Hymn No. 5684 | Date: 17-Feb-1995
તરી નથી ગયો રે જ્યાં, કર્મના વળતરમાં, કર્મ એવું રે તારું કેવું નડયું
tarī nathī gayō rē jyāṁ, karmanā valataramāṁ, karma ēvuṁ rē tāruṁ kēvuṁ naḍayuṁ
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1995-02-17
1995-02-17
1995-02-17
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1183
તરી નથી ગયો રે જ્યાં, કર્મના વળતરમાં, કર્મ એવું રે તારું કેવું નડયું
તરી નથી ગયો રે જ્યાં, કર્મના વળતરમાં, કર્મ એવું રે તારું કેવું નડયું
ખોઈ બેઠો છે રે જ્યાં તું જીવનની રે શાંતિ, અશાંતિમાં ભટકવું પડયું
વળતર મળ્યા કર્મના તને રે કેવા, જીવન સુખથી સમૃદ્ધ ના થયું
જાણવો નથી કહી હાથ તેં ખંખેર્યા, કર્મનું ધાડું એમાં ના હટયું
માયામાં રાચી, કરી માયા ભેગી, એણે કર્મનું ધાડું ઊભું કર્યું
ભોગવવાના છે કર્મો તારા તો તારે ને તારે, કાઢીને દોષ અન્યનું શું વળ્યું
હસતી હરિયાળી તારા જીવનની, તારા કર્મોથી વેરાન એને કર્યું
જોઈ જોઈ અન્યના દુષ્કર્મો, જીવન તારું દોષથી વિભૂષિત કર્યું
તન નથી કાંઈ દેશ તારો, છે પ્રવેશ એમાં તારો, આદેશ પ્રભુનો કેમ વિસાર્યું
સુખદુઃખના ભળીને ઉછાળામાં, જીવનમાં સુખદુઃખ તો તેં અનુભવ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tarī nathī gayō rē jyāṁ, karmanā valataramāṁ, karma ēvuṁ rē tāruṁ kēvuṁ naḍayuṁ
khōī bēṭhō chē rē jyāṁ tuṁ jīvananī rē śāṁti, aśāṁtimāṁ bhaṭakavuṁ paḍayuṁ
valatara malyā karmanā tanē rē kēvā, jīvana sukhathī samr̥ddha nā thayuṁ
jāṇavō nathī kahī hātha tēṁ khaṁkhēryā, karmanuṁ dhāḍuṁ ēmāṁ nā haṭayuṁ
māyāmāṁ rācī, karī māyā bhēgī, ēṇē karmanuṁ dhāḍuṁ ūbhuṁ karyuṁ
bhōgavavānā chē karmō tārā tō tārē nē tārē, kāḍhīnē dōṣa anyanuṁ śuṁ valyuṁ
hasatī hariyālī tārā jīvananī, tārā karmōthī vērāna ēnē karyuṁ
jōī jōī anyanā duṣkarmō, jīvana tāruṁ dōṣathī vibhūṣita karyuṁ
tana nathī kāṁī dēśa tārō, chē pravēśa ēmāṁ tārō, ādēśa prabhunō kēma visāryuṁ
sukhaduḥkhanā bhalīnē uchālāmāṁ, jīvanamāṁ sukhaduḥkha tō tēṁ anubhavyuṁ
|