Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6232 | Date: 20-Apr-1996
કામકાજમાં ઉમંગ જો નહીં જળવાય, થાક એનો તો જરૂર વરતાય
Kāmakājamāṁ umaṁga jō nahīṁ jalavāya, thāka ēnō tō jarūra varatāya

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 6232 | Date: 20-Apr-1996

કામકાજમાં ઉમંગ જો નહીં જળવાય, થાક એનો તો જરૂર વરતાય

  No Audio

kāmakājamāṁ umaṁga jō nahīṁ jalavāya, thāka ēnō tō jarūra varatāya

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1996-04-20 1996-04-20 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12221 કામકાજમાં ઉમંગ જો નહીં જળવાય, થાક એનો તો જરૂર વરતાય કામકાજમાં ઉમંગ જો નહીં જળવાય, થાક એનો તો જરૂર વરતાય

કામકાજને જો પ્રેમનું મર્દન નહીં થાય કામ એ ભારરૂપ બની જાય

કામકાજમાંથી ચિત્ત જ્યાં બીજે ખેંચાય, કામમાં ભૂલોની પરંપરા તો સર્જાય

કામકાજમાં ઉત્સાહ જો નહીં સચવાય, ગુણવત્તા કામની નહીં જળવાય

કામકાજમાં યોગ્ય સૂચનો જો નહીં પળાય, ભૂલ થવાના સંભવ વધી જાય

કામકાજ છે જડીબુટ્ટી, આળસનો સામનો કરી જાય, કામકાજ વિના આળસ કોરી ખાય

કામકાજમાં રત રહતાં, દુઃખ દર્દ ભૂલી જવાય કામકાજ પાર પડતાં આનંદ વ્યાપી જાય

કામકાજથી કિંમત માનવની અંકાય, કામકાજથી તો માનવ આગળ વધતો જાય

કામકાજ વિના માનવ મન કાટ ખાતું જાય, કામકાજથી માનવને અનુભવ મળતો જાય

કામકાજ કદી જો બંધન બની જાય, કામકાજ ગજાબહારનું તો થકવી જાય
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kāmakājamāṁ umaṁga jō nahīṁ jalavāya, thāka ēnō tō jarūra varatāya

kāmakājanē jō prēmanuṁ mardana nahīṁ thāya kāma ē bhārarūpa banī jāya

kāmakājamāṁthī citta jyāṁ bījē khēṁcāya, kāmamāṁ bhūlōnī paraṁparā tō sarjāya

kāmakājamāṁ utsāha jō nahīṁ sacavāya, guṇavattā kāmanī nahīṁ jalavāya

kāmakājamāṁ yōgya sūcanō jō nahīṁ palāya, bhūla thavānā saṁbhava vadhī jāya

kāmakāja chē jaḍībuṭṭī, ālasanō sāmanō karī jāya, kāmakāja vinā ālasa kōrī khāya

kāmakājamāṁ rata rahatāṁ, duḥkha darda bhūlī javāya kāmakāja pāra paḍatāṁ ānaṁda vyāpī jāya

kāmakājathī kiṁmata mānavanī aṁkāya, kāmakājathī tō mānava āgala vadhatō jāya

kāmakāja vinā mānava mana kāṭa khātuṁ jāya, kāmakājathī mānavanē anubhava malatō jāya

kāmakāja kadī jō baṁdhana banī jāya, kāmakāja gajābahāranuṁ tō thakavī jāya
Scan Image

Gujarati Bhajan no. 6232 by Satguru Devendra Ghia - Kaka
First...622962306231...Last