Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 834 | Date: 08-Jun-1987
કર તું તારી ક્રૂરતા પર સવારી, `મા’ કરે છે તો વાઘ પર સવારી
Kara tuṁ tārī krūratā para savārī, `mā' karē chē tō vāgha para savārī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 834 | Date: 08-Jun-1987

કર તું તારી ક્રૂરતા પર સવારી, `મા’ કરે છે તો વાઘ પર સવારી

  No Audio

kara tuṁ tārī krūratā para savārī, `mā' karē chē tō vāgha para savārī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1987-06-08 1987-06-08 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11823 કર તું તારી ક્રૂરતા પર સવારી, `મા’ કરે છે તો વાઘ પર સવારી કર તું તારી ક્રૂરતા પર સવારી, `મા’ કરે છે તો વાઘ પર સવારી

કર તું ધર્મ પર સવારી, `મા’ એ તો કરી છે સિંહ પર સવારી

કર તું તારા મદ પર સવારી, `મા’ તો કરે છે હાથી પર સવારી

કર તું નિર્લેપતા પર સવારી, `મા’ તો બેઠી છે કમળ પર તારી

કર તું આળસ પર સવારી, `મા’ એ કરી છે મૂષક પર સવારી

કર તું તારા કામ પર સવારી, `મા’ એ કરી છે વૃષભ પર સવારી

અંધારે રાહ જોજે તું પ્રભાતની, `મા’ એ કરી છે કુકડ પર સવારી

કાળના ડર પર કરજે સવારી, `મા’ એ કરી છે મગર પર સવારી

જીવન થનગનાવી દેજે કળાએ, `મા’ એ કરી છે મયૂર પર સવારી

વિશુદ્ધતા ભરજે હૈયામાં, આવે છે બની ને `મા’ હંસવાહિની

જીવનને સદા ઊંચું ઉઠાવજે, બને છે `મા’ તો ગરુડવાહિની
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kara tuṁ tārī krūratā para savārī, `mā' karē chē tō vāgha para savārī

kara tuṁ dharma para savārī, `mā' ē tō karī chē siṁha para savārī

kara tuṁ tārā mada para savārī, `mā' tō karē chē hāthī para savārī

kara tuṁ nirlēpatā para savārī, `mā' tō bēṭhī chē kamala para tārī

kara tuṁ ālasa para savārī, `mā' ē karī chē mūṣaka para savārī

kara tuṁ tārā kāma para savārī, `mā' ē karī chē vr̥ṣabha para savārī

aṁdhārē rāha jōjē tuṁ prabhātanī, `mā' ē karī chē kukaḍa para savārī

kālanā ḍara para karajē savārī, `mā' ē karī chē magara para savārī

jīvana thanaganāvī dējē kalāē, `mā' ē karī chē mayūra para savārī

viśuddhatā bharajē haiyāmāṁ, āvē chē banī nē `mā' haṁsavāhinī

jīvananē sadā ūṁcuṁ uṭhāvajē, banē chē `mā' tō garuḍavāhinī
English Explanation Increase Font Decrease Font

In this bhajan on self awareness, Shri Devendra Ghia, our Guruji, fondly called Pujya Kaka, is shedding a light on positivity and positive emotions which is directly connected with Divinity within you.

He is saying...

You take a ride on your cruelty, Divine Mother took a ride on a Tiger.

You take a ride on religion, Divine Mother took a ride on a Lion.

You take a ride on arrogance, Divine Mother took a ride on an Elephant.

You take a ride on your indifference, Divine Mother sat on a Lotus.

You take a ride on your laziness, Divine Mother took a ride on a Rat.

You take a ride on your lust, Divine Mother took a ride on a Bull.

In darkness, you wait for the morning, Divine Mother took a ride on a Rooster.

You take a ride in fear of death, Divine Mother took a ride on a Crocodile.

You dance in the art of life, Divine Mother took a ride on a Peacock.

You fill purity in you heart, Divine Mother manifests as a Swan.

Always lift your life to higher standard, Divine Mother becomes an Eagle.

Kaka is explaining that the Divine Mother manifests in form of the emotions that we are experiencing in life. So, invoke Divine Mother in the spirit of goodness and purity rather than cruelty, arrogance, laziness, lust and ignorance. Your soul is like a mirror that reflects what is on the other side. You can manifest the highest glory and make impossible possible.
Scan Image

Gujarati Bhajan no. 834 by Satguru Devendra Ghia - Kaka
First...832833834...Last