|
View Original |
|
નમસ્તે નમસ્તે સદા વત્સલે ઓ માત મારી
નમસ્તે નમસ્તે સદા મંગળમયી `મા’ મંગળકારી
નમસ્તે નમસ્તે સદા રક્ષણકર્તા `મા’ રક્ષણકારી
નમસ્તે નમસ્તે સદા પ્રેમમયી `મા’ પ્રેમધારી
નમસ્તે નમસ્તે સદા દયામયી `મા’ પરમ દયાળી
નમસ્તે નમસ્તે સદા પાલનકર્તા `મા’ પાલનકારી
નમસ્તે નમસ્તે સદા કરુણામયી `મા’ કરુણાકારી
નમસ્તે નમસ્તે સદા સર્વવ્યાપક `મા’ સર્વેવ્યાપનારી
નમસ્તે નમસ્તે સદા રૌદ્રરૂપા `મા’ રૌદ્રકારી
નમસ્તે નમસ્તે સદા હૃદયસ્થ `મા’ અંતર્યામી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)