1996-04-23
1996-04-23
1996-04-23
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12227
હારજિતના સરવાળામાંથી, ભર્યું ભર્યું, ભર્યું ભર્યું તો જીવન છે

કયા સરવાળા લાંબા કે છે ટૂંકા, કિંમત જીવનની એના ઉપર તો અંકાય છે
મેળવવી છે જિત જેમાં, મેળવું છું હાર એમાં, જીવન તો આમ જાય છે
જિત વિના જોઈએ ના બીજું કાંઈ જીવનમાં, હાર સ્વીકારવાની પાળી આવી જાય છે
અહંમાં મળે જિત તો જ્યાં, અહં એમાં તો જીવનમાં વધતોને વધતો જાય છે
મળે ના જિત સ્વભાવ ઉપર તો જ્યાં, જીવન ત્યાં ખરાબે તો ચડી જાય છે
મળી જાય સંજોગો ઉપર જિત જીવનમાં, તો જ્યાં જીવનમાં જિત મળી જાય છે
પ્રેમ તો છે સંપૂર્ણ જિતનું તો સાધન, જો એ હાથવગુંને હાથવગું રહી જાય છે
હારજિતના સરવાળામાં તો જીવનમાં, નિત્ય અદલાબદલી તો થાય છે
હારજિતના સરવાળામાં નિત્ય જે અટવાય છે, જીવનમાં મુક્ત ના એ થાય છે
હારજિતથી જીવનમાં જે પર થઈ જાય છે, કર્મ ઉપર જિત એની શરૂ થાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hārajitanā saravālāmāṁthī, bharyuṁ bharyuṁ, bharyuṁ bharyuṁ tō jīvana chē
kayā saravālā lāṁbā kē chē ṭūṁkā, kiṁmata jīvananī ēnā upara tō aṁkāya chē
mēlavavī chē jita jēmāṁ, mēlavuṁ chuṁ hāra ēmāṁ, jīvana tō āma jāya chē
jita vinā jōīē nā bījuṁ kāṁī jīvanamāṁ, hāra svīkāravānī pālī āvī jāya chē
ahaṁmāṁ malē jita tō jyāṁ, ahaṁ ēmāṁ tō jīvanamāṁ vadhatōnē vadhatō jāya chē
malē nā jita svabhāva upara tō jyāṁ, jīvana tyāṁ kharābē tō caḍī jāya chē
malī jāya saṁjōgō upara jita jīvanamāṁ, tō jyāṁ jīvanamāṁ jita malī jāya chē
prēma tō chē saṁpūrṇa jitanuṁ tō sādhana, jō ē hāthavaguṁnē hāthavaguṁ rahī jāya chē
hārajitanā saravālāmāṁ tō jīvanamāṁ, nitya adalābadalī tō thāya chē
hārajitanā saravālāmāṁ nitya jē aṭavāya chē, jīvanamāṁ mukta nā ē thāya chē
hārajitathī jīvanamāṁ jē para thaī jāya chē, karma upara jita ēnī śarū thāya chē
|