1987-06-25
1987-06-25
1987-06-25
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11862
પાપમાં ડૂબેલા હૈયાં, ભાવથી ભીંજાયેલા હૈયાં

આજ તો માડી, તારી ઉપર, મીટ તો માંડી રહ્યાં
સંસારે ત્રાસેલા હૈયાં, નિરાશાએ અટવાતા હૈયાં

અંધકારે ડૂબેલાં હૈયાં, પ્રકાશે પ્રકાશી રહેલાં હૈયાં

વાસનાથી ભરેલાં હૈયાં, દુઃખથી ભરેલાં હૈયાં

માર્ગમાં મૂંઝાતા હૈયાં, પ્રેમ તો ઝંખતા હૈયાં

કરુણા ઝંખતા હૈયાં, તુજ દર્શન ઝંખતા હૈયાં

સંતોષે ભરેલાં હૈયાં, અસંતોષે તડપતા હૈયાં

કૃપા તારી ઝંખતા હૈયાં, તારા વિયોગે ઝૂરતાં હૈયાં
આજ તો માડી, તારા ઉપર, મીટ તો માંડી રહ્યાં
તુજને તો વંદતા હૈયાં, આનંદે ડૂબેલાં હૈયાં
આજ તો માડી, તારી ઉપર મીટ તો માંડી રહ્યાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
pāpamāṁ ḍūbēlā haiyāṁ, bhāvathī bhīṁjāyēlā haiyāṁ
āja tō māḍī, tārī upara, mīṭa tō māṁḍī rahyāṁ
saṁsārē trāsēlā haiyāṁ, nirāśāē aṭavātā haiyāṁ
āja tō māḍī, tārī upara, mīṭa tō māṁḍī rahyāṁ
aṁdhakārē ḍūbēlāṁ haiyāṁ, prakāśē prakāśī rahēlāṁ haiyāṁ
āja tō māḍī, tārī upara, mīṭa tō māṁḍī rahyāṁ
vāsanāthī bharēlāṁ haiyāṁ, duḥkhathī bharēlāṁ haiyāṁ
āja tō māḍī, tārī upara, mīṭa tō māṁḍī rahyāṁ
mārgamāṁ mūṁjhātā haiyāṁ, prēma tō jhaṁkhatā haiyāṁ
āja tō māḍī, tārī upara, mīṭa tō māṁḍī rahyāṁ
karuṇā jhaṁkhatā haiyāṁ, tuja darśana jhaṁkhatā haiyāṁ
āja tō māḍī, tārī upara, mīṭa tō māṁḍī rahyāṁ
saṁtōṣē bharēlāṁ haiyāṁ, asaṁtōṣē taḍapatā haiyāṁ
āja tō māḍī, tārī upara, mīṭa tō māṁḍī rahyāṁ
kr̥pā tārī jhaṁkhatā haiyāṁ, tārā viyōgē jhūratāṁ haiyāṁ
āja tō māḍī, tārā upara, mīṭa tō māṁḍī rahyāṁ
tujanē tō vaṁdatā haiyāṁ, ānaṁdē ḍūbēlāṁ haiyāṁ
āja tō māḍī, tārī upara mīṭa tō māṁḍī rahyāṁ
English Explanation |
|
Shri Devendra Ghia, our Guruji, fondly called Pujya Kaka has written this bhajan of yearning , resignation and waiting for Divine Mother in a complete devotional state of heart and mind.
He is communicating...
Hearts that are drowned in sins, and hearts that are immersed in feelings,
Today, O Mother, all are just waiting for you.
Hearts that are tired of this world, and hearts that are stuck in despair,
Today, O Mother, all are just waiting for you.
Hearts that are engulfed in darkness, and hearts that are beaming with light,
Today, O Mother, all are just waiting for you.
Hearts that are filled with lust, and hearts that are filled with sorrow,
Today, O Mother, all are just waiting for you.
Hearts that are confused about their path, and hearts that are longing for love,
Today, O Mother, all are just waiting for you.
Hearts that are filled with satisfaction, and hearts that are struggling with dissatisfaction,
Today, O Mother, all are just waiting for you.
Hearts that are longing for your grace, and hearts that are devastated in your separation,
Today, O Mother, all are just waiting for you.
Hearts that are bowing to you, and hearts that are immersed in joy,
Today, O Mother, all are just waiting for you.
Kaka is explaining that only hope for all hearts is Divine Mother.
|