1995-03-07
1995-03-07
1995-03-07
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1205
પડે તકલીફ જીવનમાં જ્યારે ને જ્યારે, વ્હાલા મારા, ત્યારે તું દોડી આવજે

અણી વખતે ગોતીશ સહારો બીજો કયો, દેવા સહારો મને તું દોડી આવજે
હોઉં ભૂલ્યો, કરતા યાદ તને, ભૂલી એ બધું કરવા સહાય વ્હાલા તું દોડી આવજે
વેડફી વેડફી શક્તિને, બની ગયો છું અશક્ત વ્હાલા, દેવા શક્તિ વ્હાલા તું દોડી આવજે
ગણાવીશ અપરાધ મારા, આવશે ના પાર એના, ભૂલીને બધું, મદદે તું દોડી આવજે
કહી ના શકું હું પૂરું તને રે વ્હાલા, ગણી બીન આવડત કે ગણી મજબૂરી વ્હાલા તું
નથી પાસે કોઈ બુદ્ધિ અમારી, ઝીલવા ભાવ અમારા, વ્હેલો વ્હેલા દોડી આવજે
સુખદુઃખની પળો દીધી ઘણી જીવનમાં, દેવા સાનિધ્ય તારું રે, વ્હાલા દોડી આવજે
હરેક પળો રહી છે બનતી ભારી, કરવા હળવી એને રે, વ્હાલા તું દોડી આવજે
સમજણ ગઈ છે રસ્તો ભૂલી જીવનમાં, સુઝાડવા રસ્તો સાચો રે, વ્હાલા તું દોડી આવજે
ક્ષણ એકની પણ રાહ જોયા વિના પોકારું તને, દોડી આવજે તું દોડી આવજે
સાચો પંથ બતાવા જીવનમાં, દેવા વિશુદ્ધ જ્ઞાનમાં, ત્યારે તું દોડી આવજે
મને તારોને તારો ગણી, અચકાટ અનુભવ્યા વિના, પ્રેમથી તું દોડી આવજે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
paḍē takalīpha jīvanamāṁ jyārē nē jyārē, vhālā mārā, tyārē tuṁ dōḍī āvajē
aṇī vakhatē gōtīśa sahārō bījō kayō, dēvā sahārō manē tuṁ dōḍī āvajē
hōuṁ bhūlyō, karatā yāda tanē, bhūlī ē badhuṁ karavā sahāya vhālā tuṁ dōḍī āvajē
vēḍaphī vēḍaphī śaktinē, banī gayō chuṁ aśakta vhālā, dēvā śakti vhālā tuṁ dōḍī āvajē
gaṇāvīśa aparādha mārā, āvaśē nā pāra ēnā, bhūlīnē badhuṁ, madadē tuṁ dōḍī āvajē
kahī nā śakuṁ huṁ pūruṁ tanē rē vhālā, gaṇī bīna āvaḍata kē gaṇī majabūrī vhālā tuṁ
nathī pāsē kōī buddhi amārī, jhīlavā bhāva amārā, vhēlō vhēlā dōḍī āvajē
sukhaduḥkhanī palō dīdhī ghaṇī jīvanamāṁ, dēvā sānidhya tāruṁ rē, vhālā dōḍī āvajē
harēka palō rahī chē banatī bhārī, karavā halavī ēnē rē, vhālā tuṁ dōḍī āvajē
samajaṇa gaī chē rastō bhūlī jīvanamāṁ, sujhāḍavā rastō sācō rē, vhālā tuṁ dōḍī āvajē
kṣaṇa ēkanī paṇa rāha jōyā vinā pōkāruṁ tanē, dōḍī āvajē tuṁ dōḍī āvajē
sācō paṁtha batāvā jīvanamāṁ, dēvā viśuddha jñānamāṁ, tyārē tuṁ dōḍī āvajē
manē tārōnē tārō gaṇī, acakāṭa anubhavyā vinā, prēmathī tuṁ dōḍī āvajē
|