Hymn No. 996 | Date: 14-Sep-1987
સુખિયા આવે, દુઃખિયા આવે, આવે સહુ `મા’ ને દ્વાર
sukhiyā āvē, duḥkhiyā āvē, āvē sahu `mā' nē dvāra
મા, ભગવાન (Almighty Mother, God)
1987-09-14
1987-09-14
1987-09-14
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11985
સુખિયા આવે, દુઃખિયા આવે, આવે સહુ `મા’ ને દ્વાર
સુખિયા આવે, દુઃખિયા આવે, આવે સહુ `મા’ ને દ્વાર
આશ ધરીને હૈયે માડી, સહુ કરે તને રે પોકાર
બોલો સહુ આજ, જય સિધ્ધઅંબે માત
રોગિયા આવે, ભોગિયા આવે, આવે સહુ રે તારે દ્વાર
દયાની દેવી તો છે તું, તારી દયા તણો નહિ પાર
બોલો સહુ આજ, જય સિધ્ધઅંબે માત
મહિષાસૂર, શૂંભ નિશુંભ માર્યા, કર્યો પાપીઓનો સંહાર
ઉતાર્યો ભાર ધરતીનો, સૂણીને તો દેવોની પુકાર
બોલો સહુ આજ, જય સિધ્ધઅંબે માત
દોષ ન જોયા કદી કોઈના, આવ્યા જે તારે દ્વાર
મારા કરીને ગળે લગાવ્યા, કર્યો સહુનો ઉદ્ધાર
બોલો સહુ આજ, જય સિધ્ધઅંબે માત
વેદ પુરાણમાં તારો મહિમાં ગવાયો, તારી મહિમાનો નહિ પાર
બ્રહ્મા વંદે, શંકર વંદે, વિષ્ણુ વંદે, જગ વંદે વારંવાર
બોલો સહુ આજ, જય સિધ્ધઅંબે માત
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sukhiyā āvē, duḥkhiyā āvē, āvē sahu `mā' nē dvāra
āśa dharīnē haiyē māḍī, sahu karē tanē rē pōkāra
bōlō sahu āja, jaya sidhdhaaṁbē māta
rōgiyā āvē, bhōgiyā āvē, āvē sahu rē tārē dvāra
dayānī dēvī tō chē tuṁ, tārī dayā taṇō nahi pāra
bōlō sahu āja, jaya sidhdhaaṁbē māta
mahiṣāsūra, śūṁbha niśuṁbha māryā, karyō pāpīōnō saṁhāra
utāryō bhāra dharatīnō, sūṇīnē tō dēvōnī pukāra
bōlō sahu āja, jaya sidhdhaaṁbē māta
dōṣa na jōyā kadī kōīnā, āvyā jē tārē dvāra
mārā karīnē galē lagāvyā, karyō sahunō uddhāra
bōlō sahu āja, jaya sidhdhaaṁbē māta
vēda purāṇamāṁ tārō mahimāṁ gavāyō, tārī mahimānō nahi pāra
brahmā vaṁdē, śaṁkara vaṁdē, viṣṇu vaṁdē, jaga vaṁdē vāraṁvāra
bōlō sahu āja, jaya sidhdhaaṁbē māta
English Explanation |
|
In this Gujarati devotional bhajan, he is singing praises of Divine Mother, Siddhambika Maa.
He is saying...
Happy ones come, sad ones come, everyone come to your door, O Divine Mother.
Holding hopes in their hearts, O Mother, everyone calls for you,
Let us say today, hail to Siddhambe Maat ( Divine Mother).
Diseased ones come, indulgent ones come, everyone come to your door,
You are the Goddess of compassion, there is no limit to your compassion.
Let us say today, hail to Siddhambe Maat (Divine Mother).
You killed Mahisasur, and shumbh-Nishumbh (demons). You executed all the sinners. You lessened the load of sinners on this earth, after hearing the call of deities.
Let us say today, hail to Siddhambe Maat (Divine Mother).
You never looked at anyone’s fault, whoever came to your door. You acknowledged them, and greeted them and uplifted everyone.
Let us say today, hail to Siddhambe Maat (Divine Mother).
Glory of yours is sung in scripture and Puranik literature. There is no limit to your glory.
Brahma bows, Shankar bows, Vishnu bows (three Gods), everyone in this world bows to you again and again.
Let us say today, hail to Siddhambe Maat ( Divine Mother).
|