Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6061 | Date: 09-Dec-1995
ઊણા ઊતર્યા, ઊણા ઊતર્યા, એકબીજા તો, આપણે ઊણા ઊતર્યા
Ūṇā ūtaryā, ūṇā ūtaryā, ēkabījā tō, āpaṇē ūṇā ūtaryā

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 6061 | Date: 09-Dec-1995

ઊણા ઊતર્યા, ઊણા ઊતર્યા, એકબીજા તો, આપણે ઊણા ઊતર્યા

  No Audio

ūṇā ūtaryā, ūṇā ūtaryā, ēkabījā tō, āpaṇē ūṇā ūtaryā

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1995-12-09 1995-12-09 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12050 ઊણા ઊતર્યા, ઊણા ઊતર્યા, એકબીજા તો, આપણે ઊણા ઊતર્યા ઊણા ઊતર્યા, ઊણા ઊતર્યા, એકબીજા તો, આપણે ઊણા ઊતર્યા

ઊતર્યો ઊણો પ્રભુ, હું તો તમારી અપેક્ષામાં, તમે મારી ઇચ્છાઓમાં તો ઊણા ઊતર્યા

સ્વર્ગનું કરવા સર્જન અમને તો મોકલ્યા, નરક અમે તો ઊભું કરી બેઠાં

ચાહતને ચાહત રહ્યાં અમે વધારતા ને વધારતા, ના પૂરી તમે એ કરી શક્યા

કર્મોને કર્મોમાં અમે બંધાતા રહ્યાં, ના અમે એને તો તોડી રે શક્યા

દુઃખ દર્દમાં અમે તને પોકારતાંને પોકારતાં રહ્યાં, ના તમે ત્યારે આવી પહોંચ્યા

સદ્ગુણોમાં જીવનમાં ના અમે વૈભવશાળી બન્યા, દારિદ્ર અમે એમાં તો રહ્યાં

વીસરી ગયા મોહમાયામાં અમે તો તને, કર્મો અમારા તમે ના વીસરી શક્યા

અપેક્ષાઓને અપેક્ષાઓ રહ્યાં અમે વધારતા, યોગ્ય એના કાજે ના બન્યા

કર્મોને બદલનાર તું, કર્મો મારા તમે ના એને તો બદલ્યા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ūṇā ūtaryā, ūṇā ūtaryā, ēkabījā tō, āpaṇē ūṇā ūtaryā

ūtaryō ūṇō prabhu, huṁ tō tamārī apēkṣāmāṁ, tamē mārī icchāōmāṁ tō ūṇā ūtaryā

svarganuṁ karavā sarjana amanē tō mōkalyā, naraka amē tō ūbhuṁ karī bēṭhāṁ

cāhatanē cāhata rahyāṁ amē vadhāratā nē vadhāratā, nā pūrī tamē ē karī śakyā

karmōnē karmōmāṁ amē baṁdhātā rahyāṁ, nā amē ēnē tō tōḍī rē śakyā

duḥkha dardamāṁ amē tanē pōkāratāṁnē pōkāratāṁ rahyāṁ, nā tamē tyārē āvī pahōṁcyā

sadguṇōmāṁ jīvanamāṁ nā amē vaibhavaśālī banyā, dāridra amē ēmāṁ tō rahyāṁ

vīsarī gayā mōhamāyāmāṁ amē tō tanē, karmō amārā tamē nā vīsarī śakyā

apēkṣāōnē apēkṣāō rahyāṁ amē vadhāratā, yōgya ēnā kājē nā banyā

karmōnē badalanāra tuṁ, karmō mārā tamē nā ēnē tō badalyā
Scan Image

Gujarati Bhajan no. 6061 by Satguru Devendra Ghia - Kaka
First...605860596060...Last