1987-09-01
1987-09-01
1987-09-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11957
કરી વિનંતી પ્રભુને, બધું એના ઉપર તો છોડ
કરી વિનંતી પ્રભુને, બધું એના ઉપર તો છોડ
દુશ્મન નથી એ તો તારા, વિશ્વાસ હૈયે તો આ ધર
પાપ પુણ્યનું ફળ તો મળશે, સહુને તો સદાયે
વાત હૈયે તો આ ધરી, પુણ્ય તો સદાયે કર
આવ્યો છે જગમાં, પાપ પુણ્યનું પાસું પૂરું કર
સમજી વિચારી કરજે કર્મો, વિશ્વાસ હૈયે ધર
દાન દેજે ભલે, હૈયે અહં તણો ભાવ ના ભર
કરતો રહેજે તું કર્મો, ફળ તો પ્રભુ પર છોડ
આફતોથી ના ડરી, આફતોનો તો સામનો કર
માર્ગ ખુલ્લો કરશે તો પ્રભુ, વિશ્વાસ હૈયે ધર
દેખાયે ના ભલે એ કદી, હાથ સદા તો એને જોડ
કરી વિનંતી પ્રભુને, બધું એના ઉપર તો છોડ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
કરી વિનંતી પ્રભુને, બધું એના ઉપર તો છોડ
દુશ્મન નથી એ તો તારા, વિશ્વાસ હૈયે તો આ ધર
પાપ પુણ્યનું ફળ તો મળશે, સહુને તો સદાયે
વાત હૈયે તો આ ધરી, પુણ્ય તો સદાયે કર
આવ્યો છે જગમાં, પાપ પુણ્યનું પાસું પૂરું કર
સમજી વિચારી કરજે કર્મો, વિશ્વાસ હૈયે ધર
દાન દેજે ભલે, હૈયે અહં તણો ભાવ ના ભર
કરતો રહેજે તું કર્મો, ફળ તો પ્રભુ પર છોડ
આફતોથી ના ડરી, આફતોનો તો સામનો કર
માર્ગ ખુલ્લો કરશે તો પ્રભુ, વિશ્વાસ હૈયે ધર
દેખાયે ના ભલે એ કદી, હાથ સદા તો એને જોડ
કરી વિનંતી પ્રભુને, બધું એના ઉપર તો છોડ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karī vinaṁtī prabhunē, badhuṁ ēnā upara tō chōḍa
duśmana nathī ē tō tārā, viśvāsa haiyē tō ā dhara
pāpa puṇyanuṁ phala tō malaśē, sahunē tō sadāyē
vāta haiyē tō ā dharī, puṇya tō sadāyē kara
āvyō chē jagamāṁ, pāpa puṇyanuṁ pāsuṁ pūruṁ kara
samajī vicārī karajē karmō, viśvāsa haiyē dhara
dāna dējē bhalē, haiyē ahaṁ taṇō bhāva nā bhara
karatō rahējē tuṁ karmō, phala tō prabhu para chōḍa
āphatōthī nā ḍarī, āphatōnō tō sāmanō kara
mārga khullō karaśē tō prabhu, viśvāsa haiyē dhara
dēkhāyē nā bhalē ē kadī, hātha sadā tō ēnē jōḍa
karī vinaṁtī prabhunē, badhuṁ ēnā upara tō chōḍa
English Explanation |
|
In this bhajan on life approach, Law of Karma (Law of cause and effect), and faith in Divine,
He is saying...
After making a request to God, leave everything to him.
He is not your enemy, keep utmost faith in your heart.
The fruit of sins and virtues will be received by everyone,
Holding this thought in your heart, keep doing virtuous deeds.
You have come in this world to settle the account of your sins and virtues that you have already done.
Now, do your actions with correct thoughts and understanding, with utmost faith in Divine.
Please do charity with no ego in the heart.
Just do your karmas (actions) leaving the fruit of karmas upon God.
Without fearing challenges, face the challenges of life,
God will open up your path , keep that faith in your heart.
God may not be seen ever, but always pray to him with folded hands.
After making a request to God, leave everything to him.
Kaka is explaining the essence of life in this bhajan. He is explaining how we should live this life that is given to us as per our previous actions. Kaka is urging us to do our actions with correct thoughts and understanding and without getting attached to the actions and offer the fruits of our actions to Divine. This will help us settle our past sins and virtuous acts without creating new ones (no attachment). Most importantly pray to Divine with utmost faith and face all challenges of life with the knowledge that He is taking care of us. Leap of faith in Divine along with good karmas will purge the effects of bad karmas and bring us closer to God. Kaka is also urging us to be gracious without any arrogance. Humility will open the door of our hearts to spiritual truths.
|