Hymn No. 6134 | Date: 28-Jan-1996
આવ્યા છીએ રે માડી, પાવન થાવા, તારા રે દ્વારે, પાવન અમને તું કરજે
āvyā chīē rē māḍī, pāvana thāvā, tārā rē dvārē, pāvana amanē tuṁ karajē
પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)
1996-01-28
1996-01-28
1996-01-28
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12123
આવ્યા છીએ રે માડી, પાવન થાવા, તારા રે દ્વારે, પાવન અમને તું કરજે
આવ્યા છીએ રે માડી, પાવન થાવા, તારા રે દ્વારે, પાવન અમને તું કરજે
પાપી છીએ અમે રે એવા, નાંખી દૃષ્ટિ હરી પાપો, પાવન અમને તું કરજે
અરે ઓ ડીસાવાળી માત, અરે મારા સિધ્ધાંબિકે મા, પાવન અમને તું કરજે
જાણીએ ના કાંઈ અમે, છે પાસે શું, શું નથી, છે તું શું, તું શું નથી
જાણનારી તું તો બધું છે, આવ્યા છીએ પાસે અમને બધું તું જણાવી દેજે
છીએ કેવા ના જાણીએ અમે, છે ભાવો કેવા ઊતરી અંતરમાં તું એ જાણી લેજે
સંસાર તાપમાં ખૂબ તપીએ અમે, નાંખી અમીભરી દૃષ્ટિ, તાપ તું એ હરી લેજે
નિરાશાઓને નિરાશાઓમાં ગયા છીએ એવા ડૂબી, પકડી હાથ, બહાર અમને તું કાઢજે
થઈ નથી પૂરી કંઈક ઇચ્છાઓ, લાવ્યા છીએ એ સાથ, પૂરી એને તું કરી દેજે
કર્યા છે અપરાધો ઘણા અમે, જાણી અપરાધી અમને, માફી એની અમને તું દેજે
છીએ અવગુણોથી ભરેલા અમે, આપી શક્તિ તારી, સદ્ગુણો તરફ વાળી દેજે
નયનો તલસે છે, હૈયું ઝંખે છે દર્શન તારા, દર્શન તારા, અમને તું દેજે
https://www.youtube.com/watch?v=OES5I-2tObQ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
આવ્યા છીએ રે માડી, પાવન થાવા, તારા રે દ્વારે, પાવન અમને તું કરજે
પાપી છીએ અમે રે એવા, નાંખી દૃષ્ટિ હરી પાપો, પાવન અમને તું કરજે
અરે ઓ ડીસાવાળી માત, અરે મારા સિધ્ધાંબિકે મા, પાવન અમને તું કરજે
જાણીએ ના કાંઈ અમે, છે પાસે શું, શું નથી, છે તું શું, તું શું નથી
જાણનારી તું તો બધું છે, આવ્યા છીએ પાસે અમને બધું તું જણાવી દેજે
છીએ કેવા ના જાણીએ અમે, છે ભાવો કેવા ઊતરી અંતરમાં તું એ જાણી લેજે
સંસાર તાપમાં ખૂબ તપીએ અમે, નાંખી અમીભરી દૃષ્ટિ, તાપ તું એ હરી લેજે
નિરાશાઓને નિરાશાઓમાં ગયા છીએ એવા ડૂબી, પકડી હાથ, બહાર અમને તું કાઢજે
થઈ નથી પૂરી કંઈક ઇચ્છાઓ, લાવ્યા છીએ એ સાથ, પૂરી એને તું કરી દેજે
કર્યા છે અપરાધો ઘણા અમે, જાણી અપરાધી અમને, માફી એની અમને તું દેજે
છીએ અવગુણોથી ભરેલા અમે, આપી શક્તિ તારી, સદ્ગુણો તરફ વાળી દેજે
નયનો તલસે છે, હૈયું ઝંખે છે દર્શન તારા, દર્શન તારા, અમને તું દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āvyā chīē rē māḍī, pāvana thāvā, tārā rē dvārē, pāvana amanē tuṁ karajē
pāpī chīē amē rē ēvā, nāṁkhī dr̥ṣṭi harī pāpō, pāvana amanē tuṁ karajē
arē ō ḍīsāvālī māta, arē mārā sidhdhāṁbikē mā, pāvana amanē tuṁ karajē
jāṇīē nā kāṁī amē, chē pāsē śuṁ, śuṁ nathī, chē tuṁ śuṁ, tuṁ śuṁ nathī
jāṇanārī tuṁ tō badhuṁ chē, āvyā chīē pāsē amanē badhuṁ tuṁ jaṇāvī dējē
chīē kēvā nā jāṇīē amē, chē bhāvō kēvā ūtarī aṁtaramāṁ tuṁ ē jāṇī lējē
saṁsāra tāpamāṁ khūba tapīē amē, nāṁkhī amībharī dr̥ṣṭi, tāpa tuṁ ē harī lējē
nirāśāōnē nirāśāōmāṁ gayā chīē ēvā ḍūbī, pakaḍī hātha, bahāra amanē tuṁ kāḍhajē
thaī nathī pūrī kaṁīka icchāō, lāvyā chīē ē sātha, pūrī ēnē tuṁ karī dējē
karyā chē aparādhō ghaṇā amē, jāṇī aparādhī amanē, māphī ēnī amanē tuṁ dējē
chīē avaguṇōthī bharēlā amē, āpī śakti tārī, sadguṇō tarapha vālī dējē
nayanō talasē chē, haiyuṁ jhaṁkhē chē darśana tārā, darśana tārā, amanē tuṁ dējē
|