1987-08-06
1987-08-06
1987-08-06
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11921
કસૂર તો તારો નથી `મા’, કસૂર તો મારો છે
કસૂર તો તારો નથી `મા’, કસૂર તો મારો છે
દર્દ હૈયે તો જાગી ગયું, પાસે દવા તો તારી છે
હૈયે જગાવી ઇચ્છાઓ અનેક, ઇચ્છાઓ મારી છે
પૂરી કરવી કે ના કરવી, પાસે સત્તા તો તારી છે
સહન કરી પીડા ઘણી, પીડા પાસે તો મારી છે
દર્દેદર્દ કહાની કહે, કહાની તો માડી તારી છે
સુખ કાજે રહ્યો દોડયો, સુખ સદા તો ભાગ્યું છે
જગમાં સુખ તો ના જડયું, પાસે તારી તો એની ચાવી છે
પ્રેમની ઝંખના તો કરું, પીડા પ્રેમની તો જાગી છે
પ્રેમસ્વરૂપ તું તો છે માતા, પ્રેમે હૈયે તારા છલકે છે
આનંદ કાજે ફરું, આનંદ તો મુજથી ભાગે છે
આનંદ સાગર છે તું તો માતા, આનંદે સહુને નવરાવે છે
પામ્યો જીવનમાં તો ઘણું, હાથ તોય ખાલી છે
છે ભંડારોના ભંડાર પાસે તારી, તારી પાસે આવવું છે
ભૂલો કરતો રહું તો સદા, ભૂલો તો મારી છે
માડી તું તો સદા મારી છે, આ બાળ સદા તારો છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
કસૂર તો તારો નથી `મા’, કસૂર તો મારો છે
દર્દ હૈયે તો જાગી ગયું, પાસે દવા તો તારી છે
હૈયે જગાવી ઇચ્છાઓ અનેક, ઇચ્છાઓ મારી છે
પૂરી કરવી કે ના કરવી, પાસે સત્તા તો તારી છે
સહન કરી પીડા ઘણી, પીડા પાસે તો મારી છે
દર્દેદર્દ કહાની કહે, કહાની તો માડી તારી છે
સુખ કાજે રહ્યો દોડયો, સુખ સદા તો ભાગ્યું છે
જગમાં સુખ તો ના જડયું, પાસે તારી તો એની ચાવી છે
પ્રેમની ઝંખના તો કરું, પીડા પ્રેમની તો જાગી છે
પ્રેમસ્વરૂપ તું તો છે માતા, પ્રેમે હૈયે તારા છલકે છે
આનંદ કાજે ફરું, આનંદ તો મુજથી ભાગે છે
આનંદ સાગર છે તું તો માતા, આનંદે સહુને નવરાવે છે
પામ્યો જીવનમાં તો ઘણું, હાથ તોય ખાલી છે
છે ભંડારોના ભંડાર પાસે તારી, તારી પાસે આવવું છે
ભૂલો કરતો રહું તો સદા, ભૂલો તો મારી છે
માડી તું તો સદા મારી છે, આ બાળ સદા તારો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kasūra tō tārō nathī `mā', kasūra tō mārō chē
darda haiyē tō jāgī gayuṁ, pāsē davā tō tārī chē
haiyē jagāvī icchāō anēka, icchāō mārī chē
pūrī karavī kē nā karavī, pāsē sattā tō tārī chē
sahana karī pīḍā ghaṇī, pīḍā pāsē tō mārī chē
dardēdarda kahānī kahē, kahānī tō māḍī tārī chē
sukha kājē rahyō dōḍayō, sukha sadā tō bhāgyuṁ chē
jagamāṁ sukha tō nā jaḍayuṁ, pāsē tārī tō ēnī cāvī chē
prēmanī jhaṁkhanā tō karuṁ, pīḍā prēmanī tō jāgī chē
prēmasvarūpa tuṁ tō chē mātā, prēmē haiyē tārā chalakē chē
ānaṁda kājē pharuṁ, ānaṁda tō mujathī bhāgē chē
ānaṁda sāgara chē tuṁ tō mātā, ānaṁdē sahunē navarāvē chē
pāmyō jīvanamāṁ tō ghaṇuṁ, hātha tōya khālī chē
chē bhaṁḍārōnā bhaṁḍāra pāsē tārī, tārī pāsē āvavuṁ chē
bhūlō karatō rahuṁ tō sadā, bhūlō tō mārī chē
māḍī tuṁ tō sadā mārī chē, ā bāla sadā tārō chē
English Explanation |
|
In this introspecting bhajan,
Kaka is communicating...It is definitely not your fault, O Mother, it is surely my fault.
I have pain in my heart, and the cure for that pain, O Mother, is only with you.
I have created many desires, and these desires are mine, the authority to make me achieve these desires or not to achieve, O Mother, is only with you.
I have suffered many pains and these suffering is mine, every pain speaks of a tale, this tale, O Mother, is only yours.
I kept running after happiness, and happiness kept running away from me, I could not find happiness in this world. The key to happiness, O Mother, is only with you.
I am longing for love, and the pain of longing has risen, you are the symbol of love, O Mother, your heart is overflowing with love.
I am wandering in search of joy, and joy is deluding me, you are an ocean of joy, O Mother, you shower everyone with joy.
I have received a lot in life, still my hands are empty, you have treasures and treasures with you, O Mother, I want to just come to you.
I always keep making mistakes, and these mistakes are mine, O Mother, you are always mine and I am your child.
Kaka is explaining that we all are delusional in our search for happiness, for satisfying our desires, for joy, for release of our pain and suffering. We keep looking for solutions everywhere else, while all along, the key to all our problems is only with Divine Mother. She is that which makes life and living possible. God is omnipresent showering infinite blessings and love. We make mistakes of not acknowledging it.
|