Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 934 | Date: 07-Aug-1987
સુખ પાછળ દોટ મૂકું, ત્યાં દુઃખ પાછળ દોડયું આવે
Sukha pāchala dōṭa mūkuṁ, tyāṁ duḥkha pāchala dōḍayuṁ āvē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 934 | Date: 07-Aug-1987

સુખ પાછળ દોટ મૂકું, ત્યાં દુઃખ પાછળ દોડયું આવે

  No Audio

sukha pāchala dōṭa mūkuṁ, tyāṁ duḥkha pāchala dōḍayuṁ āvē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1987-08-07 1987-08-07 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11923 સુખ પાછળ દોટ મૂકું, ત્યાં દુઃખ પાછળ દોડયું આવે સુખ પાછળ દોટ મૂકું, ત્યાં દુઃખ પાછળ દોડયું આવે

દુઃખનો કરું જ્યાં સામનો, ત્યાં સુખ પાછળ પાછળ આવે

ગતિ કરતો આગળ વધુ, બધું પાછળ તો રહી જાયે

નિયમ આ ચાલ્યો આવે, ફરક એમાં તો નવ થાયે

ઊંચે-ઊંચે ઊડું જ્યાં, નાનું-નાનું બધુંએ દેખાયે

ક્ષિતિજ ત્યાં વિસ્તરતી જાતી, અંત એનો તો નવ આવે

સુખસાગર તો છે પ્રભુ, પ્રભુમાં ચિત્ત તો જોડજે

અવિરત સુખ તો મળશે ત્યાં, બીજે તું ના દોડજે

જોડીશ ચિત્ત પ્રભુમાં જ્યાં, ચિંતા તો છૂટતી જાશે

ચિંતા છૂટતા હૈયેથી, હૈયું તો આનંદ, આનંદે નહાશે
View Original Increase Font Decrease Font

સુખ પાછળ દોટ મૂકું, ત્યાં દુઃખ પાછળ દોડયું આવે

દુઃખનો કરું જ્યાં સામનો, ત્યાં સુખ પાછળ પાછળ આવે

ગતિ કરતો આગળ વધુ, બધું પાછળ તો રહી જાયે

નિયમ આ ચાલ્યો આવે, ફરક એમાં તો નવ થાયે

ઊંચે-ઊંચે ઊડું જ્યાં, નાનું-નાનું બધુંએ દેખાયે

ક્ષિતિજ ત્યાં વિસ્તરતી જાતી, અંત એનો તો નવ આવે

સુખસાગર તો છે પ્રભુ, પ્રભુમાં ચિત્ત તો જોડજે

અવિરત સુખ તો મળશે ત્યાં, બીજે તું ના દોડજે

જોડીશ ચિત્ત પ્રભુમાં જ્યાં, ચિંતા તો છૂટતી જાશે

ચિંતા છૂટતા હૈયેથી, હૈયું તો આનંદ, આનંદે નહાશે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sukha pāchala dōṭa mūkuṁ, tyāṁ duḥkha pāchala dōḍayuṁ āvē

duḥkhanō karuṁ jyāṁ sāmanō, tyāṁ sukha pāchala pāchala āvē

gati karatō āgala vadhu, badhuṁ pāchala tō rahī jāyē

niyama ā cālyō āvē, pharaka ēmāṁ tō nava thāyē

ūṁcē-ūṁcē ūḍuṁ jyāṁ, nānuṁ-nānuṁ badhuṁē dēkhāyē

kṣitija tyāṁ vistaratī jātī, aṁta ēnō tō nava āvē

sukhasāgara tō chē prabhu, prabhumāṁ citta tō jōḍajē

avirata sukha tō malaśē tyāṁ, bījē tuṁ nā dōḍajē

jōḍīśa citta prabhumāṁ jyāṁ, ciṁtā tō chūṭatī jāśē

ciṁtā chūṭatā haiyēthī, haiyuṁ tō ānaṁda, ānaṁdē nahāśē
English Explanation Increase Font Decrease Font

He is saying...

As soon as, I run after happiness, the unhappiness comes running from behind.

As soon as, I face my unhappiness, the happiness come back from behind.

When I move faster than the speed, everything remains behind.

This order is sustained since ever, there is no change in that.

As soon as I fly higher, everything seems smaller, horizon seems expanding, and no end is seen.

Almighty is an ocean of joy, connect our heart and mind with Almighty, you will get utmost bliss. Never run after anything else.

As soon as, you connect your conscience, all the worries will disappear. As soon as, worries disappear, the heart will be drenched in joy and bliss.

Kaka is explaining that we all run behind happiness and go to any height for success and glory. This achievements are completely futile, because happiness is always followed by unhappiness and flying high in self glory will always bring us back to the ground. This is the fundamental cycle of universe. Only thing which paves way for complete bliss is our connection with Divine, which lies in the horizontal stillness of mind. We should continue our quest for Supreme through a system of discipline, devotion and worship.
Scan Image

Gujarati Bhajan no. 934 by Satguru Devendra Ghia - Kaka
First...934935936...Last