Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 859 | Date: 18-Jun-1987
ડર ના જગમાં કોઈથી, ડર તો તારા અવગુણોથી ડર
Ḍara nā jagamāṁ kōīthī, ḍara tō tārā avaguṇōthī ḍara

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 859 | Date: 18-Jun-1987

ડર ના જગમાં કોઈથી, ડર તો તારા અવગુણોથી ડર

  No Audio

ḍara nā jagamāṁ kōīthī, ḍara tō tārā avaguṇōthī ḍara

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1987-06-18 1987-06-18 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11848 ડર ના જગમાં કોઈથી, ડર તો તારા અવગુણોથી ડર ડર ના જગમાં કોઈથી, ડર તો તારા અવગુણોથી ડર

સત્કર્મોમાં ના વળ્યો, આથડતો કુટાતો તો જગમાં ફર્યો

વિસર્યો પુણ્ય ને સત્કર્મો તું, ડર તો તારા અવગુણોથી ડર

ના ધર્યા હૈયે ગુણો, સદા અવગુણે તો રચ્યો-પચ્યો રહ્યો

ડર્યો જ્યાં ફટકો કર્મોએ દીધો, ડર તો તારા અવગુણોથી ડર

શરૂ શરૂમાં લાગ્યા મીઠાં, સરવાળે તો લાગ્યા એ મોંઘા

શમ્યો ના કદી હૈયે ફડકો, ડર તો તારા અવગુણોથી ડર

માયા તો લાગી મીઠી, આંધળી દોટ તેં તો દીધી

શક્તિ તારી તો હણી લીધી, ડર તો તારા અવગુણોથી ડર

બનવા મજબૂત તૈયારી ના કીધી, અધોગતિએ સદાયે રહ્યો દોડી

કર્મોએ તો ઠેસ ત્યાં દીધી, ડર તો તારા અવગુણોથી ડર
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ḍara nā jagamāṁ kōīthī, ḍara tō tārā avaguṇōthī ḍara

satkarmōmāṁ nā valyō, āthaḍatō kuṭātō tō jagamāṁ pharyō

visaryō puṇya nē satkarmō tuṁ, ḍara tō tārā avaguṇōthī ḍara

nā dharyā haiyē guṇō, sadā avaguṇē tō racyō-pacyō rahyō

ḍaryō jyāṁ phaṭakō karmōē dīdhō, ḍara tō tārā avaguṇōthī ḍara

śarū śarūmāṁ lāgyā mīṭhāṁ, saravālē tō lāgyā ē mōṁghā

śamyō nā kadī haiyē phaḍakō, ḍara tō tārā avaguṇōthī ḍara

māyā tō lāgī mīṭhī, āṁdhalī dōṭa tēṁ tō dīdhī

śakti tārī tō haṇī līdhī, ḍara tō tārā avaguṇōthī ḍara

banavā majabūta taiyārī nā kīdhī, adhōgatiē sadāyē rahyō dōḍī

karmōē tō ṭhēsa tyāṁ dīdhī, ḍara tō tārā avaguṇōthī ḍara
English Explanation Increase Font Decrease Font

In this bhajan of life approach,

He is saying...

Don’t fear anything in this world, only fear your own disorders.

You have not diverted yourself towards doing good karmas (actions), and you have been beaten and collided while wandering in this world.

You have forgotten good deeds and virtuous acts,

You should fear your own disorders, you must fear the same.

You did not imbibe good attributes in your heart, always remained engrossed in your vices.

Then you got scared when your own actions hit you back,

You should fear your own disorders, you must fear the same.

In the beginning, your actions felt right, but in the end, they turned out to be expensive.

That fear never reduced in your heart,

You should fear your own disorders, you must fear the same.

You found this illusion attractive, and you ran behind it blindly.

It robbed you of your strength,

You should fear your disorders, you must fear the same.

You did not prepare yourself to become strong, and you kept on running at a fast pace,

Then your actions kicked you back,

You should fear your own disorders, you must fear the same.

Kaka is explaining the connection between your own disorders, your actions and effects of these actions. Out of everything in this world, you should fear only one thing and that is your own shortcomings like ego, anger, jealousy, greed and so on. These disorders make you do misguided actions. Eventually, the burden of these actions becomes unbearable. You are the cause of your own misery. Your are paying heavily for your actions, that is why he is narrating it as expensive. You must fear your own disorders, effect of these disorders is catastrophic.
Scan Image

Gujarati Bhajan no. 859 by Satguru Devendra Ghia - Kaka
First...859860861...Last