Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 874 | Date: 25-Jun-1987
હસતા હસતા દુઃખ તો સહેજે, સુખ તો દેજે તું `મા’ ને
Hasatā hasatā duḥkha tō sahējē, sukha tō dējē tuṁ `mā' nē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 874 | Date: 25-Jun-1987

હસતા હસતા દુઃખ તો સહેજે, સુખ તો દેજે તું `મા’ ને

  No Audio

hasatā hasatā duḥkha tō sahējē, sukha tō dējē tuṁ `mā' nē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1987-06-25 1987-06-25 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11863 હસતા હસતા દુઃખ તો સહેજે, સુખ તો દેજે તું `મા’ ને હસતા હસતા દુઃખ તો સહેજે, સુખ તો દેજે તું `મા’ ને

`મા’ તો એમાં રાજી થાશે, દુઃખી રહેવા નહીં દે તને

ભૂખ્યો રહી, અન્ન ભૂખ્યાને દેજે, `મા’ સ્વીકારશે તો એ મુખે

સમગ્ર સૃષ્ટિમાં રહી છે એ તો, ભેદ હૈયે નવ ધરજે

અહં ને હૈયે ન લાવજે રજભર, નિર્ભય સદા તું રહેજે

કર્તા પર અતૂટ વિશ્વાસ ધરીને, આગળ-આગળ તો વધજે

પ્રતિકૂળતામાં વ્યાકુળ ના બની, ધીરજ તો હૈયે તું ધરજે

સુંદર તો છે જગકર્તા, જીવનનું સુંદર તું એને ધરજે

વાણીથી તો એ પર છે, રીઝવજે એને મૌન થઈને

ભાવ તારા વાંચશે ના ખોટા, ભાવ સાચા હૈયે ધરજે

ક્યાં નથી એ વિચાર છોડી, આવી વસશે તુજ વિચારે

સાંનિધ્ય એનું તો નહિ છૂટે, સાંનિધ્ય સાચું તું સાધજે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hasatā hasatā duḥkha tō sahējē, sukha tō dējē tuṁ `mā' nē

`mā' tō ēmāṁ rājī thāśē, duḥkhī rahēvā nahīṁ dē tanē

bhūkhyō rahī, anna bhūkhyānē dējē, `mā' svīkāraśē tō ē mukhē

samagra sr̥ṣṭimāṁ rahī chē ē tō, bhēda haiyē nava dharajē

ahaṁ nē haiyē na lāvajē rajabhara, nirbhaya sadā tuṁ rahējē

kartā para atūṭa viśvāsa dharīnē, āgala-āgala tō vadhajē

pratikūlatāmāṁ vyākula nā banī, dhīraja tō haiyē tuṁ dharajē

suṁdara tō chē jagakartā, jīvananuṁ suṁdara tuṁ ēnē dharajē

vāṇīthī tō ē para chē, rījhavajē ēnē mauna thaīnē

bhāva tārā vāṁcaśē nā khōṭā, bhāva sācā haiyē dharajē

kyāṁ nathī ē vicāra chōḍī, āvī vasaśē tuja vicārē

sāṁnidhya ēnuṁ tō nahi chūṭē, sāṁnidhya sācuṁ tuṁ sādhajē
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan,

He is saying...

Please tolerate your grief with a smile, at least, give this much joy to Divine Mother.

Divine Mother will be so happy that she will not let you remain unhappy.

Remaining hungry yourself, give food to others who are hungry, understand that you are feeding Divine Mother.

She is omnipresent in this universe, remember this open secret in your heart.

Don’t let ego settle in your heart, even an ounce of it.Always be fearless.

Keeping utmost faith in the doer, continue moving forward and forward.

Don’t become anxious in adverse circumstances, and imbibe patience in your heart.

The creator and the doer of this world is beautiful, and offer your beautiful life to him.

He is beyond speech, you invoke him with your silence.

He will always read your emotions, so don’t feel your heart with negative emotions.

Leave your thoughts on where he is not, and he will reside in your thoughts at once.

His connection will never be lost, and understand that it is the true connection.

Kaka is giving multiple message in this bhajan.

Kaka is explaining that Divine is omnipresent. This is the experienced truth of this world. When you feed the hungry, you are serving the Divine. Those who have serviced him have attained his glory. He is the doer, he is the creator of this world. One must identify this and become the bystander and witness the glory of his actions.
Scan Image

Gujarati Bhajan no. 874 by Satguru Devendra Ghia - Kaka
First...874875876...Last