Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6257 | Date: 14-May-1996
તાડ જેવો ને તાડ જેવો, અહં જો તારો, વધતોને વધતો જો જાશે
Tāḍa jēvō nē tāḍa jēvō, ahaṁ jō tārō, vadhatōnē vadhatō jō jāśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6257 | Date: 14-May-1996

તાડ જેવો ને તાડ જેવો, અહં જો તારો, વધતોને વધતો જો જાશે

  No Audio

tāḍa jēvō nē tāḍa jēvō, ahaṁ jō tārō, vadhatōnē vadhatō jō jāśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1996-05-14 1996-05-14 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12246 તાડ જેવો ને તાડ જેવો, અહં જો તારો, વધતોને વધતો જો જાશે તાડ જેવો ને તાડ જેવો, અહં જો તારો, વધતોને વધતો જો જાશે

તારી સાથે રહેલા તારા રે પાંદડા, ધીરે ધીરે એ તો ખરતાંને ખરતાં જાશે

એકલવાયો રહીશ તું ઊભોને ઊભો, આશરો તારો તો ના કોઈ લેશે

ઝીલવા પડશે તાઢ ને તાપ એકલા તારે, ઝીલવામાં સાથ ના કોઈ દેશે

જો જરા વડલાને રે તું, સહિયારા સાથમાં રહીને એ વધતોને વધતો જાશે

વડવાઈઓને દઈને વિકસવા, એક ઘટાદાર વૃક્ષ એ તો બનતો જાશે

લેશે આશરો સહુ કોઈ તો એનો, આશરો સહુ કોઈ એનો શોધતાને શોધતા જાશે

દેશે છાંયડો એ તો સહુને, છાંયડામાં ના નિરાશ એ તો કોઈને કરશે

ટાઢ તાપ ઝીલશે સહુ સાથે, સહિયારી વેલ વિકાસની એ પાથરશે

શાંત ચિત્તે ઝીલશે એ તોફાનો, તોફાનોમાં અડીખમ ઊભો એ તો રહેશે

વિકાસને વિકાસમાં બની નમ્ર એ નમતો રહેશે, આશરો ધર્મ બજાવતો જાશે

ગુણે ગુણે એવા એ ગુણિયલ વડ તો, સંસારમાં પૂજાતોને પૂજાતો રહેશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tāḍa jēvō nē tāḍa jēvō, ahaṁ jō tārō, vadhatōnē vadhatō jō jāśē

tārī sāthē rahēlā tārā rē pāṁdaḍā, dhīrē dhīrē ē tō kharatāṁnē kharatāṁ jāśē

ēkalavāyō rahīśa tuṁ ūbhōnē ūbhō, āśarō tārō tō nā kōī lēśē

jhīlavā paḍaśē tāḍha nē tāpa ēkalā tārē, jhīlavāmāṁ sātha nā kōī dēśē

jō jarā vaḍalānē rē tuṁ, sahiyārā sāthamāṁ rahīnē ē vadhatōnē vadhatō jāśē

vaḍavāīōnē daīnē vikasavā, ēka ghaṭādāra vr̥kṣa ē tō banatō jāśē

lēśē āśarō sahu kōī tō ēnō, āśarō sahu kōī ēnō śōdhatānē śōdhatā jāśē

dēśē chāṁyaḍō ē tō sahunē, chāṁyaḍāmāṁ nā nirāśa ē tō kōīnē karaśē

ṭāḍha tāpa jhīlaśē sahu sāthē, sahiyārī vēla vikāsanī ē pātharaśē

śāṁta cittē jhīlaśē ē tōphānō, tōphānōmāṁ aḍīkhama ūbhō ē tō rahēśē

vikāsanē vikāsamāṁ banī namra ē namatō rahēśē, āśarō dharma bajāvatō jāśē

guṇē guṇē ēvā ē guṇiyala vaḍa tō, saṁsāramāṁ pūjātōnē pūjātō rahēśē
Scan Image

Gujarati Bhajan no. 6257 by Satguru Devendra Ghia - Kaka
First...625362546255...Last