother, seeking peace and calm.

Many bow down to you, O Mother, after doing harsh, bad karmas (actions), many bow down to you, O Mother, in worship.

Many bow down to, O Mother, lost in illusion, many bow down to you, O Mother,in eternal quest.

Many bow down to you, O Mother, soaked in love, many bow down to you, O Mother, in search of liberation.

Many bow down to you, O Mother, in discipline, many bow down to you, O Mother, by inherent tendencies.

Kaka's sharp observation of mindset of people is very apparent in this bhajan. Many hearts are filled with their own agenda for leaning towards God, while many hearts are filled with love and devotion towards God.
Scan Image

Gujarati Bhajan no. 762 by Satguru Devendra Ghia - Kaka
First...760761762...Last