1987-09-01
1987-09-01
1987-09-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11959
ધીમા ધીમા વાગે માડી તારા ઝાંઝરના ઝણકાર
ધીમા ધીમા વાગે માડી તારા ઝાંઝરના ઝણકાર
હલાવી જાય છે, એ તો માડી, મારા હૈયાના તાર
ગજબ ગુંજી રહ્યાં છે રે માડી, તારા શબ્દોના રણકાર - હલાવી...
સુગંધી વાયરા આપી રહ્યાં છે રે માડી, તારા અણસાર - હલાવી...
સૂર્ય ચંદ્રના કિરણોમાં રે માડી છે તારા ચમકાર - હલાવી...
મનમોહક છે રે માડી તારો, આજનો મુખનો મલકાટ - હલાવી...
તારા નયનોમાં દેખાયે રે માડી, પ્રેમ તણા ભંડાર - હલાવી...
ધારણ કર્યા છે તેં તો રે માડી, આજે અદ્દભુત શણગાર - હલાવી...
પુકારતા તુજને રે માડી, રહે સહાય કરવા સદા તું તૈયાર - હલાવી...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ધીમા ધીમા વાગે માડી તારા ઝાંઝરના ઝણકાર
હલાવી જાય છે, એ તો માડી, મારા હૈયાના તાર
ગજબ ગુંજી રહ્યાં છે રે માડી, તારા શબ્દોના રણકાર - હલાવી...
સુગંધી વાયરા આપી રહ્યાં છે રે માડી, તારા અણસાર - હલાવી...
સૂર્ય ચંદ્રના કિરણોમાં રે માડી છે તારા ચમકાર - હલાવી...
મનમોહક છે રે માડી તારો, આજનો મુખનો મલકાટ - હલાવી...
તારા નયનોમાં દેખાયે રે માડી, પ્રેમ તણા ભંડાર - હલાવી...
ધારણ કર્યા છે તેં તો રે માડી, આજે અદ્દભુત શણગાર - હલાવી...
પુકારતા તુજને રે માડી, રહે સહાય કરવા સદા તું તૈયાર - હલાવી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dhīmā dhīmā vāgē māḍī tārā jhāṁjharanā jhaṇakāra
halāvī jāya chē, ē tō māḍī, mārā haiyānā tāra
gajaba guṁjī rahyāṁ chē rē māḍī, tārā śabdōnā raṇakāra - halāvī...
sugaṁdhī vāyarā āpī rahyāṁ chē rē māḍī, tārā aṇasāra - halāvī...
sūrya caṁdranā kiraṇōmāṁ rē māḍī chē tārā camakāra - halāvī...
manamōhaka chē rē māḍī tārō, ājanō mukhanō malakāṭa - halāvī...
tārā nayanōmāṁ dēkhāyē rē māḍī, prēma taṇā bhaṁḍāra - halāvī...
dhāraṇa karyā chē tēṁ tō rē māḍī, ājē addabhuta śaṇagāra - halāvī...
pukāratā tujanē rē māḍī, rahē sahāya karavā sadā tuṁ taiyāra - halāvī...
English Explanation |
|
In this Gujarati devotional bhajan he is canvassing the picture of how he is awestruck by the beauty of Divine Mother.
He is saying...
The soft sound of your anklets, O Mother, is tingling my heart.
The powerful echo of your beautiful words is tingling my heart.
The fragrant breeze, O Mother, is giving indication of your presence.
This indication is tingling my heart.
The rays of sun and moon, O Mother, are indication of your glitter.
This glitter is tingling my heart.
The smile on your face, O Mother, is so captivating.
This smile is tingling my heart.
In your eyes, O Mother, treasure of love is seen.
This love is tingling my heart.
You are looking so magnificent, O Mother, in your adornment.
Your beauty is tingling my heart.
You are always ready to help, O Mother, whenever you are called.
Kaka is expressing his feelings for Divine Mother in this beautiful bhajan.
|