1987-05-31
1987-05-31
1987-05-31
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11811
સુખને ભૂલ, તું દુઃખને ભૂલ, તારી જાતને પણ તું ભૂલ
સુખને ભૂલ, તું દુઃખને ભૂલ, તારી જાતને પણ તું ભૂલ
પરમાત્માનો અંશ છે તું, સત્ય કદી તું એ ના ભૂલ
છે જગ તો પ્રભુની માયા, જગને હૈયેથી તું ભૂલ
માયાને તો હૈયેથી ભૂલ, માયાપતિને કદી ના ભૂલ
ક્રોધને ભૂલ, તું વેરને ભૂલ, અહંને તો સદાયે ભૂલ
પ્રાણીમાત્રમાં તો પ્રભુ વસે, સત્ય કદી તું એ ના ભૂલ
લોભને ભૂલ, લાલચને ભૂલ, ઈર્ષ્યાને તો સદાયે ભૂલ
પીડિશ અન્યને, પ્રભુ રાજી ના રહે, સત્ય કદી તું એ ના ભૂલ
પ્રારબ્ધને ભૂલ, ફળને તું ભૂલ, વાસનાને તો સદાયે ભૂલ
કરવાનું છે શું જીવનમાં, ધ્યેય જીવનનું કદીયે ના ભૂલ
આળસને ભૂલ, અભિમાનને ભૂલ, ચિંતાને તો સદાયે ભૂલ
ઉપકાર થયા હોયે તુજ પર, જીવનમાં તું કદીયે ના ભૂલ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sukhanē bhūla, tuṁ duḥkhanē bhūla, tārī jātanē paṇa tuṁ bhūla
paramātmānō aṁśa chē tuṁ, satya kadī tuṁ ē nā bhūla
chē jaga tō prabhunī māyā, jaganē haiyēthī tuṁ bhūla
māyānē tō haiyēthī bhūla, māyāpatinē kadī nā bhūla
krōdhanē bhūla, tuṁ vēranē bhūla, ahaṁnē tō sadāyē bhūla
prāṇīmātramāṁ tō prabhu vasē, satya kadī tuṁ ē nā bhūla
lōbhanē bhūla, lālacanē bhūla, īrṣyānē tō sadāyē bhūla
pīḍiśa anyanē, prabhu rājī nā rahē, satya kadī tuṁ ē nā bhūla
prārabdhanē bhūla, phalanē tuṁ bhūla, vāsanānē tō sadāyē bhūla
karavānuṁ chē śuṁ jīvanamāṁ, dhyēya jīvananuṁ kadīyē nā bhūla
ālasanē bhūla, abhimānanē bhūla, ciṁtānē tō sadāyē bhūla
upakāra thayā hōyē tuja para, jīvanamāṁ tuṁ kadīyē nā bhūla
English Explanation |
|
He is saying...
Forget about joys, and forget about sorrows, even forget about yourself.
You are part of a Supreme Soul, never forget about this truth.
This world is the illusion created by God, forget about this world from your heart.
Forget about this illusion from your heart, but do not forget about The Father of this illusion.
Forget about anger, forget about revenge,and forget about ego forever.
God is omnipresent, never forget this truth.
Forget about greed, and forget about temptation, forget about jealousy forever.
If you hurt others, God will not be pleased, never forget about this truth.
Forget about destiny, forget about the fruits of karma (action), forget about lust forever.
What is to be achieved in life, never forget about that goal.
Forget about laziness, forget about pride,forget about worries forever.
Never forget about all the grace that you have received in life.
Kaka is urging to weed out our character flaws to seek proximity to Divine and to dispel illusion that obscure reality to understand the true essence of Devotion. The purpose of life is to merge in Supreme Consciousness, and to redeem the Soul.
|