Hymn No. 860 | Date: 19-Jun-1987
દુઃખ સાચું નથી, સુખ સાચું નથી, એ પલટાતું રહે, એ તો સાચું નથી
duḥkha sācuṁ nathī, sukha sācuṁ nathī, ē palaṭātuṁ rahē, ē tō sācuṁ nathī
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1987-06-19
1987-06-19
1987-06-19
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11849
દુઃખ સાચું નથી, સુખ સાચું નથી, એ પલટાતું રહે, એ તો સાચું નથી
દુઃખ સાચું નથી, સુખ સાચું નથી, એ પલટાતું રહે, એ તો સાચું નથી
દિન સાચા નથી, રાત સાચી નથી, એ પલટાતી રહે, એ તો સાચું નથી
કાયા સાચી નથી, કાયા કાચી નથી, એ પલટાતી રહે, એ તો સાચું નથી
માયા સાચી નથી, માયા કાચી નથી, એ પલટાતી રહે, એ તો સાચું નથી
જગ સાચું નથી, જગ કાચું નથી, એ પલટાતું રહે, એ તો સાચું નથી
પ્રેમ સાચો નથી, પ્રેમ કાચો નથી, એ પલટાતો રહે, એ તો સાચું નથી
મન સાચું નથી, મન કાચું નથી, એ પલટાતું રહે, એ તો સાચું નથી
શબ્દ સાચા નથી, શબ્દ પાકા નથી, એ પલટાતા રહે, એ તો સાચું નથી
ભાવ સાચા નથી, ભાવ પાકા નથી, એ પલટાતા રહે, એ તો સાચું નથી
દર્દ સાચું નથી, દર્દ કાચું નથી, એ પલટાતું રહે, એ તો સાચું નથી
સંબંધ સાચા નથી, સંબંધ પાકા નથી, એ પલટાતા રહે, એ તો સાચું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
duḥkha sācuṁ nathī, sukha sācuṁ nathī, ē palaṭātuṁ rahē, ē tō sācuṁ nathī
dina sācā nathī, rāta sācī nathī, ē palaṭātī rahē, ē tō sācuṁ nathī
kāyā sācī nathī, kāyā kācī nathī, ē palaṭātī rahē, ē tō sācuṁ nathī
māyā sācī nathī, māyā kācī nathī, ē palaṭātī rahē, ē tō sācuṁ nathī
jaga sācuṁ nathī, jaga kācuṁ nathī, ē palaṭātuṁ rahē, ē tō sācuṁ nathī
prēma sācō nathī, prēma kācō nathī, ē palaṭātō rahē, ē tō sācuṁ nathī
mana sācuṁ nathī, mana kācuṁ nathī, ē palaṭātuṁ rahē, ē tō sācuṁ nathī
śabda sācā nathī, śabda pākā nathī, ē palaṭātā rahē, ē tō sācuṁ nathī
bhāva sācā nathī, bhāva pākā nathī, ē palaṭātā rahē, ē tō sācuṁ nathī
darda sācuṁ nathī, darda kācuṁ nathī, ē palaṭātuṁ rahē, ē tō sācuṁ nathī
saṁbaṁdha sācā nathī, saṁbaṁdha pākā nathī, ē palaṭātā rahē, ē tō sācuṁ nathī
English Explanation |
|
In this beautiful bhajan on not so permanent world and not so permanent existence of this human form, Shri Devendra Ghia, our Guruji, also called Pujya Kaka is urging us to find out what is the truth and leading us to introspect deeper within ourselves.
He is saying...
Unhappiness is not true and happiness is also not true, it keeps on reversing, so It cannot be true.
Days are not true and nights are also not true, they keep on reversing, so it cannot be true.
This body is not true, this body is also not permanent, it keeps on changing, so it cannot be true.
This illusion is not true, this illusion is also not permanent, it keeps on changing, so it cannot be true.
This world is not true, this world is not permanent, it keeps on changing, so it cannot be true.
Love is not true, this love is not naive, it keeps on changing, so it cannot be true.
This heart is not true, this heart is not pure, it keeps on flipping, so it cannot be true.
These words are not true, these words are not firm, they keep on changing, so it cannot be true.
These emotions are not true, these emotions are not pure, they keep on changing, so it cannot be true.
This pain is not true, this pain is not permanent, it keeps on flipping, so it cannot be true.
These relationships are not true, they are not truthful, they keep on changing, so it cannot be true.
Kaka is asking us to peek inside us and reflect on what is the truth. Every thing external is not the truth. Happiness, unhappiness, our emotions, our bodies, our relationships, our words, our outer world and illusion, are exactly opposite of truth and act like clouds, that are putting barriers between the sunshine (Supreme Soul) and us (our souls), the ultimate truth.Kaka is urging for us to seek truth in this bhajan.
|