Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6281 | Date: 18-Jun-1996
મિજાજ તારો કેમ હાથમાંથી જાય, મિજાજ તારો કેમ કાબૂમાં ના રાખી શકાય
Mijāja tārō kēma hāthamāṁthī jāya, mijāja tārō kēma kābūmāṁ nā rākhī śakāya

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 6281 | Date: 18-Jun-1996

મિજાજ તારો કેમ હાથમાંથી જાય, મિજાજ તારો કેમ કાબૂમાં ના રાખી શકાય

  No Audio

mijāja tārō kēma hāthamāṁthī jāya, mijāja tārō kēma kābūmāṁ nā rākhī śakāya

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1996-06-18 1996-06-18 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12270 મિજાજ તારો કેમ હાથમાંથી જાય, મિજાજ તારો કેમ કાબૂમાં ના રાખી શકાય મિજાજ તારો કેમ હાથમાંથી જાય, મિજાજ તારો કેમ કાબૂમાં ના રાખી શકાય

ધાર્યું બધું જગમાં તો કોઈનું ના થાય, મિજાજ કેમ કાબૂ બહાર તો ચાલ્યો જાય

જીવનની દિશાનો કર્યો ના કદી વિચાર, સાચું ખોટું ક્યાંથી ત્યાં તો સમજાય

જીવનમાં ફળ ધાર્યા જ્યાં ના પમાય, મિજાજ તારો કાબૂ બહાર કેમ ચાલ્યો જાય

મિજાજ તો છે ઓળખ તારી, વારેવારે ના ગુમાવાય છે એ જવાબદારી, જોજે એ અદા થાય,

રાખજે ના તેજ જીવનમાં એમાં તું એટલું, તારી પાસે આવતા તો સહુ અચકાય

અંતરનું તો જ્યાં અંતરમાં રહી જાય, ના બહાર એ કઢાય, ના એ દાબી શકાય

મિજાજમાં ભરતો ના તું એટલો અગ્નિ, સહુ એનાથી તો દાઝતાંને દાઝતાં જાય

બરછટતા જાશે આવી તારી ભાષામાં, નિખાલસતાના દર્શન દુર્લભ ત્યાં બની જાય

રાખજે ધ્યાન પૂરું તું એના ઉપર, જીવનમાં જોજે, તને ના એ તો તાણી જાય
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mijāja tārō kēma hāthamāṁthī jāya, mijāja tārō kēma kābūmāṁ nā rākhī śakāya

dhāryuṁ badhuṁ jagamāṁ tō kōīnuṁ nā thāya, mijāja kēma kābū bahāra tō cālyō jāya

jīvananī diśānō karyō nā kadī vicāra, sācuṁ khōṭuṁ kyāṁthī tyāṁ tō samajāya

jīvanamāṁ phala dhāryā jyāṁ nā pamāya, mijāja tārō kābū bahāra kēma cālyō jāya

mijāja tō chē ōlakha tārī, vārēvārē nā gumāvāya chē ē javābadārī, jōjē ē adā thāya,

rākhajē nā tēja jīvanamāṁ ēmāṁ tuṁ ēṭaluṁ, tārī pāsē āvatā tō sahu acakāya

aṁtaranuṁ tō jyāṁ aṁtaramāṁ rahī jāya, nā bahāra ē kaḍhāya, nā ē dābī śakāya

mijājamāṁ bharatō nā tuṁ ēṭalō agni, sahu ēnāthī tō dājhatāṁnē dājhatāṁ jāya

barachaṭatā jāśē āvī tārī bhāṣāmāṁ, nikhālasatānā darśana durlabha tyāṁ banī jāya

rākhajē dhyāna pūruṁ tuṁ ēnā upara, jīvanamāṁ jōjē, tanē nā ē tō tāṇī jāya
Scan Image

Gujarati Bhajan no. 6281 by Satguru Devendra Ghia - Kaka
First...627762786279...Last