Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 770 | Date: 24-Apr-1987
ઘનઘોર નિરાશાના અંધકારે, જીવન મારું અટવાયું
Ghanaghōra nirāśānā aṁdhakārē, jīvana māruṁ aṭavāyuṁ

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 770 | Date: 24-Apr-1987

ઘનઘોર નિરાશાના અંધકારે, જીવન મારું અટવાયું

  No Audio

ghanaghōra nirāśānā aṁdhakārē, jīvana māruṁ aṭavāyuṁ

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1987-04-24 1987-04-24 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11759 ઘનઘોર નિરાશાના અંધકારે, જીવન મારું અટવાયું ઘનઘોર નિરાશાના અંધકારે, જીવન મારું અટવાયું

દૂર દૂર આશાના તારલિયાએ સોનેરી કિરણ જગાવ્યું

દિન પર દિન શક્તિ ઘટતી જાતી, હતાશાએ છવાયું

ડગમગતા શ્રદ્ધાના દીપે, જીવન મારું તો ટકાવ્યું

બોલ દિલાસાના નથી જોતા, કામોમાં તો છે લાગી જાવું

દયા ના ખાતી તું મારી માડી, તારી શક્તિનું તો બુંદ માગું

જીવન સંગ્રામ રહેશે ચાલુ, ડગમગ તો કદી ન થાવું

ભરજે મુજ કર્મોમાં શક્તિ એવી, સફળતા હું તો પામું

છું સંતાન તારું હું તો માડી, નામ તારું તો દીપાવું

વીંટાયે જો નિરાશા હૈયે, એને સદા હું તો હટાવું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ghanaghōra nirāśānā aṁdhakārē, jīvana māruṁ aṭavāyuṁ

dūra dūra āśānā tāraliyāē sōnērī kiraṇa jagāvyuṁ

dina para dina śakti ghaṭatī jātī, hatāśāē chavāyuṁ

ḍagamagatā śraddhānā dīpē, jīvana māruṁ tō ṭakāvyuṁ

bōla dilāsānā nathī jōtā, kāmōmāṁ tō chē lāgī jāvuṁ

dayā nā khātī tuṁ mārī māḍī, tārī śaktinuṁ tō buṁda māguṁ

jīvana saṁgrāma rahēśē cālu, ḍagamaga tō kadī na thāvuṁ

bharajē muja karmōmāṁ śakti ēvī, saphalatā huṁ tō pāmuṁ

chuṁ saṁtāna tāruṁ huṁ tō māḍī, nāma tāruṁ tō dīpāvuṁ

vīṁṭāyē jō nirāśā haiyē, ēnē sadā huṁ tō haṭāvuṁ
English Explanation Increase Font Decrease Font

In this prayer bhajan, Shri Devendra Ghia, our Guruji, fondly called Pujya Kaka is expressing about life, circumstances of life, disappointments of life, his faith in Divine and his prayer for Divine grace. to encounter the situations in life.

He is praying...

My life is stuck in harsh reality of disappointments,

Far far away, I see a ray of golden light in a star of hope.

Day by day, my strength is reducing, and I feel frustrated,

I am holding on to life with a off balanced candle of faith.

I do not want words of comfort, want to just remain occupied in work.

Please do not pity me , O Mother, asking for a drop of energy from you.

The struggle of life will always continue, just make sure I do not lose my balance in life.

Please fill my actions with your energy, and surely, I will achieve success.

I am your child, O Mother, I want to illuminate you Name.

If my heart gets wrapped in disappointments, please help me discard it forever.

Kaka is explaining that we all go through disappointments, frustrations, and struggles in life, but as long as you have faith in Divine that God is always there with you with all his blessings, then you will go through all situations in life unaffected by it. After all, we are all his children, and are deeply cared for. And we need to witness actions of Divine by being a bystander instead of an actor. Success will fall on your feet if it is an act of divine, just only executed by you. Surrender, surrender, surrender.
Scan Image

Gujarati Bhajan no. 770 by Satguru Devendra Ghia - Kaka
First...769770771...Last