Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 971 | Date: 03-Sep-1987
મંગળમય માડીનો તો આજે, જય જયકાર કરો
Maṁgalamaya māḍīnō tō ājē, jaya jayakāra karō

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 971 | Date: 03-Sep-1987

મંગળમય માડીનો તો આજે, જય જયકાર કરો

  No Audio

maṁgalamaya māḍīnō tō ājē, jaya jayakāra karō

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1987-09-03 1987-09-03 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11960 મંગળમય માડીનો તો આજે, જય જયકાર કરો મંગળમય માડીનો તો આજે, જય જયકાર કરો

અષ્ટ સિદ્ધિ, નવ નિધિની દાતાનો આજે, જય જયકાર કરો

કરુણાકારી કૃપાળીનો તો આજે, જય જયકાર કરો

દયાનિધિ, દયાળીનો તો આજે, જય જયકાર કરો

ગુણમયી, ગુણનિધિનો તો આજે, જય જયકાર કરો

સર્વ સંકટ હણનારીનો તો આજે, જય જયકાર કરો

સદા સર્વની રક્ષણકારીનો તો આજે, જય જયકાર કરો

પૂર્ણ પ્રેમસ્વરૂપ માડીનો તો આજે, જય જયકાર કરો

સકળ કર્મની વિધાતાનો તો આજે, જય જયકાર કરો

સમસ્ત પાપોને બાળનારીનો તો આજે, જય જયકાર કરો

સંકલ્પે સૃષ્ટિ રચનારીનો તો આજે, જય જયકાર કરો

સૃષ્ટિમાં શક્તિની દાતાનો તો આજે, જય જયકાર કરો
View Original Increase Font Decrease Font


મંગળમય માડીનો તો આજે, જય જયકાર કરો

અષ્ટ સિદ્ધિ, નવ નિધિની દાતાનો આજે, જય જયકાર કરો

કરુણાકારી કૃપાળીનો તો આજે, જય જયકાર કરો

દયાનિધિ, દયાળીનો તો આજે, જય જયકાર કરો

ગુણમયી, ગુણનિધિનો તો આજે, જય જયકાર કરો

સર્વ સંકટ હણનારીનો તો આજે, જય જયકાર કરો

સદા સર્વની રક્ષણકારીનો તો આજે, જય જયકાર કરો

પૂર્ણ પ્રેમસ્વરૂપ માડીનો તો આજે, જય જયકાર કરો

સકળ કર્મની વિધાતાનો તો આજે, જય જયકાર કરો

સમસ્ત પાપોને બાળનારીનો તો આજે, જય જયકાર કરો

સંકલ્પે સૃષ્ટિ રચનારીનો તો આજે, જય જયકાર કરો

સૃષ્ટિમાં શક્તિની દાતાનો તો આજે, જય જયકાર કરો




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

maṁgalamaya māḍīnō tō ājē, jaya jayakāra karō

aṣṭa siddhi, nava nidhinī dātānō ājē, jaya jayakāra karō

karuṇākārī kr̥pālīnō tō ājē, jaya jayakāra karō

dayānidhi, dayālīnō tō ājē, jaya jayakāra karō

guṇamayī, guṇanidhinō tō ājē, jaya jayakāra karō

sarva saṁkaṭa haṇanārīnō tō ājē, jaya jayakāra karō

sadā sarvanī rakṣaṇakārīnō tō ājē, jaya jayakāra karō

pūrṇa prēmasvarūpa māḍīnō tō ājē, jaya jayakāra karō

sakala karmanī vidhātānō tō ājē, jaya jayakāra karō

samasta pāpōnē bālanārīnō tō ājē, jaya jayakāra karō

saṁkalpē sr̥ṣṭi racanārīnō tō ājē, jaya jayakāra karō

sr̥ṣṭimāṁ śaktinī dātānō tō ājē, jaya jayakāra karō
English Explanation Increase Font Decrease Font


In this Gujarati devotional bhajan, Kaka is singing praises in the glory of Divine Mother.

He is saying...

O Auspicious Divine Mother, adulation to your glory, adulation to your glory.

The giver of power and prosperity, O Divine Mother, adulation to your glory, adulation to your glory.

Compassionate, gracious, O Divine Mother, adulation to your glory, adulation to your glory.

Endower of kindness, O Divine Mother, adulation to your glory, adulation to your glory.

Powerhouse of virtues, O Divine Mother, adulation to your glory, adulation to your glory.

The destroyer of all the crisis, O Divine Mother, adulation to your glory, adulation to your glory.

The protector of all and always, O Divine Mother, adulation to your glory, adulation to your glory.

The symbol of absolute love, O Divine Mother, adulation to your glory, adulation to your glory.

The writer of the destiny for all the karmas (actions), O Divine Mother, adulation to your glory, adulation to your glory.

The extinguisher of all the sins, O Divine Mother, adulation to your glory, adulation to your glory.

The creator of universe, O Divine Mother, adulation to your glory, adulation to your glory.

The provider of energy in the whole universe, O Divine Mother, adulation to your glory, adulation to your glory.
Scan Image

Gujarati Bhajan no. 971 by Satguru Devendra Ghia - Kaka
First...970971972...Last