Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6044 | Date: 23-Nov-1995
છે પ્રભુ તું તો મંગલમૂર્તિ મારા પ્રેમની, ધરું તારા ચરણે, રાખ મારા અસ્તિત્વની
Chē prabhu tuṁ tō maṁgalamūrti mārā prēmanī, dharuṁ tārā caraṇē, rākha mārā astitvanī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 6044 | Date: 23-Nov-1995

છે પ્રભુ તું તો મંગલમૂર્તિ મારા પ્રેમની, ધરું તારા ચરણે, રાખ મારા અસ્તિત્વની

  Audio

chē prabhu tuṁ tō maṁgalamūrti mārā prēmanī, dharuṁ tārā caraṇē, rākha mārā astitvanī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1995-11-23 1995-11-23 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12033 છે પ્રભુ તું તો મંગલમૂર્તિ મારા પ્રેમની, ધરું તારા ચરણે, રાખ મારા અસ્તિત્વની છે પ્રભુ તું તો મંગલમૂર્તિ મારા પ્રેમની, ધરું તારા ચરણે, રાખ મારા અસ્તિત્વની

આવે ખયાલોમાં કે ના આવે ખયાલોમાં, રહે કરતોને કરતો મંગલ તું તો મારું

ગોતું ચરણો જગમાં બીજા, ધરી શકું જેના ચરણે તો રાખ મારા અસ્તિત્વની

કરવા રાખ મારા અસ્તિત્વની, પડશે જલાવવો અગ્નિ જીવનમાં, અનેક કુરબાનીની

છે નયનમનોહર તું તો, છે તું તો સદા મંગલકારી, ધરવી છે હસતા હસતા ચરણે તારા - રાખ...

રાખમાંથી મારી, ઊઠશે સુગંધ મારા પ્રેમની, મહેકાવવા છે ચરણો તારા ધરીને

અણુએ અણુ રાખમાંથી મારી, મળશે જોવા જગને ને તને, મંગલમૂર્તિ તો તારી

આનંદકારી, મંગલકારી છે પ્રભુ તું મારો, છે સદા તું તો મારો કલ્યાણકારી

સુખ દુઃખ તો છે કર્મોના ફળો અમારા, બનાવે સદા એને પણ તું તો મંગલકારી

દુઃખ દર્દની તો દવા છે એક પ્રેમ તો તારો, બનાવે એને પણ એ તો મંગલકારી
https://www.youtube.com/watch?v=seMTAbscLFw
View Original Increase Font Decrease Font

છે પ્રભુ તું તો મંગલમૂર્તિ મારા પ્રેમની, ધરું તારા ચરણે, રાખ મારા અસ્તિત્વની

આવે ખયાલોમાં કે ના આવે ખયાલોમાં, રહે કરતોને કરતો મંગલ તું તો મારું

ગોતું ચરણો જગમાં બીજા, ધરી શકું જેના ચરણે તો રાખ મારા અસ્તિત્વની

કરવા રાખ મારા અસ્તિત્વની, પડશે જલાવવો અગ્નિ જીવનમાં, અનેક કુરબાનીની

છે નયનમનોહર તું તો, છે તું તો સદા મંગલકારી, ધરવી છે હસતા હસતા ચરણે તારા - રાખ...

રાખમાંથી મારી, ઊઠશે સુગંધ મારા પ્રેમની, મહેકાવવા છે ચરણો તારા ધરીને

અણુએ અણુ રાખમાંથી મારી, મળશે જોવા જગને ને તને, મંગલમૂર્તિ તો તારી

આનંદકારી, મંગલકારી છે પ્રભુ તું મારો, છે સદા તું તો મારો કલ્યાણકારી

સુખ દુઃખ તો છે કર્મોના ફળો અમારા, બનાવે સદા એને પણ તું તો મંગલકારી

દુઃખ દર્દની તો દવા છે એક પ્રેમ તો તારો, બનાવે એને પણ એ તો મંગલકારી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē prabhu tuṁ tō maṁgalamūrti mārā prēmanī, dharuṁ tārā caraṇē, rākha mārā astitvanī

āvē khayālōmāṁ kē nā āvē khayālōmāṁ, rahē karatōnē karatō maṁgala tuṁ tō māruṁ

gōtuṁ caraṇō jagamāṁ bījā, dharī śakuṁ jēnā caraṇē tō rākha mārā astitvanī

karavā rākha mārā astitvanī, paḍaśē jalāvavō agni jīvanamāṁ, anēka kurabānīnī

chē nayanamanōhara tuṁ tō, chē tuṁ tō sadā maṁgalakārī, dharavī chē hasatā hasatā caraṇē tārā - rākha...

rākhamāṁthī mārī, ūṭhaśē sugaṁdha mārā prēmanī, mahēkāvavā chē caraṇō tārā dharīnē

aṇuē aṇu rākhamāṁthī mārī, malaśē jōvā jaganē nē tanē, maṁgalamūrti tō tārī

ānaṁdakārī, maṁgalakārī chē prabhu tuṁ mārō, chē sadā tuṁ tō mārō kalyāṇakārī

sukha duḥkha tō chē karmōnā phalō amārā, banāvē sadā ēnē paṇa tuṁ tō maṁgalakārī

duḥkha dardanī tō davā chē ēka prēma tō tārō, banāvē ēnē paṇa ē tō maṁgalakārī
Scan Image

Gujarati Bhajan no. 6044 by Satguru Devendra Ghia - Kaka

First...604060416042...Last