Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6042 | Date: 23-Nov-1995
ડુબાડે મને જો તું પ્યારના દરિયામાં, તો તને હું દરિયાદિલ માનું
Ḍubāḍē manē jō tuṁ pyāranā dariyāmāṁ, tō tanē huṁ dariyādila mānuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 6042 | Date: 23-Nov-1995

ડુબાડે મને જો તું પ્યારના દરિયામાં, તો તને હું દરિયાદિલ માનું

  No Audio

ḍubāḍē manē jō tuṁ pyāranā dariyāmāṁ, tō tanē huṁ dariyādila mānuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1995-11-23 1995-11-23 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12031 ડુબાડે મને જો તું પ્યારના દરિયામાં, તો તને હું દરિયાદિલ માનું ડુબાડે મને જો તું પ્યારના દરિયામાં, તો તને હું દરિયાદિલ માનું

એક નજર ભી પ્યારભરી નાખીશ જો તું મારા ઉપર, તો મને હું ખુશકિસ્મત માનું

છે તું પ્યારનો સાગર, સાગર તારો છલકાવતો રહેજે

માંડીશ એ હિસાબ એમાં તું કર્મનો, વાણિયાદિલ તને તો હું માનું

તારા ભરોસે આવ્યો છું, તારા પ્યારના સાગરમાં તો નહાવા

દેજે ભરપૂર મને એમાં નહાવા, તને તો હું રહેમદિલ માનું

ભૂલોનો ઇન્કાર કરતો નથી હું તારી પાસે, ના કોઈ સખાવત તારી પાસે

છે રહેમદિલ તું તો, તારી પાસે રહેમ હું તો માગું

હોય ના ભલે કાબેલિયત તો મારામાં, છે જ્યાં તું તો દાતાનો દાતા

તારી પાસે કાબેલિયત અનોખી હું તો માગું, છે રહેમદિલ તું તો, રહેમ તારી પાસે માગું

ઇચ્છાઓ જગાવી જ્યાં તેં હૈયાંમાં, કરવા પૂરી કરતો ના અખાડા એમાં - છે રહેમ

જોઈતું નથી જગનું કોઈ સુખ મારે, છીનવી ના લેતો તારા નામનું સુખ પાસેથી મારા

મળે છે તારા નામમાં જે સુખ, આવે ના એની તોલે જગનું કોઈ બીજું સુખ

બિચારો બન્યો નથી, બિચારો રહેવું નથી, ગણતો ના મને તો તું બિચારો

તારી પાસે હું એ તો માગું, છે રહેમદિલ તું તો, તારી પાસે રહેમ એ તો હું માગું

ના જ્ઞાન છે મારી, જીવનમાં તો હું એક જ જાણું, મારે તારામાં તો છે સમાવું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ḍubāḍē manē jō tuṁ pyāranā dariyāmāṁ, tō tanē huṁ dariyādila mānuṁ

ēka najara bhī pyārabharī nākhīśa jō tuṁ mārā upara, tō manē huṁ khuśakismata mānuṁ

chē tuṁ pyāranō sāgara, sāgara tārō chalakāvatō rahējē

māṁḍīśa ē hisāba ēmāṁ tuṁ karmanō, vāṇiyādila tanē tō huṁ mānuṁ

tārā bharōsē āvyō chuṁ, tārā pyāranā sāgaramāṁ tō nahāvā

dējē bharapūra manē ēmāṁ nahāvā, tanē tō huṁ rahēmadila mānuṁ

bhūlōnō inkāra karatō nathī huṁ tārī pāsē, nā kōī sakhāvata tārī pāsē

chē rahēmadila tuṁ tō, tārī pāsē rahēma huṁ tō māguṁ

hōya nā bhalē kābēliyata tō mārāmāṁ, chē jyāṁ tuṁ tō dātānō dātā

tārī pāsē kābēliyata anōkhī huṁ tō māguṁ, chē rahēmadila tuṁ tō, rahēma tārī pāsē māguṁ

icchāō jagāvī jyāṁ tēṁ haiyāṁmāṁ, karavā pūrī karatō nā akhāḍā ēmāṁ - chē rahēma

jōītuṁ nathī jaganuṁ kōī sukha mārē, chīnavī nā lētō tārā nāmanuṁ sukha pāsēthī mārā

malē chē tārā nāmamāṁ jē sukha, āvē nā ēnī tōlē jaganuṁ kōī bījuṁ sukha

bicārō banyō nathī, bicārō rahēvuṁ nathī, gaṇatō nā manē tō tuṁ bicārō

tārī pāsē huṁ ē tō māguṁ, chē rahēmadila tuṁ tō, tārī pāsē rahēma ē tō huṁ māguṁ

nā jñāna chē mārī, jīvanamāṁ tō huṁ ēka ja jāṇuṁ, mārē tārāmāṁ tō chē samāvuṁ
Scan Image

Gujarati Bhajan no. 6042 by Satguru Devendra Ghia - Kaka
First...603760386039...Last