1987-06-10
1987-06-10
1987-06-10
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11828
રડતાંને પણ તું હસાવે, મડદામાં પણ પ્રાણ તું લાવે
રડતાંને પણ તું હસાવે, મડદામાં પણ પ્રાણ તું લાવે
માડી કૃપા જ્યારે તું તો ઉતારે
ખુલ્લાં આકાશે વીજળી ચમકાવે, રણમાં મીઠો વીરડો બનાવે
માડી કૃપા જ્યારે તું તો ઉતારે
ક્રૂરને પણ તું દયાળુ બનાવે, ચોરના હૈયાને પણ પલટાવે
માડી કૃપા જ્યારે તું તો ઉતારે
ચંદ્ર સૂરજને તો ફરતા રાખે, સમુદ્રમાં ભરતી ઓટ તો લાવે
માડી કૃપા જ્યારે તું તો ઉતારે
પાપીઓનો તો નાશ કરે, પુણ્યશાળીને તો તું ઉગારે
માડી કૃપા જ્યારે તું તો ઉતારે
શ્વાસોશ્વાસ તો તું લેવરાવે, મરણની ચાવી છે પાસે તારે
માડી કૃપા જ્યારે તું તો ઉતારે
ઇચ્છા વિના પાંદડું ના હાલે, જગમાં જીવને કર્મો તું તો કરાવે
માડી કૃપા જ્યારે તું તો ઉતારે
પાપીઓને તું લલકારે, ટકે ધર્મ તો તારા આધારે
માડી કૃપા જ્યારે તું તો ઉતારે
પૃથ્વી ટકે સત્યના આધારે, સત્ય તો ટક્યું છે તારા આધારે
માડી કૃપા જ્યારે તું તો ઉતારે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
રડતાંને પણ તું હસાવે, મડદામાં પણ પ્રાણ તું લાવે
માડી કૃપા જ્યારે તું તો ઉતારે
ખુલ્લાં આકાશે વીજળી ચમકાવે, રણમાં મીઠો વીરડો બનાવે
માડી કૃપા જ્યારે તું તો ઉતારે
ક્રૂરને પણ તું દયાળુ બનાવે, ચોરના હૈયાને પણ પલટાવે
માડી કૃપા જ્યારે તું તો ઉતારે
ચંદ્ર સૂરજને તો ફરતા રાખે, સમુદ્રમાં ભરતી ઓટ તો લાવે
માડી કૃપા જ્યારે તું તો ઉતારે
પાપીઓનો તો નાશ કરે, પુણ્યશાળીને તો તું ઉગારે
માડી કૃપા જ્યારે તું તો ઉતારે
શ્વાસોશ્વાસ તો તું લેવરાવે, મરણની ચાવી છે પાસે તારે
માડી કૃપા જ્યારે તું તો ઉતારે
ઇચ્છા વિના પાંદડું ના હાલે, જગમાં જીવને કર્મો તું તો કરાવે
માડી કૃપા જ્યારે તું તો ઉતારે
પાપીઓને તું લલકારે, ટકે ધર્મ તો તારા આધારે
માડી કૃપા જ્યારે તું તો ઉતારે
પૃથ્વી ટકે સત્યના આધારે, સત્ય તો ટક્યું છે તારા આધારે
માડી કૃપા જ્યારે તું તો ઉતારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
raḍatāṁnē paṇa tuṁ hasāvē, maḍadāmāṁ paṇa prāṇa tuṁ lāvē
māḍī kr̥pā jyārē tuṁ tō utārē
khullāṁ ākāśē vījalī camakāvē, raṇamāṁ mīṭhō vīraḍō banāvē
māḍī kr̥pā jyārē tuṁ tō utārē
krūranē paṇa tuṁ dayālu banāvē, cōranā haiyānē paṇa palaṭāvē
māḍī kr̥pā jyārē tuṁ tō utārē
caṁdra sūrajanē tō pharatā rākhē, samudramāṁ bharatī ōṭa tō lāvē
māḍī kr̥pā jyārē tuṁ tō utārē
pāpīōnō tō nāśa karē, puṇyaśālīnē tō tuṁ ugārē
māḍī kr̥pā jyārē tuṁ tō utārē
śvāsōśvāsa tō tuṁ lēvarāvē, maraṇanī cāvī chē pāsē tārē
māḍī kr̥pā jyārē tuṁ tō utārē
icchā vinā pāṁdaḍuṁ nā hālē, jagamāṁ jīvanē karmō tuṁ tō karāvē
māḍī kr̥pā jyārē tuṁ tō utārē
pāpīōnē tuṁ lalakārē, ṭakē dharma tō tārā ādhārē
māḍī kr̥pā jyārē tuṁ tō utārē
pr̥thvī ṭakē satyanā ādhārē, satya tō ṭakyuṁ chē tārā ādhārē
māḍī kr̥pā jyārē tuṁ tō utārē
English Explanation |
|
In this Gujarati devotional bhajan he is singing praises of Divine Mother.
He is communicating...
You can make a weeper laugh, you can even make a dead alive,
O Mother, when you shower your grace .
You can create lightening in clear sky, you can even create a pond in a desert,
O Mother, when you shower your grace.
You can change a cruel into being gracious, you can even change the heart of a thief,
O Mother, when you shower your grace.
You keep moon and sun moving, you even bring high and low tide in an ocean,
O Mother, when you shower your grace.
You destroy sinners and uplift virtuous,
O Mother, when you shower your grace.
You make breathing possible, you even have a key to the death,
O Mother, when you shower your grace.
Without your wish, even a leaf doesn’t move, you make everyone do their karmas (actions),
O Mother, when you shower your grace.
You challenge sinners, and religion is standing on your support,
O Mother, when you shower your grace.
This earth is sustained on the truth, and the truth is sustained on you,
O Mother, when you shower your grace.
Kaka is explaining that Divine Mother is the creator, she is the protector and also a destroyer. Existence of this universe is possible only because of Divine Mother’s grace. Life, death, moon, sun, ocean everything is functioning because of Divine Mother’s grace.
|