Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6219 | Date: 12-Apr-1996
જોવાં છતાં પણ, જાણવા છતાં પણ, સમજવા છતાં પણ
Jōvāṁ chatāṁ paṇa, jāṇavā chatāṁ paṇa, samajavā chatāṁ paṇa

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6219 | Date: 12-Apr-1996

જોવાં છતાં પણ, જાણવા છતાં પણ, સમજવા છતાં પણ

  No Audio

jōvāṁ chatāṁ paṇa, jāṇavā chatāṁ paṇa, samajavā chatāṁ paṇa

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1996-04-12 1996-04-12 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12208 જોવાં છતાં પણ, જાણવા છતાં પણ, સમજવા છતાં પણ જોવાં છતાં પણ, જાણવા છતાં પણ, સમજવા છતાં પણ

માનવા છતાં પણ, જીવનમાં વિશ્વાસ તો નથી ટકતો

અહં તણા આંગણિયામાંથી, જીવનમાં પગ બહાર નથી નીકળ્યો

જીવનમાં અનેક ખેંચતાણોમાં, વિશ્વાસનો હાથ ઉપર નથી રહેતો

હાલકડોલક નાવડીમાં છે સદા એની સવારી, હાલ્યા વિના એ નથી રહેતો

ડરને ડરના કોચલાંને ભેદીને, જ્યાં બહાર એમાંથી એ તો નથી નીકળતો

પ્રેમતણી પરિપાટી ઉપર, નિસ્વાર્થની બુનિયાદ ઉપર સ્થાન નથી જમાવતો

સંકુચિતતાના સાથમાં, સૌંદર્યપણું જીવનમાં જ્યાં એ ગુમાવી બેઠો

જીવનમાં રહેતું નથી જ્યાં ભર્યું ભર્યું હૈયું, ઉત્પાત મચાવ્યા વિના નથી રહેતો

કહેતો નથી, બોલતો નથી, પ્રતિકૂળ સંજોગો જાગતા, હલ્યા વિના એ નથી રહેતો

રાખી હોય ધારણાં જે એની, એની વિરૂદ્ધ વર્ત્યા વિના એ નથી રહેતો

આભાસ કરે એ ઘણો ઊભો, ઊંડો એટલો એ તો નથી હોતો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jōvāṁ chatāṁ paṇa, jāṇavā chatāṁ paṇa, samajavā chatāṁ paṇa

mānavā chatāṁ paṇa, jīvanamāṁ viśvāsa tō nathī ṭakatō

ahaṁ taṇā āṁgaṇiyāmāṁthī, jīvanamāṁ paga bahāra nathī nīkalyō

jīvanamāṁ anēka khēṁcatāṇōmāṁ, viśvāsanō hātha upara nathī rahētō

hālakaḍōlaka nāvaḍīmāṁ chē sadā ēnī savārī, hālyā vinā ē nathī rahētō

ḍaranē ḍaranā kōcalāṁnē bhēdīnē, jyāṁ bahāra ēmāṁthī ē tō nathī nīkalatō

prēmataṇī paripāṭī upara, nisvārthanī buniyāda upara sthāna nathī jamāvatō

saṁkucitatānā sāthamāṁ, sauṁdaryapaṇuṁ jīvanamāṁ jyāṁ ē gumāvī bēṭhō

jīvanamāṁ rahētuṁ nathī jyāṁ bharyuṁ bharyuṁ haiyuṁ, utpāta macāvyā vinā nathī rahētō

kahētō nathī, bōlatō nathī, pratikūla saṁjōgō jāgatā, halyā vinā ē nathī rahētō

rākhī hōya dhāraṇāṁ jē ēnī, ēnī virūddha vartyā vinā ē nathī rahētō

ābhāsa karē ē ghaṇō ūbhō, ūṁḍō ēṭalō ē tō nathī hōtō
Scan Image

Gujarati Bhajan no. 6219 by Satguru Devendra Ghia - Kaka
First...621462156216...Last