1996-06-18
1996-06-18
1996-06-18
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12273
નિરાશ થવું નથી, નિરાશ રહેવું નથી, નિરાશાને આમંત્રણ તો દેવું નથી

જીવનમાંથી ખામીઓ શોધી શોધી, દૂર કર્યા વિના એને તો રહેવું નથી
ચોકસાઇ ચૂકવી નથી, ચોકસાઇ વિના રહેવું નથી, ચોકસાઇથી કાર્ય પૂરું કર્યા વિના રહેવું નથી
થાકવું નથી, જીવનમાં થાક લાગવા દેવો નથી કાર્ય થાક્યા વિના પૂરું કર્યા વિના રહેવું નથી
પ્રેમ ભૂલવો નથી, પ્રેમ વિના જોઈતું નથી, પ્રભુનો પ્રેમ પામ્યા વિના તો રહેવું નથી
શાંતિ ખોવી નથી, શાંતિ ચૂકવી નથી, જીવનમાં શાંતિ પામ્યા વિના તો રહેવું નથી
દંભી બનવું નથી, દંભમાં રાચવું નથી, જીવનમાં દંભને તો પોષવો નથી
અહંમાં રાચવું, અહંમાં ડૂબવું નથી, જીવનમાં અહંને તો, જરાય પોષવો નથી
મોડું કરવું નથી, મોડું ચલાવવું નથી, સમયસર કામ કર્યા વિના તો કાંઈ રહેવું નથી
વિશ્વાસ વિના તો રહેવું નથી, વિશ્વાસમાં ડૂબવું નથી, પ્રભુમાં વિશ્વાસ જીવનમાં ખોવો નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nirāśa thavuṁ nathī, nirāśa rahēvuṁ nathī, nirāśānē āmaṁtraṇa tō dēvuṁ nathī
jīvanamāṁthī khāmīō śōdhī śōdhī, dūra karyā vinā ēnē tō rahēvuṁ nathī
cōkasāi cūkavī nathī, cōkasāi vinā rahēvuṁ nathī, cōkasāithī kārya pūruṁ karyā vinā rahēvuṁ nathī
thākavuṁ nathī, jīvanamāṁ thāka lāgavā dēvō nathī kārya thākyā vinā pūruṁ karyā vinā rahēvuṁ nathī
prēma bhūlavō nathī, prēma vinā jōītuṁ nathī, prabhunō prēma pāmyā vinā tō rahēvuṁ nathī
śāṁti khōvī nathī, śāṁti cūkavī nathī, jīvanamāṁ śāṁti pāmyā vinā tō rahēvuṁ nathī
daṁbhī banavuṁ nathī, daṁbhamāṁ rācavuṁ nathī, jīvanamāṁ daṁbhanē tō pōṣavō nathī
ahaṁmāṁ rācavuṁ, ahaṁmāṁ ḍūbavuṁ nathī, jīvanamāṁ ahaṁnē tō, jarāya pōṣavō nathī
mōḍuṁ karavuṁ nathī, mōḍuṁ calāvavuṁ nathī, samayasara kāma karyā vinā tō kāṁī rahēvuṁ nathī
viśvāsa vinā tō rahēvuṁ nathī, viśvāsamāṁ ḍūbavuṁ nathī, prabhumāṁ viśvāsa jīvanamāṁ khōvō nathī
|