Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 969 | Date: 01-Sep-1987
કોઈ બાંધે સુતરની દોરીએ, કોઈ બાંધે રેશમની દોરીએ
Kōī bāṁdhē sutaranī dōrīē, kōī bāṁdhē rēśamanī dōrīē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 969 | Date: 01-Sep-1987

કોઈ બાંધે સુતરની દોરીએ, કોઈ બાંધે રેશમની દોરીએ

  No Audio

kōī bāṁdhē sutaranī dōrīē, kōī bāṁdhē rēśamanī dōrīē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1987-09-01 1987-09-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11958 કોઈ બાંધે સુતરની દોરીએ, કોઈ બાંધે રેશમની દોરીએ કોઈ બાંધે સુતરની દોરીએ, કોઈ બાંધે રેશમની દોરીએ

   તું તો અમને બાંધે રે માડી, પ્રેમની દોરીએ

કોઈ માર મારે તો લાકડીએ, કોઈ મારે તો નેતરની સોટીએ

   તું તો મારે અમને તો માર માડી, કર્મની છડીએ

ફરીએ ફેરા લગ્નના સૂતરની દડીએ, ફરીએ ફેરા પૂજનના ફૂલની પડીએ

   તું ફેરાવે અમને જગના ફેરા માડી, માયાની બેડીએ

જલાવે અગ્નિ, અગ્નિ શિખાએ, સૂર્ય તપાવે સૂર્યના કિરણે

   તું તો જલાવે તો અમને માડી, આશાના કિરણે

કોઈ મૂલવે પ્રેમને તો કામે, કોઈ મૂલવે પ્રેમને પૈસાએ

   તું તો મૂલવે પ્રેમને તો માડી, સદાએ ભાવે

કોઈ નાથે રે મનને તો તપે, કોઈ નાથે મનને તો જપે

   તું તો નાથે રે મનને માડી, તારા તો સંકલ્પે

જગ સારું તો નાચે રે મને, પ્રારબ્ધ નાચે તો કર્મે

   ચિત્ત તો મારું નાચે છે માડી, સદા ભરાઈ તારા પ્યારે

કોઈ મેળવે શાંતિ સંતોષે, કોઈ મેળવે શાંતિ ભક્તિએ

   તું તો મેળવે રે શાંતિ માડી, બાળને તો નિરખીને
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kōī bāṁdhē sutaranī dōrīē, kōī bāṁdhē rēśamanī dōrīē

   tuṁ tō amanē bāṁdhē rē māḍī, prēmanī dōrīē

kōī māra mārē tō lākaḍīē, kōī mārē tō nētaranī sōṭīē

   tuṁ tō mārē amanē tō māra māḍī, karmanī chaḍīē

pharīē phērā lagnanā sūtaranī daḍīē, pharīē phērā pūjananā phūlanī paḍīē

   tuṁ phērāvē amanē jaganā phērā māḍī, māyānī bēḍīē

jalāvē agni, agni śikhāē, sūrya tapāvē sūryanā kiraṇē

   tuṁ tō jalāvē tō amanē māḍī, āśānā kiraṇē

kōī mūlavē prēmanē tō kāmē, kōī mūlavē prēmanē paisāē

   tuṁ tō mūlavē prēmanē tō māḍī, sadāē bhāvē

kōī nāthē rē mananē tō tapē, kōī nāthē mananē tō japē

   tuṁ tō nāthē rē mananē māḍī, tārā tō saṁkalpē

jaga sāruṁ tō nācē rē manē, prārabdha nācē tō karmē

   citta tō māruṁ nācē chē māḍī, sadā bharāī tārā pyārē

kōī mēlavē śāṁti saṁtōṣē, kōī mēlavē śāṁti bhaktiē

   tuṁ tō mēlavē rē śāṁti māḍī, bālanē tō nirakhīnē
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan, he is singing praises of the pure love of Divine Mother.

He is saying...

Someone binds us with cotton thread, and someone binds us with silk thread,

You bind us, O Mother, with the thread of love.

Someone hits us with a wooden stick, and someone hits us with a cane stick,

You hit us, O Mother, with a stick of our own karmas (actions).

In a wedding, we circle around the fire with the thread of cotton, and in worship, we circle around the temple with handful of flowers,

You make us circle around in this world, O Mother, with the chain of illusion.

Fire burns the flame of fire, and sun burns the rays of sun,

You burn us, O Mother, with the rays of hope.

Someone values love in terms of lust, and someone values love in terms of money,

You value love, O Mother, in terms of feeling and emotion.

Someone fights the mind with penance and someone fights the mind with chanting,

You fight the mind, O Mother, with your resolution.

This world dances as per the mind, and destiny dances as per Karmas (actions),

My conscience is always dancing, O Mother, with feelings of love for you.

Someone finds peace in satisfaction, and someone finds peace in devotion,

You find peace, O Mother, in looking after your child.

Kaka is narrating that Divine Mother ‘s love is so pure and unadulterated. It is just pure emotion and feeling without any obligation and without any discrimination.
Scan Image

Gujarati Bhajan no. 969 by Satguru Devendra Ghia - Kaka
First...967968969...Last