Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 840 | Date: 11-Jun-1987
આવીને હજી તું બેઠી નથી `મા’, જાવાનું નામ તું ના લેતી
Āvīnē hajī tuṁ bēṭhī nathī `mā', jāvānuṁ nāma tuṁ nā lētī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 840 | Date: 11-Jun-1987

આવીને હજી તું બેઠી નથી `મા’, જાવાનું નામ તું ના લેતી

  No Audio

āvīnē hajī tuṁ bēṭhī nathī `mā', jāvānuṁ nāma tuṁ nā lētī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1987-06-11 1987-06-11 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11829 આવીને હજી તું બેઠી નથી `મા’, જાવાનું નામ તું ના લેતી આવીને હજી તું બેઠી નથી `મા’, જાવાનું નામ તું ના લેતી

થાક તારો હજી ઊતર્યો નથી `મા’, જાવાનું નામ તું ના લેતી

પગ તારા હજી ધોયા નથી `મા’, જાવાનું નામ તું ના લેતી

શીતળ જળ હજી તને ધર્યું નથી `મા’, જાવાનું નામ તું ના લેતી

ચા નાસ્તો હજી તને ધર્યા નથી `મા’, જાવાનું નામ તું ના લેતી

શીતળ વીંઝણો હજી વીંઝ્યો નથી `મા’, જાવાનું નામ તું ના લેતી

મીઠા ભોજન હજી તને ધર્યા નથી `મા’, જાવાનું નામ તું ના લેતી

પાનસોપારી હજી તને ધર્યા નથી `મા’, જાવાનું નામ તું ના લેતી

ખબર અંતર હજી પૂછયા નથી `મા’, જાવાનું નામ તું ના લેતી

ધરાઈને વાત હજી તો કરી નથી `મા’, જાવાનું નામ તું ના લેતી

શાંતિથી દર્શન હજી કર્યા નથી `મા’, જાવાનું નામ તું ના લેતી

આવીને તરત ઊઠી ના જાતી `મા’, જાવાનું નામ તું ના લેતી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvīnē hajī tuṁ bēṭhī nathī `mā', jāvānuṁ nāma tuṁ nā lētī

thāka tārō hajī ūtaryō nathī `mā', jāvānuṁ nāma tuṁ nā lētī

paga tārā hajī dhōyā nathī `mā', jāvānuṁ nāma tuṁ nā lētī

śītala jala hajī tanē dharyuṁ nathī `mā', jāvānuṁ nāma tuṁ nā lētī

cā nāstō hajī tanē dharyā nathī `mā', jāvānuṁ nāma tuṁ nā lētī

śītala vīṁjhaṇō hajī vīṁjhyō nathī `mā', jāvānuṁ nāma tuṁ nā lētī

mīṭhā bhōjana hajī tanē dharyā nathī `mā', jāvānuṁ nāma tuṁ nā lētī

pānasōpārī hajī tanē dharyā nathī `mā', jāvānuṁ nāma tuṁ nā lētī

khabara aṁtara hajī pūchayā nathī `mā', jāvānuṁ nāma tuṁ nā lētī

dharāīnē vāta hajī tō karī nathī `mā', jāvānuṁ nāma tuṁ nā lētī

śāṁtithī darśana hajī karyā nathī `mā', jāvānuṁ nāma tuṁ nā lētī

āvīnē tarata ūṭhī nā jātī `mā', jāvānuṁ nāma tuṁ nā lētī
English Explanation Increase Font Decrease Font

In this beautiful Gujarati bhajan, Shri Devendra Ghia, our Guruji, fondly called Pujya Kaka is narrating the picture of welcoming Divine Mother and his hospitality.

In his customary style of conversation with Divine Mother,

He is communicating...

You haven’t come and sat yet, O Mother, please don’t talk about going back.

You haven’t rested yet, O Mother, please don’t talk about going back.

I haven’t washed your feet yet, O Mother, please don’t talk about going back.

I haven’t served cool water yet, O Mother, please don’t talk about going back.

I haven’t served you tea and snacks yet, O Mother, please don’t talk about going back.

I haven’t yet made you comfortable with cool breeze of a fan, O Mother, please don’t talk about going back.

I haven’t served you sweet meal yet, O Mother, please don’t talk about going back.

I haven’t served you any mouth fresher yet, O Mother, please don’t talk about going back.

I haven’t even inquired about well being, O Mother, please don’t talk about going back.

I haven’t even chatted with you properly, O Mother, please don’t talk about going back.

I haven’t even looked at you peacefully, O Mother, please don’t talk about going back.

Please don’t get up to go as soon as you have arrived, O Mother, please don’t talk about going back.

Kaka is expressing his thoughts about a visit of Divine Mother and requesting her to stay longer like how one expresses with any guest in the house. Kaka’s expression and visualisation of Divine Mother is so natural and normal, which actually emphasis the pure and uninhibited connection that he shares with Divine Mother.
Scan Image

Gujarati Bhajan no. 840 by Satguru Devendra Ghia - Kaka
First...838839840...Last