1996-01-25
1996-01-25
1996-01-25
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12119
ધોવાશે શું જીવનમાં રે પાપો રે તારા, શું કાશી મથુરા જવાથી

ધોવાશે ના જીવનમાં પાપો રે તારા, પધરાવ્યા ના હશે હૈયાંમાં, અવિનાશીને પૂરાં પ્રેમથી
બની જાશે પવિત્ર શું તું જીવનમાં, શું ગંગા યમુનામાં સ્નાન કરવાથી
પધરાવી ના શક્યો હૈયાંમાં એને પ્રેમના, બની ગયો જગનો તું નિત્ય પ્રવાસી
હલશે ના હૈયું જીવનમાં જો તારું, અન્યના દુઃખ દર્દ તો જોવાથી
ધોવાશે શું જીવનમાં પાપો રે તારા, જીવનમાં અપાત્રે દાન દેવાથી
ધોવાશે શું જીવનમાં પાપો રે તારા, જીવનમાં અપાશે દાન દેવાથી
ધોવાશે શું જીવનમાં પાપો રે તારા, નિત્ય પ્રવચનોમાં જવાથી
બની જાશે ના પવિત્ર જીવનમાં રે તું, અન્યની ખોટી ટીકા કરવાથી
બની ક્યાંથી જાશે તું પવિત્ર, શુદ્ધ આચરણ વિનાનો રહેવાથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dhōvāśē śuṁ jīvanamāṁ rē pāpō rē tārā, śuṁ kāśī mathurā javāthī
dhōvāśē nā jīvanamāṁ pāpō rē tārā, padharāvyā nā haśē haiyāṁmāṁ, avināśīnē pūrāṁ prēmathī
banī jāśē pavitra śuṁ tuṁ jīvanamāṁ, śuṁ gaṁgā yamunāmāṁ snāna karavāthī
padharāvī nā śakyō haiyāṁmāṁ ēnē prēmanā, banī gayō jaganō tuṁ nitya pravāsī
halaśē nā haiyuṁ jīvanamāṁ jō tāruṁ, anyanā duḥkha darda tō jōvāthī
dhōvāśē śuṁ jīvanamāṁ pāpō rē tārā, jīvanamāṁ apātrē dāna dēvāthī
dhōvāśē śuṁ jīvanamāṁ pāpō rē tārā, jīvanamāṁ apāśē dāna dēvāthī
dhōvāśē śuṁ jīvanamāṁ pāpō rē tārā, nitya pravacanōmāṁ javāthī
banī jāśē nā pavitra jīvanamāṁ rē tuṁ, anyanī khōṭī ṭīkā karavāthī
banī kyāṁthī jāśē tuṁ pavitra, śuddha ācaraṇa vinānō rahēvāthī
|
|