1987-09-09
1987-09-09
1987-09-09
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11978
તપતા મારા હૈયાને આજે, જગમાં શાંતિ ના મળી
તપતા મારા હૈયાને આજે, જગમાં શાંતિ ના મળી
તોફાને ચડેલા મનને મારા, કિનારો આજે ના મળ્યો
અંધકારે અટવાયેલ હૈયાને, પ્રકાશ આજે ના જડયો
નિરાશાની કાળી વાદળીને, આજે કિરણ આશાનું ના મળ્યું
સંસાર વિષથી ભરેલા હૈયામાં, પ્રેમનું બિંદુ આજે ના મળ્યું
આફતોથી ઘવાયેલા હૈયાને, સબળ ટેકો તો ના મળ્યો
દુઃખથી દુઝતા હૈયાને, તો સાચી દવા આજે ના મળી
રાહે, રાહે રાહ ભૂલેલા મનને, સાચી રાહ તો ના જડી
કરુણા તો હૈયે છવાઈ ગઈ, કરુણાસાગરના દર્શન ના થયા
અહં પર પડતા રહ્યાં ઘા આકરા, અહં તો ઓગળતું ગયું
અહંના બીજ તો તૂટતા ગયા, ભક્તિના કિરણ ફૂટતા ગયા
પ્રભુચરણે મસ્તક ઝૂકી ગયું, દર્શન દીનાનાથના થઈ ગયા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tapatā mārā haiyānē ājē, jagamāṁ śāṁti nā malī
tōphānē caḍēlā mananē mārā, kinārō ājē nā malyō
aṁdhakārē aṭavāyēla haiyānē, prakāśa ājē nā jaḍayō
nirāśānī kālī vādalīnē, ājē kiraṇa āśānuṁ nā malyuṁ
saṁsāra viṣathī bharēlā haiyāmāṁ, prēmanuṁ biṁdu ājē nā malyuṁ
āphatōthī ghavāyēlā haiyānē, sabala ṭēkō tō nā malyō
duḥkhathī dujhatā haiyānē, tō sācī davā ājē nā malī
rāhē, rāhē rāha bhūlēlā mananē, sācī rāha tō nā jaḍī
karuṇā tō haiyē chavāī gaī, karuṇāsāgaranā darśana nā thayā
ahaṁ para paḍatā rahyāṁ ghā ākarā, ahaṁ tō ōgalatuṁ gayuṁ
ahaṁnā bīja tō tūṭatā gayā, bhaktinā kiraṇa phūṭatā gayā
prabhucaraṇē mastaka jhūkī gayuṁ, darśana dīnānāthanā thaī gayā
English Explanation |
|
In this Gujarati bhajan, he is shedding light on manifestation of ego in our being and it’s disastrous effect on our existence
He is saying...
The burning heart of mine is not able to find any peace in this world.
The stormy mind of mine is not able to find any solace.
The darkness in my heart is not able to find any light.
The dark cloud of disappointments is not able to find any light.
The heart filled with worldly poison, is not able to find any love.
The heart pierced with misery, is not able to find any support.
The pain of grief stricken heart, is not able to find any medicine.
Directionless mind is not able to find any direction.
The compassion has spread in the heart, still The Compassionate has not given the vision.
The ego has been wounded, and it has started to melt,
The seeds of ego has broken, and rays of devotion has sprung.
My head has bowed down to the feet of Divine, and vision of Almighty is seen.
Kaka is explaining that when one is self centric in one’s thinking, actions and behaviour then one has completely lost connection with Divine. And one can only meet with grief, disappointments, unrest and darkness. When one imbibes selfless thoughts, actions and behaviour then one has invoked Divine energy and acts on behalf of Divine. Ego is nothing else but inflation of self worth which is of no worth in the end. When ego is dispelled then the first step towards spiritual endeavour is taken.
When one realises that he is not the doer then the actual awakening has happened.
|