1987-06-01
1987-06-01
1987-06-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11812
હૈયેથી ચિંતા જો છોડશે નહિ, રાહતનો દમ તો મળશે નહિ
હૈયેથી ચિંતા જો છોડશે નહિ, રાહતનો દમ તો મળશે નહિ
કર્યા કર્મો તો તને છોડશે નહિ, કર્મો જો તું બાળશે નહિ
હૈયેથી પાપ તો છૂટશે નહિ, પુણ્યની રાહ જો તું પકડશે નહિ
આળસને જો ખંખેરશે નહિ, આગળ તો તું વધશે નહિ
દુઃખને જો તું ભૂલી શકશે નહિ, સુખને તું પામી શકશે નહિ
કર્મનું વિષચક્ર જો તૂટશે નહિ, તો સાચી મુક્તિ મળશે નહિ
પ્રેમથી `મા’ ને જો પુકારશે નહિ, હૈયું `મા’ નું પીગળશે નહિ
ભાવથી હૈયે `મા’ ને જો ભજશે નહિ, અંતર ઓછું તો થાશે નહિ
નિર્મળ હૈયું જ્યાં થાશે નહિ, ભાવ હૈયાના તો ટકશે નહિ
ભાવ વિના ભક્તિ થાશે નહિ, ભક્તિ વિના `મા’ રીઝશે નહિ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
haiyēthī ciṁtā jō chōḍaśē nahi, rāhatanō dama tō malaśē nahi
karyā karmō tō tanē chōḍaśē nahi, karmō jō tuṁ bālaśē nahi
haiyēthī pāpa tō chūṭaśē nahi, puṇyanī rāha jō tuṁ pakaḍaśē nahi
ālasanē jō khaṁkhēraśē nahi, āgala tō tuṁ vadhaśē nahi
duḥkhanē jō tuṁ bhūlī śakaśē nahi, sukhanē tuṁ pāmī śakaśē nahi
karmanuṁ viṣacakra jō tūṭaśē nahi, tō sācī mukti malaśē nahi
prēmathī `mā' nē jō pukāraśē nahi, haiyuṁ `mā' nuṁ pīgalaśē nahi
bhāvathī haiyē `mā' nē jō bhajaśē nahi, aṁtara ōchuṁ tō thāśē nahi
nirmala haiyuṁ jyāṁ thāśē nahi, bhāva haiyānā tō ṭakaśē nahi
bhāva vinā bhakti thāśē nahi, bhakti vinā `mā' rījhaśē nahi
English Explanation |
|
In this bhajan of life approach and devotion,
He is saying...
If you don’t let go of your worries from your heart, then you will never take a breath of relief.
Previous actions will not leave you, if do not burn the karmas (actions).
If you don’t catch the direction of virtue, then you will never be able get rid of your sins.
If you don’t shake away laziness, you will not be able to move forward.
If you can not forget about your grief, then you will not be able to enjoy happiness.
If you don’t detach your karmas (actions), then you will not find true liberation.
If you don’t call for Divine Mother with love, she will not respond.
If you pray to Divine Mother without any emotions, then the distance between the two will not reduce.
If the heart is not innocent, then true emotions will never last in that heart.
Without emotions, you can find devotion, and without devotion, Divine Mother cannot be invoked.
Kaka is explaining that leave your useless worries, do such actions that burn your previous karmas, practice detachment in your current actions and devote yourself to Divine Mother with pure emotion of love and innocence then, you are truly liberated.
|