1995-11-23
1995-11-23
1995-11-23
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12032
ડોલી ઊઠું છું પ્રભુ હું જ્યાં તારા નામમાં, પૂછવું છે મારે તને રે પ્રભુ

ડોલી ઊઠીશ પ્રભુ, ક્યારે તું પણ મારા નામમાં
સમદુઃખિયા સમભાગિયા બનવું છે જ્યારે આપણે, ડોલ્યો જ્યાં હું તારા નામથી, ડોલજે તું મારા નામથી
નાંખતો ના વિઘ્ન તું મારા કામમાં, બની ના શકીશ, લઈ ના શકીશ, આનંદ હું તારા નામમાં
રહીએ દૂર કે રહીએ આપણે સાથમાં, આવવા ના દેશું અંતર આપણે આપણા અંતરમાં
ચલાવી ના લેશું આપણે, ચાલવા ના દેશું આપણે, ફાટફૂટ પાડે કંઈ આપણામાં
છે તું તો પ્રભુ, છું હું તો બાળ તારો, બદલતો ના સ્થિતિ આ મારી તું, રાખજે સદા આ લક્ષ્યમાં
હોઉં ભલે ના જાણકાર કાંઈ હું, અફસોસ નથી મને એનો, છે જાણકાર તું તો જ્યાં મારી સાથમાં
નજર પહોંચે ના જ્યાં તો મારી, નજર પહોંચે છે ત્યાં તો તારી, ચિંતા કરવી શાને મારે, છે જ્યાં તું મારી સાથમાં
ના જાણું કોઈ કર્મ એવું, આપે ના ફળ તું તો જેનું, કરતો નથી ફિકર હું, જ્યાં કરાવાવાળો કર્મ છે તું
રહેવા ના દેજે ના દૂર તું મને હવે તારાથી, જોવાશે ના દુઃખ મને તારું આ નજરથી
એક થાવા દેજો મને, બનાવજે એક મને હવે તો તારામાં સમદુઃખિયા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ḍōlī ūṭhuṁ chuṁ prabhu huṁ jyāṁ tārā nāmamāṁ, pūchavuṁ chē mārē tanē rē prabhu
ḍōlī ūṭhīśa prabhu, kyārē tuṁ paṇa mārā nāmamāṁ
samaduḥkhiyā samabhāgiyā banavuṁ chē jyārē āpaṇē, ḍōlyō jyāṁ huṁ tārā nāmathī, ḍōlajē tuṁ mārā nāmathī
nāṁkhatō nā vighna tuṁ mārā kāmamāṁ, banī nā śakīśa, laī nā śakīśa, ānaṁda huṁ tārā nāmamāṁ
rahīē dūra kē rahīē āpaṇē sāthamāṁ, āvavā nā dēśuṁ aṁtara āpaṇē āpaṇā aṁtaramāṁ
calāvī nā lēśuṁ āpaṇē, cālavā nā dēśuṁ āpaṇē, phāṭaphūṭa pāḍē kaṁī āpaṇāmāṁ
chē tuṁ tō prabhu, chuṁ huṁ tō bāla tārō, badalatō nā sthiti ā mārī tuṁ, rākhajē sadā ā lakṣyamāṁ
hōuṁ bhalē nā jāṇakāra kāṁī huṁ, aphasōsa nathī manē ēnō, chē jāṇakāra tuṁ tō jyāṁ mārī sāthamāṁ
najara pahōṁcē nā jyāṁ tō mārī, najara pahōṁcē chē tyāṁ tō tārī, ciṁtā karavī śānē mārē, chē jyāṁ tuṁ mārī sāthamāṁ
nā jāṇuṁ kōī karma ēvuṁ, āpē nā phala tuṁ tō jēnuṁ, karatō nathī phikara huṁ, jyāṁ karāvāvālō karma chē tuṁ
rahēvā nā dējē nā dūra tuṁ manē havē tārāthī, jōvāśē nā duḥkha manē tāruṁ ā najarathī
ēka thāvā dējō manē, banāvajē ēka manē havē tō tārāmāṁ samaduḥkhiyā
|