1987-09-07
1987-09-07
1987-09-07
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11977
જેણે પ્રભુને જાણ્યાં, જગ સારું તો એણે જાણી લીધું
જેણે પ્રભુને જાણ્યાં, જગ સારું તો એણે જાણી લીધું
પરમાનંદે જે સદા મહાલ્યા, પરમસુખ એણે પામી લીધું
વિકારોમાંથી જે બચ્યા, મુક્તિ એણે તો માણી લીધી
ધીરજમાંથી તો જે ના ચળ્યા, ધ્યેય એણે તો સાધી લીધું
વેર તો હૈયેથી જે વિસર્યા, મૈત્રી સહુની એ પામી ગયા
મન તો જેનું સ્થિર બન્યું, અશક્ય પણ સાધી લીધું
દુઃખથી જે ના ભાગ્યા, સુખ એ તો પામી ગયા
કર્મની ચાવી જે જાણી ગયા, મુક્તિ એ તો પામી ગયા
સંતોષે હૈયા તો જેણે ભર્યાં, શ્રદ્ધાએ તો એ અટલ બન્યા
શ્રદ્ધામાં તો જે ના ડગ્યા, પ્રભુ દર્શન એ તો પામી ગયા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જેણે પ્રભુને જાણ્યાં, જગ સારું તો એણે જાણી લીધું
પરમાનંદે જે સદા મહાલ્યા, પરમસુખ એણે પામી લીધું
વિકારોમાંથી જે બચ્યા, મુક્તિ એણે તો માણી લીધી
ધીરજમાંથી તો જે ના ચળ્યા, ધ્યેય એણે તો સાધી લીધું
વેર તો હૈયેથી જે વિસર્યા, મૈત્રી સહુની એ પામી ગયા
મન તો જેનું સ્થિર બન્યું, અશક્ય પણ સાધી લીધું
દુઃખથી જે ના ભાગ્યા, સુખ એ તો પામી ગયા
કર્મની ચાવી જે જાણી ગયા, મુક્તિ એ તો પામી ગયા
સંતોષે હૈયા તો જેણે ભર્યાં, શ્રદ્ધાએ તો એ અટલ બન્યા
શ્રદ્ધામાં તો જે ના ડગ્યા, પ્રભુ દર્શન એ તો પામી ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jēṇē prabhunē jāṇyāṁ, jaga sāruṁ tō ēṇē jāṇī līdhuṁ
paramānaṁdē jē sadā mahālyā, paramasukha ēṇē pāmī līdhuṁ
vikārōmāṁthī jē bacyā, mukti ēṇē tō māṇī līdhī
dhīrajamāṁthī tō jē nā calyā, dhyēya ēṇē tō sādhī līdhuṁ
vēra tō haiyēthī jē visaryā, maitrī sahunī ē pāmī gayā
mana tō jēnuṁ sthira banyuṁ, aśakya paṇa sādhī līdhuṁ
duḥkhathī jē nā bhāgyā, sukha ē tō pāmī gayā
karmanī cāvī jē jāṇī gayā, mukti ē tō pāmī gayā
saṁtōṣē haiyā tō jēṇē bharyāṁ, śraddhāē tō ē aṭala banyā
śraddhāmāṁ tō jē nā ḍagyā, prabhu darśana ē tō pāmī gayā
English Explanation |
|
In this Gujarati bhajan on introspection,
He is guiding and saying...
Those who have understood God, they have understood the whole world.
Those who have experienced eternal joy, they have achieved eternal happiness.
Those who are saved from disorders, they have experienced liberation.
Those who have not lost patience, they have achieved their goal.
Those who have forgotten about animosity from their hearts, they have enjoyed friendship of everyone.
Those who have calmed their minds, they have achieved even impossible.
Those who have not run away from grief, they have experienced all the happiness.
Those who have understood the clue to the Karmas (actions), they have attained liberation.
Those who have filled their hearts with satisfaction, they have become strong in their faith.
Those who are not shaken up in their faith, they have experienced the vision of Divine.
Kaka is explaining that faith, liberation, vision of Divine, eternal joy, is all achievable by how we live our life.
When we dispel our own disorders like, hatred and imbibe qualities like love, patience and satisfaction, we are automatically experiencing happiness and faith in Divinity.
When we face our challenges and do our actions without creating bondages, we are automatically experiencing freedom and liberation.
When we calm our mind, we are automatically experiencing eternal peace and joy.
Kaka is urging us to invoke our divinity, which is inside us only, then God will automatically be seen and known. We will fulfil our purpose of life.
|